cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

PARAS ACADEMY-Bhavnagar ( Dream - Determination - Discipline )

📌 વૈશ્વિક સ્પર્ધા સામે ✌️💪અડીખમ ઉભા રહેવાનું સામર્થ્ય અર્પણ કરતી ભાવનગરની એકમાત્ર સંસ્થા Mo : 91 04 04 58 04

نمایش بیشتر
پست‌های تبلیغاتی
469
مشترکین
-224 ساعت
-17 روز
-430 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Photo unavailableShow in Telegram
⚠️⚠️તાજેતરમાં જાહેર થયેલી હાઇકોર્ટ DYSO તથા અન્ય વિભાગની સરકારી ભરતી માટે ફરજીયાત જરૂરી તેવી ભારત સરકાર તથા ગુજરાત સરકાર માન્ય ફાઇલ મેળવવા માટે સંપર્ક કરો.⚠️⚠️ ⏱ 1 જ દિવસમાં સોફ્ટ કોપિ અને 7 દિવસમાં હાર્ડકોપિ કુરીયર દ્વારા મોકલિ આપવામાં આવશે. 🗂જરૂરી ડોક્યુમેન્ટ 👉🏻ધોરણ 12ની માર્ક્શીટ નો ફોટો 👉🏻પાસપોર્ટ સાઇઝ ફોટો 👉🏻આપેલ નંબર પર વોટ્સઅપ કરવુ. ⚛️PARAS ACADEMY – BHAVNAGAR 📲Mo : 9104045804 📬FF-2, અનંત કોમ્પ્લેક્ષ, ટોપ-3 સર્કલ નજીક, રીંગરોડ પર, ભાવનગર, 364002
نمایش همه...
Photo unavailableShow in Telegram
⚠️⚠️તાજેતરમાં જાહેર થયેલી હાઇકોર્ટ DYSO તથા અન્ય વિભાગની સરકારી ભરતી માટે ફરજીયાત જરૂરી તેવી ભારત સરકાર તથા ગુજરાત સરકાર માન્ય ફાઇલ મેળવવા માટે સંપર્ક કરો.⚠️⚠️ ⏱ 1 જ દિવસમાં સોફ્ટ કોપિ અને 7 દિવસમાં હાર્ડકોપિ કુરીયર દ્વારા મોકલિ આપવામાં આવશે. 🗂જરૂરી ડોક્યુમેન્ટ 👉🏻ધોરણ 12ની માર્ક્શીટ નો ફોટો 👉🏻પાસપોર્ટ સાઇઝ ફોટો 👉🏻આપેલ નંબર પર વોટ્સઅપ કરવુ. ⚛️PARAS ACADEMY – BHAVNAGAR 📲Mo : 9104045804 📬FF-2, અનંત કોમ્પ્લેક્ષ, ટોપ-3 સર્કલ નજીક, રીંગરોડ પર, ભાવનગર, 364002
نمایش همه...
Photo unavailableShow in Telegram
⚠️⚠️તાજેતરમાં જાહેર થયેલી હાઇકોર્ટ DYSO તથા અન્ય વિભાગની સરકારી ભરતી માટે ફરજીયાત જરૂરી તેવી ભારત સરકાર તથા ગુજરાત સરકાર માન્ય ફાઇલ મેળવવા માટે સંપર્ક કરો.⚠️⚠️ ⏱ 1 જ દિવસમાં સોફ્ટ કોપિ અને 7 દિવસમાં હાર્ડકોપિ કુરીયર દ્વારા મોકલિ આપવામાં આવશે. 🗂જરૂરી ડોક્યુમેન્ટ 👉🏻ધોરણ 12ની માર્ક્શીટ નો ફોટો 👉🏻પાસપોર્ટ સાઇઝ ફોટો 👉🏻આપેલ નંબર પર વોટ્સઅપ કરવુ. ⚛️PARAS ACADEMY – BHAVNAGAR 📲Mo : 9104045804 📬FF-2, અનંત કોમ્પ્લેક્ષ, ટોપ-3 સર્કલ નજીક, રીંગરોડ પર, ભાવનગર, 364002
نمایش همه...
🎙ટૂંક સમયમાં આપણે આપણી App. : SRM institute પર ગણિત અને રીઝનીંગની Chapter - Wise ટેસ્ટ શરૂ કરીશું....🎙 🚔આ ટેસ્ટ સીરીઝ PSI - Constable - CCE Group B Mains ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.....👮 👨‍🏫આ ટેસ્ટ સીરીઝ માટે આપે App download કરવાની રહેશે...👨‍🏫 App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Regards, Sanjay Makwana - SRM
نمایش همه...
SRM Institute

Photo unavailableShow in Telegram
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE અને CCE GROUP B MAINS ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
نمایش همه...
Photo unavailableShow in Telegram
આપને પણ ગણિત અને રિઝનીંગમાં તકલીફ હોય તો કોર્સ purchase કરી શકો છો
نمایش همه...
Photo unavailableShow in Telegram
🎓સૌથી શ્રેષ્ઠ, સૌથી સસ્તો, પરિણામલક્ષી ગણિત અને રીઝનીંગનો કોર્સ 🎓 🦾 Basic and Short-Cut રીતોનો સમાવેશ 🦾 👩‍💻ગણિત અને રીઝનીંગ માટે ગૂજરાતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ🧑‍💻 👨‍🏫 PSI and CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રીઝનીંગનાં કોર્સ અમારી App : SRM Institute પર ઉપલબ્ધ....👨‍🏫 ગણિતના કુલ 28 અને રીઝનીંગનાં 21 પ્રકરણોનો સમાવેશ ( હજુ નવા ટોપિક પણ ઉમેરવામાં આવશે ) Demo lectures : સંપૂર્ણ ગણિત : https://youtu.be/ImMp4xbES4Y સંપૂર્ણ રીઝનીંગ : https://youtu.be/j1t8dFEwPqw App Link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral Telegram Link : https://t.me/SRMsInstituteBhavnagar 🎙 નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં વિશેષ discount કરી આપવામાં આવશે Contact us: 9727524809 ( WhatsApp only ) 🎓maths and Reasoning વગર હવે સરકારી નોકરી મળશે નહિ.....⌚️ 🎙ગણિત અને રીઝનીંગ પાયાથી શીખવાનો એકમાત્ર વિકલ્પ એટલે SRM Institute🎙
نمایش همه...
એક વાર શાંતિથી વાચજો અને વિચાર કરજો. ગળે ઉતરે તો શેર કરજો (મેં કોવિશિલ્ડ જ લીધી છે.) કોવિશિલ્ડ વેક્સીન માટે ઘણું ઘણું નવું આવ્યું અને ઘણા મીમ્સ પણ બને છે અને ઘણા આને રાજકીય મુદ્દો પણ આપી શકે. હું મારી રીતે જે થોડું ઘણું સમજુ છું એ આપને કહું. કોવીડનો સમય યાદ કરો. રામડેસીવીર જેની કોઈ ખાસ ઉપયોગીતા નહતી એની માટે કેવી કાળા બજારી થતી હતી. રામડેસીવીરથી પણ ઘણા એક્યૂટ કિડની ફેલયર ના કિસ્સા ઉપરાંત sudden cardiac death ના કિસ્સા સામે આવ્યા હતા. અને એતો લિટરેચરમાં પણ લખેલુ જ હતું. ત્યારે આપણે બધું ભૂલી જઇએ,થવી હોય તો થાય, રેર સાઈડ ઈફેક્ટ્સ છેને.. બાકી રામડેસીવીર તો જોઈએ જ. દરેક દરેક દવાઓ ની સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે. એ પછી વેક્સીન કેમ ન હોય. અને ત્યારે ટૂંકા સમય ગાળામાં તે શોધાઈ હોય અને phase 2 પછી તરત એને માણસો ને આપવાની હોય તો શું કરવાનું? આટલા કરોડો લોકોને આ અપાઈ હોય પછી 0.00001 ટકા એટલે કે લાખે એક લોકોમાં આ તકલીફ થાય છે તો આથી વધુ જોખમ તો રોડ પર ગાડી ચલાવવામાં છે. ભારતમાં જ રોડ ટ્રાફિક એક્સીડંટથી મૃત્યુ પામનારાની સંખ્યા એક લાખે 12 છે. કોવિશિલ્ડથી થતી આ આડઅસર કરતા બાર ગણી વધારે શક્યતા. તો આપણે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ? Azithromycin દવા કે જે હરેકના મોઢા પર હશે અને જીવનમાં કેટલીય વાર લીધી હશે, કોરોનમાં પણ શરદી ઉધરસમાં લીધી હશે એની પણ સિરિયસ સાઈડ ઇફેક્ટમાં QT prolongations અને sudden cardiac attack છે જ. આટલા વર્ષો વપરાયા પછી હવે એને બેન કરવી કે નઈ એવી પણ ચર્ચા ક્યાંક વાંચી હતી. છતાં હું પણ જરૂર પડે લઉં જ છું અને લોકો પણ લેતા જ હશે. કોવિશિલ્ડ કામ કરતી હતી એ ચોક્કસ વાત છે અને એ એન્ટિબોડી પણ શરીરમાં સારા એવા પ્રમાણમાં બનાવતી હતી. તો કોવિશિલ્ડ લેવાને કારણે હજારો લાખો ના જીવ બચી શક્યા છે એ દિશામાં આપણે કદી નથી વિચારતા.. જો લીધી જ ન હોત તો?? અત્યારે કદાચ એવુ થાય કે સારું થયું હોત ન લીધી હોત પણ ત્યારે તે સમયે આ રસી જ આપણને રાહતનો શ્વાસ આપ્યો હતો. એટલે આ સમાચાર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ ) બનાવનાર કંપની એ સ્વીકાર્યું કે અમુક કિસ્સાઓમાં TTS -thrombosis with thrombocytopenia syndrome થાય છે તો એમાં બિલકુલ દુઃખી થવા વાળી કે આય હાય હવે બધાનું શું થશે એમ વિચારી મેસેજો ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી. અને કોવેક્સીન પણ ત્રીજા ફેઝના ટ્રાયલ વગર જ આપવામાં આવી હતી. કારણકે એ એટલા ઓછા સમયમાં શક્ય જ નહતું. એટલે વહેલા મોડા એની પણ આવી કોઈ આડઅસર બહાર આવે તો એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ફરી એક દાખલો આપું. Safest લોકલ એનેસથેટીક એજન્ટ lignocaine થી પણ 10000 એ એક કેસમાં જીવલેણ anaphylaxis રિએકશન આવે છે. વેક્સીનથી થતી આ આડઅસર કરતા દસ ગણું જોખમી છે. છતાં આખી દુનિયા વાપરે જ છે ને. કોઈ પણ દવા કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ ઓપરેશનની ઘણી ઓછા વત્તા પ્રમાણમાં આડઅસરો હોય છે પણ એની સરખામણીમાં એ કેટલા ને ઉપયોગી નીવડે છે એ જોતા એને વાપરવામાં આવતી હોય છે. તો રસીમાં, કરોડો લોકો ને એક સાથે અપાયી હોય તો 0.00001 % કેસમાં કોઈક તકલીફ થાય તો એનો મતલબ એ નથી કે એ ખરાબ હતી અથવા એ ન હતી વાપરવા જેવી. એટલે મારાં માટે કોઈ ગભરાવાની કે ચિંતાની જરૂર જ નથી. એના થી હજારો ગણા મૃત્યુ તમાકુ, સિગરેટ અને દારૂની આડઅસરોથી થાય છે પણ એ તો આપણે ક્યાં કઈ ગણીએ જ છીએ. એના તો કોઈ હેલ્થ માટે ફાયદા પણ નથી માત્ર નુકશાન છે. અહીં રસી એ ફાયદો તો કર્યો જ છે..વિશ્વમાં વર્ષે બે લાખ લોકો માત્ર દારૂ ના કારણે મરે છે એ છતાં ભારતમાં પણ એવરેજ 15-20% લોકો દારૂ પીવે જ છે.અને એમાંથી દોઢેક લાખ લોકો alcoholic liver cirrhosis થી મૃત્યુ પામે છે.છતાં એ વિશે કોઈ ચિંતા નથી કરતુ?! ટૂંકમાં મને નથી લાગતું કે આમ આ સમાચારથી કઈ જ ડરવાની જરૂર છે.તમે તમારી જાતે કોઈ પણ ઇન્જેક્શન કોઈ પણ દવાની serious side effects શોધજો. તમને આપો આપ સમજાયી જશે હું શું કહેવા માંગુ છું. -ડો. સ્મિત મહેતા
نمایش همه...
Photo unavailableShow in Telegram
ભણાવવાનું માધ્યમ ઓનલાઇન (SRM institute) હૉય કે ઓફ્લાઇન (સંવેદના પરિવાર)...હેતું એ જ રહેશે કે યુવાનો સરકારી નોકરી મેળવી પગભર બને.... પૈસા કમાઈ લેવાનો હેતુ પહેલાં પણ ન હતો અને ભવિષ્યમાં પણ નહિ હોય...
نمایش همه...