MISSION GPSC 2027
Открыть в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
БольшеСтрана не указанаКатегория не указана
221
Подписчики
+224 часа
+47 дней
+830 дней
Архив постов
ઉપરોક્ત લિંક ઉપર દર્શાવેલ જાહેરાત ક્રમાંક જેની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે
327 👉 લેબોરેટરી આસિસ્ટન્ટ
પરીક્ષા તારીખ-24/10/26 થી 25/10/26
349 👉 મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર
પરીક્ષા તારીખ-01/11/26 થી 02/11/26
366 👉 પેટા હિસાબનીશ/સબ ઓડિટર
પરીક્ષા તારીખ-22/11/26 થી 24/11/26
434 👉 એગ્રિકલ્ચર ઓવરશિયર
પરીક્ષા તારીખ-30/10/26
438 👉 occupational therapist
પરીક્ષા તારીખ-30/10/26
440 👉 મ્યુનિસિપલ ઇજનેર
પરીક્ષા તારીખ-04/11/26
453 👉 અધિક મદદનીશ ઇજનેર(વિદ્યુત)
પરીક્ષા તારીખ-16/11/26
454 👉 બાગાયત મદદનીશ
પરીક્ષા તારીખ-16/11/26
📌 મતલબ કે જેની પરીક્ષા તારીખ મંડળ દ્વારા જાહેર કરવામાં આવી હોય અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ઉપરોક્ત વેબસાઇટ પર માહિતી અપલોડ કરવામાં આવે છે.
મંડળની જા.ક્ર. ૪૪૦/૨૦૨૬૨૭, મ્યુનિસિપલ ઈજનેર, વર્ગ-૩ સંવર્ગની MCQ-CBRT પરીક્ષાના કોલ-લેટર ડાઉનલોડ કરવા તેમજ લહિયો/વળતર સમય મેળવવા અંગેની અગત્યની સૂચના
Link:- https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html
દિવાળી પહેલા વીજ મોંઘવારીનો ઝટકો
વીજ ગ્રાહકો પર હવે FPPAS ચાર્જનો વધારાનો બોજ
યુનિટ દીઠ બેઝ ચાર્જ રૂપિયા 2.45 કરવામાં આવ્યો, FPPAS ચાર્જમાં 3.99 ટકાનો વધારો કર્યો
1 જુલાઈ 2026થી FPPASના નવા દર લાગુ થયાનો દાવો, ખેતીવાડી સિવાયના વર્ગના વીજ ગ્રાહકોને ચાર્જ લાગુ
#GujaratElectricity #FPPAS #ElectricityBill #ElectricityPriceHike #PowerTariff #PowerCharges
