MISSION GPSC 2027
Открыть в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
БольшеСтрана не указанаКатегория не указана
223
Подписчики
+124 часа
+67 дней
+930 дней
Архив постов
Shocking revelation by former Supreme Court Justice Sanjay Kishan Kaul concerning former CJI D.Y. Chandrachud!
Justice Kaul revealed that the Collegium had agreed on five names for judicial appointments, but Chandrachud insisted on adding a sixth name at the last minute, which other Collegium members found unacceptable.
Justice Kaul made an even more serious observation:
“Maybe he had already taken some kind of approval from the Government for the other names, including the sixth name.”
This raises serious questions about whether the government was being consulted outside the established Collegium process.
Was judicial independence being compromised? Was the government influencing judicial appointments behind closed doors?
Chandrachud was the same judge, who have verdict based on the conversation with God in the dreams.
His son soon will be elevated to Judgeship in Bombay High Court!
Supreme Court Collegium : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ સંજય કિશન કૌલની આત્મકથા 'વિધાઉટ ફિયર ઓફ ફેવર' (Without Fear of Favour) એ દેશની સર્વોચ્ચ ન્યાયપાલિકા અને સરકારના આંતરિક સંબંધોના કાળા હસ્યોનો પર્દાફાશ કરી દીધો છે. આ પુસ્તકના ખુલાસાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
જસ્ટિસ કૌલના દાવા મુજબ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ જજોની નિમણૂકના મામલામાં સરકાર તરફ હંમેશા નરમ વલણ અપનાવતા અને સરકાર તરફી નિર્ણયો લેવાની કોશિશ કરતા હતા. પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ કોલેજિયમની ઔપચારિક બેઠક મળતા પહેલા જ સરકાર સાથે અનૌપચારિક રીતે સંમતિ સાધવાના પ્રયાસો કરતા હતા, જેણે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
ડિસેમ્બર 2023માં રિટાયર્ડ જસ્ટિસ કૌલે લખ્યું છે કે સરકાર સાથે તાલમેલ બેસાડવાની પદ્ધતિને લઈને મારા અને તત્કાલીન CJI ચંદ્રચૂડ વચ્ચે મતભેદો હતા. કોલેજિયમની ચર્ચા અગાઉ સરકારને સામેથી મોકો આપવો એ એક ખતરનાક સંદેશ આપે છે, કારણ કે જ્યારે પણ ન્યાયતંત્ર નબળું પડે છે ત્યારે રાજકીય પક્ષો અને સરકાર પોતાની મનમાની ચલાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે.
Supreme Court, Sanjay Kishan Kaul, CJI
Supreme Court Election Affidavit Verdict: ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવા અથવા જરૂરી વિગતો છુપાવવાના કિસ્સામાં હવે સામાન્ય નાગરિક પણ ફોજદારી ફરિયાદ નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A હેઠળ ઉમેદવારના ખોટા સોગંદનામા સામે ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ કાયદેસર રીતે માન્ય છે. આવી ફરિયાદ માટે ચૂંટણી પંચની મંજૂરી કે તેની ફરિયાદ હોવી જરૂરી નથી.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ ચુકાદો આપતાં કર્ણાટક હાઇકોર્ટનો અગાઉનો નિર્ણય રદ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે મતદાર ઉમેદવાર સામે ચૂંટણી અરજી દાખલ કરી શકે છે, પરંતુ ખાનગી વ્યક્તિ તરીકે ફોજદારી ફરિયાદ નોંધાવી શકે નહીં. આવી કાર્યવાહી કરવાનો અધિકાર ચૂંટણી પંચ પાસે છે. જો કે, સુપ્રીમ કોર્ટે આ અભિગમને ખોટો ગણાવ્યો હતો.મતદાર માહિતી
શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A હેઠળ ઉમેદવાર દ્વારા ખોટું સોગંદનામું રજૂ કરવા સંબંધિત ગુનામાં ખાનગી વ્યક્તિની ફરિયાદના આધારે પણ અદાલત કાર્યવાહી કરી શકે છે. તેના માટે ચૂંટણી પંચની મંજૂરી લેવાની જરૂર નથી. ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે ઉમેદવારે જરૂરી વિગતો આપવાની હોય છે. જો ઉમેદવાર આ વિગતો છુપાવે અથવા ખોટી માહિતી આપે તો કલમ 125A હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ગુના માટે વધુમાં વધુ છ મહિનાની જેલની સજાની જોગવાઈ છે.
Supreme Court, Election, Leader, Politician
Possibility of LIC Assistant Notification Soon
(This is just the Association's letter, so we can't trust them fully for now)
