cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

સ્વપ્ન ખાખીનું 👮

📊 ક્વિઝ Poll સાથે પ્રશ્નોત્તરી... Team

نمایش بیشتر
پست‌های تبلیغاتی
1 120
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+17 روز
-530 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

કઈ શૈલી મા જે તળપદી, સાદી અને કથા પ્રસંગે સ્પષ્ટ રીતે રજૂ કરતી તેમજ કે લોકજીવનનો ધબકારા ઝીલતી સજીવ કલા જોવા મળે છે?Anonymous voting
  • પાલ શૈલી
  • જૈન શૈલી
  • ગુજરાત શૈલી
  • Aઅને B બને
  • B અને C બંને
  • આપેલ તમામ
0 votes
જૈન શૈલીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?Anonymous voting
  • પાલ શૈલી
  • દખણ શૈલી
  • ગોલકુંડા શૈલી
  • ગુજરાત શૈલી
  • આપેલ તમામ
  • આપેલ પૈકી એક પણ નહીં
0 votes
👮‍♂️PSI ટોપિક મુજબ Syllabus
نمایش همه...
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ કોને ફરકાવ્યો હતો?Anonymous voting
  • સરોજિની નાયડુએ
  • મહાત્મા ગાંધીએ
  • મેડમ કામા એ
  • જવાહરલાલ નેહરુ એ
0 votes
ભારતનું બંધારણ જો ઇંગ્લેન્ડ જેવું હોત તો કેવા પ્રકારનું બંધારણ હોત ??Anonymous voting
  • લેખિત બંધારણ
  • અલેખિત બંધારણ
  • ડોક્યુમેનટેડ બંધારણ
  • ઉપર માંથી એક પણ નહીં
  • A અને B બંને
  • A , B , C , આપેલ તમામ
0 votes
👍 2
જુથમાં છોકરાઓની અને છોકરીઓનો ગુણોત્તર 7 : 5 છે. જો 1 છોકરો અને 3 છોકરીઓ જુથમાં જોડાય, તો આ ગુણોત્તર 1 : 1 થાય, તો જુથમાં મૂળ રીતે છોકારીઓની સંખ્યા____હતી. Anonymous voting
  • 10
  • 5
  • 6
  • 3
0 votes
5, 6, 9, 14 ,21, ____Anonymous voting
  • 25
  • 31
  • 30
  • 28
0 votes
સંખ્યા '3999' ને રોમન અંકમાં કઈ રીતે લખાય?Anonymous voting
  • MMMCMXCIX
  • MMMXCMCIX
  • MMMCCMXIX
  • MMMCXXMCI
0 votes
95 + 28 × 3 - 57 = ______?Anonymous voting
  • 312
  • 122
  • 212
  • 123
0 votes
નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે ?Anonymous voting
  • 27
  • 324
  • 343
  • ઉપરોક્ત એકપણ નહીં
0 votes