Gracefully Gritty
رفتن به کانال در Telegram
📌For GUJARAT PUBLIC SERVICE COMMISSION (GPSC) Exams 📍Based in Delhi & Ahmedabad FREE MENTORSHIP: Prelims✅ Mains✅ Interview✅ Just a little effort to share my hard earned wisdom in this over competitive world
نمایش بیشتر2 996
مشترکین
+224 ساعت
+167 روز
+2730 روز
آرشیو پست ها
2 996
Repost from Gracefully Gritty
https://youtu.be/ocJI5GD6s6k?si=obhei5S8WD0Qnd3J
✅MUST WATCH IF YOU ARE GIVING #ADVT5 MAINS!
@GracefullyGritty
2 996
https://youtu.be/ocJI5GD6s6k?si=obhei5S8WD0Qnd3J
✅MUST WATCH IF YOU ARE GIVING #ADVT5 MAINS!
@GracefullyGritty
2 996
STI, જાહેરાત ક્રમાંક:૨૭/૨૦૨૫-૨૬
OPT OUT નો સમયગાળો તા. ૦૪.૧૧.૨૦૨૭ સુધી લંબાવવા અંગેની અગત્યની સૂચના
2 996
🙏 વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી
સાદર નમસ્કાર,
રાજ્ય જાહેર સેવા આયોગ (GPSC) ની અગાઉની ભરતી પ્રક્રિયા દ્વારા વર્ગ-૧ અથવા વર્ગ-૨ના અધિકારી તરીકે પસંદગી પામેલા અને હાલમાં સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તેમજ તાજેતરના જાહેરાત 47મા પરિણામમાં પણ જેમની પસંદગી થઈ હોય તેવા તમામ માનનીય અધિકારીઓને એક નમ્ર વિનંતી છે.
જો આપને તાજેતરની જાહેરાત 47મા આપની ઇચ્છા મુજબની સેવા કે કેડર પ્રાપ્ત ન થતી હોય અને આપ નવી ફાળવવામાં આવેલી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોય, તો લાગુ પડતા નિયમો મુજબ આપની ઉમેદવારીમાંથી સ્વૈચ્છિક રીતે ખસી જવા અંગે વિચારશો, તેવી નમ્ર અપીલ છે.
આપનો આ એક નિર્ણય એવા અનેક મહેનતુ અને લાયક ઉમેદવારો માટે નવી આશા બની શકે છે, જેમણે કદાચ આપના કરતાં ઓછા ગુણ મેળવ્યા હોય, પરંતુ જેઓ આ પસંદગી દ્વારા રાજ્યની સેવામાં જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે.
અમે આપની મહેનત, સફળતા અને કારકિર્દી અંગેના વ્યક્તિગત નિર્ણયનો સંપૂર્ણ આદર કરીએ છીએ. આ વિનંતી પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જો આપ નવી સેવા સ્વીકારવા ઇચ્છતા ન હોવ, તો આપની જગ્યાએ અન્ય કોઈ લાયક ઉમેદવારને તક મળી શકે.
ક્યારેક આપણે જે તક સ્વીકારવા ઇચ્છતા નથી, તે તક અન્ય કોઈના જીવનનું સૌથી મોટું સ્વપ્ન સાકાર કરી શકે છે.
આપ સૌએ અત્યાર સુધી મેળવેલી સફળતા બદલ હાર્દિક અભિનંદન અને આપની ઉદારતા તથા સહકારની અપેક્ષા સાથે આ નમ્ર વિનંતી.
આભાર સહ
2 996
+1
#review
Hardwork from both sides yields good returns 👍🏻
Join Mains MANTHAN now-9625081647
Do not delay.
2 996
#review Interview-Appearing Candidate
💥He is Part of Mains MANTHAN + MANTHAN Advance 🔥
📈Stay ahead in Competition!
⭐️Study Smart!
✅To join Mains MANTHAN Advance Program-
@mushroomsalad11
☎️ 9625081647
2 996
#review
📈Stay ahead in Competition!
⭐️Study Smart!
✅To join Mains MANTHAN Advance Program- mushroomsalad11
☎️ 9625081647
2 996
Hello all 👋
#advt5 Mains is Delayed…NOT CANCELLED.
👉🏻Please keep your Mains strong 💪🏻
📈Mains marks are added to Merit & play crucial role in deciding your Rank!
✅Go through PYQs
✅Identify important themes 🖊️
✅Practice Answer writing
✅Practice writing PYQs(especially #advt240 ) ✍️
@GracefullyGritty
2 996
+3
⭐️SET1 ESSAY- Starts Tomorrow!📈
✅Based on NEW GPSC PATTERN & PYQs.
✅Proper Analysis of your Strengths & Weakness!
✅Join Mains MANTHAN Advance today- @mushroomsalad11
☎️ 9625081647
2 996
+4
LAST 6 hrs for NAVRATRI OFFER✨
#advt5 Mains MANTHAN Advance Batch 📈
❌હવે NOTES બનાવાની જરૂર નથી!
💯 COMPLETE Syllabus Coverage!
To join- 9625081647
Message- @mushroomsalad11
🤍💚🩷💜💛🧡🩵💙❤️
2 996
જા.ક્ર.:૪૭/૨૦૨૩-૨૪ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 અન્વયે OPT OUT ની પ્રક્રિયા માટેની અગત્યની સુચના
2 996
🤍Our old MANTHAN Batch students joining MANTHAN Advance🤍
This is not 1, not 2, not 3…but so many students have JOINED again in MANTHAN Advance❤️📈
This is trust.
This is belief.
This is faith.
Few seats remaining✨
To join- 9625081647 or @mushroomsalad11
