cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Yusuf e zehra as

આ ટેલીગ્રામ ચેનલમાં અહાદીસે માસુમીન અને સબક આમુઝ વાકેઆત પોસ્ટ કરવામાં આવે છે.

Больше
Рекламные посты
233
Подписчики
Нет данных24 часа
-17 дней
-130 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

*_સાફ સુથરા રહેનારા અલ્લાહ ત‌આલા ના દોસ્ત છે..._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* : *"બેશક અલ્લાહ પાક છે અને પાક ને દોસ્ત રાખે છે. પાકીઝા છે અને પાકીઝગી ને દોસ્ત રાખે છે."* (મીઝાનુલ હિકમહ ભાગ. ૧૦ પા. ૯૬)
Показать все...
Фото недоступноПоказать в Telegram
*_પોતાને સ્વચ્છ-સાફ રાખવું એ દરેક માણસ ની જવાબદારી છે..._* *હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* : *"જે બદબૂ થી બીજાઓને તકલીફ પહોંચે છે તેનાથી પોતાને પાણી વડે સાફ કરો અને પોતાની જવાબદારી થી ગાફિલ ન રહો. બેશક ખુદા એ માણસ ને પસંદ નથી કરતો કે જેની પાસે બેસવાથી લોકો બચતાં રહે છે."* (મીઝાનુલ હિકમહ ભાગ ૧૦ પા. ૯૬)
Показать все...
Фото недоступноПоказать в Telegram
*_આ ખુંખાર જાનવર થી પોતાને પણ નુકસાન છે અને બીજાઓને પણ..._* *હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* : *"ઝબાન-જીભ એક એવું ખુંખાર જાનવર છે કે અગર તેને આઝાદ છોડી દેવામાં આવે તો કરડી જાય."* (નહ્જુલ બલાગહ હિકમત. ૬૦)
Показать все...
Фото недоступноПоказать в Telegram
🇩 🇦 🇸 🇹 🇦 🇳 📚✍🏻 ✍🏻 *WhatsApp ના આ ગ્રુપમાં ગુજરાતી અને હિન્દીમાં એહલેબૈત (અસ)ની સિરત, કરામતો અને મોઅજીઝાઓ ઉપરાંત અખલાક, અદબ, શીઆ અકાએદ અને તારીખના બારામાં INTERESTING, ઈલ્મી અને શોર્ટ વાકેઆત અને કિસ્સાઓ રેફરન્સ સાથે આવતી કાલથી પોસ્ટ કરવામાં આવશે.* Inshallah *Group 🔗* *https://chat.whatsapp.com/GiXpHs1JBgl0eWRGjWImNf*
Показать все...
WhatsApp Group Invite

*_પરાણે મળેલી ઈઝ્ઝત, ઈઝ્ઝત નથી.._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* એ *મૌલા અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* ને ફરમાવ્યું : *"સૌથી ખરાબ માણસ એ છે કે જેના શર-બુરાઈ થી બચવા માટે લોકો તેની ઈઝ્ઝત કરે."* (અલ મવાઈઝ વ મુસાદકતુલ ઈખ્વાન પા. ૨૬)
Показать все...
Фото недоступноПоказать в Telegram
*_નેઅમતો ને વેડફવી એ ફિશ્શારે કબ્ર નું કારણ છે.._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* : *"ફિશ્શારે કબ્ર એ મો'મિન ના માટે એ નેઅમતો ને વેડફવા નો કફ્ફારો છે જે તેનાથી (વેડફાટ) થયો છે."* (સવાબુલ આમાલ વ એકાબુલ આમાલ પા. ૨૧૪)
Показать все...