MISSION GPSC 2027
Открыть в Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
БольшеСтрана не указанаКатегория не указана
221
Подписчики
Нет данных24 часа
-37 дней
+1030 дней
Архив постов
*ગુજરાત સહિત દેશભરમાં બોગસ ભુતિયા વકીલોને શોધી કાઢવા વેરીફીકેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટના વારંવાર ચેતવણી આપવા છતાં એક નાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં માત્ર 50% જ કામગીરી થઈ છે*
*વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે ગુજરાતમાં રજીસ્ટર ફાર્માસિસ્ટ માત્ર 15000 જ છે બાકીના બધા જ મેડિકલ સ્ટોર ની ફાર્માસિસ્ટ ડીગ્રી ભાડા પર સમગ્ર ગુજરાતમાં ફાર્મા ડ્રગ વિભાગ ના કૃપાથી છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યું છે આ આયોજિત ષડયંત્ર જેમાં બધી જ બધા ભાગીદાર હોવાથી બધી જ જગ્યાએ હપ્તા વેચાય છે સરકારના ગાંધીનગર થી જીલ્લા લેવલ સુધી*
*મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું 75 માં પદવી કાર્યક્રમ રાષ્ટ્રપતિ અંતર્ગત યોજાઈ ગયો પરંતુ કાયમી ભરતી અટવાઈ ગઈ*
27 વર્ષ વીતી ગયા છતાં યોજના માત્ર કાગળ ઉપર અને હવે વિધાનસભા 27 ચૂંટણી નજીક આવતા જ ફરીથી એજ કલ્પનાઉના સપના બતાવવાનું શરૂ થઈ ચૂક્યું છે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય CRpatil
