cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

📖📚SHORT CUT EXAM 🥀

✓પરીક્ષાલક્ષી શોર્ટ કટ મૂકવા માં આવશે .. ✓પોલીસ, ફોરેસ્ટ, પરીક્ષા માં ઉપયોગી બનશે👍 ✓યાદ રાખવા ની ટ્રિક સાથે📖💯✌️ ✓માહિતી મેળવા જોડાવ અત્યારે જ ચેનલ ઉપર^=^👉@t.me/shortnotebook01 Instagram @tofani_sonu01

نمایش بیشتر
پست‌های تبلیغاتی
1 463
مشترکین
+524 ساعت
+167 روز
+11930 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Repost from MISSION_PSI
પર્યાવરણ(અનામી pdf)(1).pdf8.51 KB
ભૌતિક ભૂગોળ(અનામી pdf)(1).pdf1.43 MB
👍 1
Repost from IQ WITH IN
Photo unavailableShow in Telegram
GSSSB દ્વારા લેવાયેલ ઓનલાઇન પરીક્ષા સામે વિદ્યાર્થીઓમા જબરો આક્રોશ
نمایش همه...
👍 7🔥 1😁 1
Repost from Crack_exams_11
Photo unavailableShow in Telegram
gujrat forest guard not verified data........ Not official... Join 👉https://t.me/crackexamsuv1111
نمایش همه...
👍 3
Repost from SahebBharti.com
✅ નવુ મંત્રીમંડળ (કેન્દ્ર સરકાર) 💫 📩 Join : t.me/sahebbharti
نمایش همه...
Press Information Bureau.PDF0.66 KB
👍 1
Repost from SahebBharti.com
Photo unavailableShow in Telegram
✅ નવુ મંત્રીમંડળ 2024 💫 📩 Join : t.me/sahebbharti
نمایش همه...
👍 2
https://rankmitra.in/r/all/score-calculator.php FOREST ના તમારા માર્ક✅👆👆 Aa website uper થી સ્કોર જોય શકાશે.... Subject wise..... અને તમારી શિફ્ટ માં તમારો rank પણ.... 1...તમારી answer key વાળી pdf ખોલી ને લિંક કોપી કરો ..url લિંક માં પેસ્ટ કરો... 2....પછી password માં bday નાખો 3...Submit કરો હજુ 11800 એજ આ લિંક માં પોતાની રેન્ક જોઈ છે.. જે ખરેખર ..ગ્રાઉન્ડ ની તૈયારી કરે છે અને જે ફોરેસ્ટ પરીક્ષા ને લાઇ ને સિરિયસ છે એજ લોકો એ પોતાની રેન્ક જોઈ છે.  બાકી જેનાથી  ગ્રાઉન્ડ નથી થતું કે .દોડવા નથી જતા જેને ઇંટ્રેસ નથી કે.  જે ખાલી શોક ખાતર પરીક્ષા આપી ને 140 માર્ક  લાઇ ને બેઠા છે.. ઇ લોકો. આ. રેન્ક ની  સિરિયસ લેતા જ નથી. એટલે 10 દિવસ માજ લગભગ  1 લાખ થી ઉપર  કેન્ડીડેટ પોતાની રેન્ક જોસે એટલે આપણે ને પરફેક્ટ અંદાજો આવી જશે અને. નોર્મલાઈજેસન પણ આ લિંક માજ થશે એટલે ખબર પડશે એટલે અપડેટ જોતા રહેજો પોતપોતાની
نمایش همه...
👍 1
Repost from SahebBharti.com
💥🦁 ફોરેસ્ટ ગાર્ડ Revised Final Answer Key જાહેર થઈ ગઈ છે... 📝 જુઓ તમારે કેટલાં માર્ક થાય છે? 📌 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે તમારી ફાઈનલ આન્સર કી જોઈ શકાશે. ⤵️ ફાઈનલ આન્સર કી માટે આપેલ લિંક પર ક્લિક કરો. 👉🏼 https://bit.ly/forest-final-answer-key 📩 Join : t.me/sahebbharti
نمایش همه...
Repost from Crack_exams_11
🔥 Forest Gaurd Marks ની ગણતરી 🔥 ✅ ફોરેસ્ટ ગાર્ડની Final Answer Key મુજબ તમારા કુલ સાચા Marks ની ગણતરી કરવા માટે નીચે આપેલ લીંક ક્લીક કરો. ✅ માત્ર તમારા સાચાં, ખોટાં અને રદ્દ થયેલા પ્રશ્નોની Entry કરો અને સીધુ Result મેળવો. 👉 https://bit.ly/forest-mark-calculator Direct Link 👌🏼 Join 👉 https://t.me/crackexamsuv1111
نمایش همه...
🛡🛡ભારતનું બંધારણ....... ⚖ ઝંડા સત્યાગ્રહ કયા સ્થળે યોજાયો હતો ? 🕹 નાગપુર ⚖ ૧૮૫૭ ના સંગ્રામમાં બરેલીનું નેતૃત્વ કોણે કર્યું હતું ? 🕹 ખાનબહાદુર ⚖ કૉંગ્રેસના પ્રથમ અધિવેશનમાં કેટલા સભ્યોએ ભાગ લીધો હતો ? 🕹 ૭૨ ⚖ ૧૯૩૨ પૂના કરાર કયા વિષય સંબંધી હતો ? 🕹 ભારતીય દલિત સમાજ ⚖ ઝંડા ગીત કોણે લખ્યું છે ? 🕹 શ્યામલાલ ગુપ્તા 🔴બંધારણને લગતી તમામ માહિતી મેળવવા અમારી ચેનલમાં જોડાવો👇👇
نمایش همه...
👍 3
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰 ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ 🔘સુપ્રીમ કોર્ટનાં કયા ચુકાદામાં આમુખ એ બંધારણનું અંગ નથી તેવું કહેવામાં આવ્યું ? A. એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેસ ૧૯૯૫ B. બેરુબાડી કેસ ૧૯૬૦ C. કેશવાનંદ ભારતી કેસ ૧૯૭૩ D. બેરુબાડી કેસ ૧૯૬૦ તથા એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેસ 🌷જવાબ:-B. બેરુબાડી કેસ ૧૯૬૦ 🔘બંધારણના આમુખમાં કયા બંધારણીય સુધારાથી સમાજવાદી , ધર્મનિરપેક્ષતા , અખંડીતતા જેવા શબ્દો ઉમેરાયાં ? A. ૨૪ મો સુધારો ૧૯૭૦ B. ૪૨ મો ૧૯૭૮ C. ૪૨ મો ૧૯૭૬ D. ૪૪ મો ૧૯૭૮ 🌷જવાબ:- C. ૪૨ મો ૧૯૭૬ 🔘બંધારણના આમુખમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે ? A. 26 નવેમ્બર B. 26 જાન્યુઆરી 1950 C. 26 નવેમ્બર 1950 D. 26 નવેમ્બર 1948 🌷જવાબ:- A. 26 નવેમ્બર 🔘ભારતીય બંધારણના આમુખને અમેરીકાની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવ્યું ? A. જવાહરલાલ નહેરુ B. અલ્લાદિકૃષ્ણસ્વામી ઐયર C. ન્યાયમૂર્તિ એન.હિદાયતુલ્લા D. સર અર્નેસ્ટ બેકર 🌷જવાબ:-C. ન્યાયમૂર્તિ એન.હિદાયતુલ્લા 🔘ભારતના બંધારણના આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વ નો ખ્યાલ શેમાંથી લીધેલ છે ? A. અમેરિકાની ક્રાંતિ માથી B. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં થી C. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ માંથી D. ગાંધીજીના વિચારો માંથી 🌷જવાબ:-C. ફ્રાન્સની રાજ્ય ક્રાંતિ માંથી
نمایش همه...
👍 2
یک طرح متفاوت انتخاب کنید

طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.