cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

MISSION GUJARAT POLICE 👮‍♂️

نمایش بیشتر
پست‌های تبلیغاتی
2 638
مشترکین
+624 ساعت
+237 روز
+33130 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

અથવા 200÷ (100 - રદ થયેલ પ્રશ્નો ) = એક સાચા પ્રશ્નનો M માર્કસ (M માર્કસ * 0.25) ÷ 2 = એક ખોટા પ્રશ્નનો નેગેટીવ N માર્કસ
نمایش همه...
👍 2
મળતી માહિતી મુજબ, નોર્માલાઈઝેશનના કારણે રદ થયેલ પ્રશ્નોનાં માર્કસ મળશે નહી., પરંતુ પ્રશ્નના માર્ક વધી જશે તથા માઈનસ માર્ક પણ વધી જશે. કેટલા વધશે ઇં તમારા પેપરમાં કેટલા રદ થયા ઈ ઉપર આધાર રાખે. જેમ કે , કેટલા રદ થયા એ મૂજબ ઉદ હરણ તરીકે , કોઈ P shift માં C પ્રશ્નો રદ તો તેમના માટે 1 પ્રશ્નના = 2.105 , 1 ખોટા પ્રશ્નના નેગેટીવ = 0.280 તમારા પેપરમાં કેટલા પ્રશ્નો રદ થયા તે ઉપર આધાર રાખે આથી 155માં ૨દ થયેલ ઉમેરેલ પ્રશ્નનાં માર્કસ બાદ કરી નવેસરથી 1 પ્રશ્નના 2.0+a માર્કસ તથા 1 પ્રશ્નનાં નેગેટિવ 0.25+b મજબ ગણતરી કરવી પડે.
نمایش همه...
👍 7
Your Total final Marks = ( કુલ સાચા પ્રશ્નો * M) - ( કુલ ખોટા પ્રશ્નો * N)
نمایش همه...
ગ્રુપ ભલે...ગમે એટલા બને.. ચેનલ ભલે .ગમે એટલી બને. Id ભલે ગમે એટલી બને. સાચી.માહિતી.. પરફેક્ટ માહિતી... અહીંયા જ મળશે.. કેમ કે..આ ગ્રુપ માં. અનુભવી સભ્યો છે..જે લોકો એ અસફળતા પર PhD કરી છે😂📚😜 ભરતી નો એક પણ એવો પ્રશ્ન નહિ હોય જેનું સોલ્યુશન મીશન ગૂજરાત પોલીસ વાળા પાસે નહિ હોય.. અત્યારે ઘણા.ગ્રુપ.. ચેનલ..id વાળા ની.. સાઇડ કાપી લીધી છે.. એમને એમ તો બધા સપોર્ટ નહિ હોય😍📚 આભાર
نمایش همه...
👍 26🤣 9
👍 7🔥 7🤣 5🙏 3🤔 1
👍 12🤔 2🙏 2