𝕊𝕋𝕌𝔻𝕐 📚 ℂ𝔸𝔽𝔼 📖
ગુજરાત STATE દ્વારા લેવાતી તમામ પરિક્ષાઓ ને ઉપયોગી મટીરીયલ અને poll મૂકવામાં આવશે. 👉🏻 રોજ ઉપયોગી મટીરિયલ 🔰 👉🏻 દરેક વિષયના પોલ્સ ✅ 👉🏻 જાહેરાત ને લગતા સમાચાર ✅ 👉🏻 તમામ પરીક્ષાઓની માહિતી 👏 Admin contact : @studycafeebot ✅
نمایش بیشتر1 231
مشترکین
+124 ساعت
+197 روز
+8130 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
'સરસ્વતીચંદ્ર' મહાનવલની નાયિકાનું નામ જણાવો.Anonymous voting
- કુમુદ
- સકીના
- વિલાસ
- શોભના
જયંતીલાલ રતિલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો.Anonymous voting
- ભાવિક
- સેહની
- સ્નેહધન
- માય ડિયર જયુ
શબ્દકોશના ક્રમમાં છેલ્લે ક્યો શબ્દ આવશે?Anonymous voting
- A. ક્ષિતિજ
- B. કૃષ્ણ
- C. કૌશલ્યા
- D. કુંદન
'કસુંબીનો રંગ' શીર્ષક હેઠળ વાર્તા લખનાર સર્જકનું નામ જણાવો.Anonymous voting
- દિગીશ મહેતા
- ભૂપત વડોદરિયા
- ઝવેરચંદ મેઘાણી
- ગૌરીશંકર જોષી
નરસિંહરાવ દિવેટિયાની કઈ કવિતાને અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવામાં આવે છે?Anonymous voting
- સ્મરણસંહિતા
- હ્રદયવીણા
- કુસુમમાળા
- નૂપુરઝંકાર
શબ્દકોશના ક્રમ મુજબ ખોટો વિકલ્પ ક્યો છે ?Anonymous voting
- A. જ્ઞાન
- B. ઝરમર
- C. ક્ષમા
- D. આવક
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ ક્યો છે ?Anonymous voting
- A. ભગવદ્ ગોમંડલ
- B. સાર્થજોડણીકોશ
- C. નર્મકોશ
- D. નવનીત કોશ
'જ્ઞાપિત ' શબ્દનો અર્થ જાણવા માટે શબ્દકોશમાં ક્યા વર્ણ હેઠળ જોવું પડે?Anonymous voting
- A. જ્ઞ
- B. ગ
- C. જ
- D. ન
શબ્દકોશ ક્રમમાં ગોઠવતા સૌથી પેહલો શબ્દ ક્યો આવે?Anonymous voting
- A. ભક્તિ
- B. મોક્ષ
- C. પ્રભાત
- D. જ્ઞાન