MISSION GPSC 2027
Открыть в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
БольшеСтрана не указанаКатегория не указана
222
Подписчики
-124 часа
-17 дней
+1230 дней
Архив постов
સુભ્રમણ્યમ આર. ઐયર (રાજુભાઈ ઐયર) બન્યા મુખ્ય માહિતી કમિશનર :ડો, સુભાસચન્દ્ર સોની બાદ પદ ખાલી હતું
માહિતી કમિશનર બનતા પહેલાં તેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે
*Reforms - સૂચન સુધારાઓ*
*1. GPSC Exam Preliminary & Main Exam Center Notified in Notification Before*
GPSC ની તમામ ભરતીમાં પરીક્ષા નું સ્થળ અને કેન્દ્ર પહેલેથી નોટિફિકેશનમાં જાહેર કરો, જેથી ઉમેદવાર પસંદ કરી શકે. જેમ UPSC, SSC, IBPS, RRB, NTA, GSET, CTET કરે છે.
*2. GSET પરીક્ષાની પદ્ધતિ માં સુધાર*
UGC NET, CSIR NET, CTET, BCI AIBE Exam ની જેમ ધોરણ સુધારો, નવી શિક્ષણ નીતિ 2020 મુજબ.
*3. SPIPA - તાલીમ સંસ્થા અને ભરતી પ્રક્રિયા સુધારો*
સરકારી પદ્ધતિ માં પ્રશિક્ષણ સંસ્થાનો સ્તર સુધારો અને ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવી નવું પ્રાદેશિક કે સેન્ટર સરહદી જિલ્લામાં ઊભું કરવું
