Goal Government Exam
Contect me :: @Governmentexamgoal All the best cce exam apva janar
نمایش بیشتر2 656
مشترکین
-624 ساعت
+1267 روز
+24130 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
ભારત 2025 BWF world junior championship નું આયોજન કયાં શહેરમાં કરશે ??Anonymous voting
- ગુવાહાટી
- મુંબઈ
- ચેન્નઈ
- પુણે
પ્રબોવો સુબિયાંટો કયાં દેશનાં રાષ્ટ્રપતિ બનશે ??Anonymous voting
- ઈન્ડોનેશિયા
- મંગોલિયા
- યુગાન્ડા
- Venezuela
હાલમાં શ્રી સુધીર કક્કરનું નિધન થયું છે તેઓ કયાં ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા. ?Anonymous voting
- ટેનિસ
- મનોવિશ્લેષક
- ફૂટબોલ
- પર્યાવરણવિદ
Photo unavailableShow in Telegram
👉 સફળતા મેળવવી અઘરી નથી.
👉 પણ સફળતા મળ્યા પછી તેને જાળવી રાખવી ખૂબ અઘરી છે.
📌 અંતે કરેલા કર્મનું ફળ તો કોઈ પણ રીતે ભોગવવું જ પડશે.
👍 10😁 5🕊 2
Only Goal Government Exam
🇨 🇨 🇪 , 🇵 🇴 🇱 🇮 🇨 🇪
🇵 🇸 🇮
સોમવાર = મેથ્સ
મંગળવાર = કર્રેન્ટ અફેર્સ
બુધવાર = બંધારણ
ગુરુવાર =ઇતિહાસ ભૂગોળ વારસો
શુક્રવાર = ગુજરાતી
શનિવાર = રિઝનિંગ
રવિવાર =અર્થશાસ્ત્ર, પર્યાવરણ,વિજ્ઞાન ટેકનોલોજ
@cceshift
👍 9
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વર્ગ 3 ની અલગ અલગ કેડરની પ્રાથમિક કસોટી પુર્ણ
71 શિફ્ટમાં લેવામાં આવી છે પરીક્ષા..
66% ઉમેદવારો હાજર રહ્યા
30 જુન આસપાસ પ્રાથમિક કસોટીનુ પરીણામ જાહેર થશે
#CCE #
@cceshift
❤ 10
Cce cutoff prediction 🔥✨✨
👉ગ્રુપ A માં કુલ 1926 અને ગ્રુપ B માં કુલ 3628 જગ્યાઓ છે, અને બંને નું મેરિટ અલગ અલગ પડશે એક જ રિજલ્ટ નહીં આવે પણ 2 રિજલ્ટ આવશે.
👉 બંને ગ્રુપ માટે નોટિફિકેશન માં લખ્યું છે કે જગ્યાના 7 ઘણા ઉમેદવાર ને પાસ કરશે એટલે ગ્રૂપ A માં લગભગ14,000 અને ગ્રુપ B માં લગભગ 25,000 લોકોને પાસ કરશે.
👉પરંતુ અહીં gpsc ના જેમ જો જનરલ ઉમેદવાર નું કટઓફ બીજી કેટેગરી કરતા નીચું હશે તો બીજી કેટેગરીના વધારે ઉમેદવાર બોલાવશે (ગ્રુપ A અને ગ્રુપ B બંને માં)
👉 તમામ શિફ્ટ ના અવેરેજ કાઢતા લગભગ 60માર્ક્સ નું પેપર લખાયું છે (એમાં થી ઓછા માં ઓછા 5-7 કોઈ પણ ને ખોટા હોય જ)
👉મારા અંગત મંતવ્ય મુજબ ગ્રુપ A સામાન્ય પુરૂષ કટઓફ 54-57 અને ગ્રુપ A સામાન્ય મહિલા કટઓફ 47-50 (obc અને sc ews આ બધા એ આ અંદાજ જ રાખવો st થોડું નીચે જશે)
👉ગ્રુપ B સામાન્ય પુરુષ કટઓફ 45-48 અને જનરલ મહિલા કટઓફ 41-44 (obc અને sc ews આ બધા એ આ અંદાજ જ રાખવો st થોડું નીચે જશે)
👉 Normalisation થતા cutoff કદાચ 2-4 માર્ક્સ ઉપર નીચે જઈ શકે છે.
👉 40 માર્ક્સ તો મિનિમમ છે એટલે એ નીચે તો નહીં જ બોલાવે તો 43-45 ટિક કર્યા હોય અને એવું લાગે કે 5-7 ખોટા હશે તો હવે ભેગું નહિ થાય કોન્સ્ટેબલ psi કરવા લાગો
👉ઘણી ચેનલ વાળા એવું કહે છે કે મેં બનાવેલી ટેસ્ટ માં 10% લોકો ને 65+ માર્ક્સ હતા એટલે 4 લાખ માં ગણતરી કરી લેજો .... આવા લોકો ધ્રુવ રાઠી ના જેમ ખોટો ડેટા આપી લોકો ને ઊંધા રસ્તે લઇ જાય છે તમને એવુ લાગે છે કે મારે 55+ માર્ક્સ થશે તો બન્ને ગ્રુપ માટે તૈયારી શરૂ કરી નાખવી👍
Best of luck 😀
Credit:shreepal
👍 31🔥 3👎 2❤ 1
ચકો : કેટલા માર્ક હોય તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરાય?
બકો : કોઈ જાણતું નથ...... તન લાગ કે નોમ આવી જશે તો કરવાની તૈયારી.
ચકો: ને નો લાગ તો ?
બકો : તોય કરવાની .... બીજું કોઈ કોમ સે?
Credit - GpscbBooster
😁 15
👉CCE મેરિટ વિશે ચર્ચા ગ્રુપ
👉https://t.me/ccedissction
CCE DISCUSSION GROUP 📚📚🎯🎯
Share please
😁 2👍 1