cookie

Мы используем файлы cookie для улучшения сервиса. Нажав кнопку «Принять все», вы соглашаетесь с использованием cookies.

avatar

Gujarati Official

Gujarati Channel Like My Poetry And Post in this Channel. Promotion Rate (Limited Time Offer) ₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted. Donation Link Here : https://bit.ly/47HzD8t Contact ➻ @VeeRa_Bot

Больше
Рекламные посты
23 954
Подписчики
+724 часа
+77 дней
-5030 дней

Загрузка данных...

Прирост подписчиков

Загрузка данных...

❝Güjârātí😋😜😎❞ ❛❛જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું.❜❜ @Gujarati
Показать все...
15👍 6🔥 2
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો, લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો. જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે, સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો. જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો, ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો. આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું અહીં, મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયાં સમજો. દિલમાં હો દુખ, તે છતાં, હસતાં રહેજો તમે, ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.❜❜ @Gujarati
Показать все...
👍 41 21🔥 8🥰 3
💯
👌
🔥
તમારો એક વોટ આવતા પાંચ વર્ષ સુધી અસર બતાવશે તો જેમને પણ આપો સમજી વિચારીને આપજો. ધન્યવાદ...
Показать все...
👏 13 7😍 3😱 1
❝Güjârātí😋😜😎❞ ❛❛આવો આજે ફરી આંખોથી વાતો કરીયે, શબ્દો તો હંમેશા અર્થનો અનર્થ કરે છે.❜❜ @Gujarati
Показать все...
👍 28 7❤‍🔥 3🥰 3🔥 2
👌
😍
❤️
❝Güjârātí😋😜😎❞ ❛❛ભલકારો મીઠો ભલે, મુખરાશી મલકાત, છાશેય છેટા ના કરે, ગુણિયલ ધર ગુજરાત.❜❜ ગુજરાત સ્થાપના દિવસ @Gujarati
Показать все...
👍 18😇 2
💯
👌
🔥
❝Güjârātí😋😜😎❞ ❛❛આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા. મારી તમારી વાત મુકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા.❜❜ @Gujarati
Показать все...
👍 24 8💔 7❤‍🔥 4👏 1
😕
💔
❤️‍🩹
Vash Gujarati Movie Now Available in Web DL 😍
Показать все...
❝Güjârātí😋😜😎❞ ❛❛તમે ના પારખી શકશો, અમારા દર્દ એવા છે. નથી આઘાત પથ્થરનો, પડ્યો છે માર ફૂલોનો.❜❜ @Gujarati
Показать все...
👍 26💘 9 8
😕
💔
❤️‍🩹
❝Güjârātí😋😜😎❞ ❛❛પ્રેમ એટલો કે એના ભાગની વેદનાય હું વેઠું ઈ હાલે, ઈ માણસનું એઠું તો હાલે ભલા માણસ પણ, ઈ માણસ એઠું થોડું હાલે ?❜❜ @Gujarati
Показать все...
19👍 8🔥 8
😕
💔
❤️‍🩹
❝Güjârātí😋😜😎❞ ❛❛પ્રેમ ને વ્યક્ત માટે શબ્દોની શી જરૂર, કાફી છે લાગણીથી છલકતી તારી નજર.❜❜ @Gujarati
Показать все...
🔥 12🥰 9👍 8😍 2👏 1
👌
😍
❤️