Class 3 prelims and mains📚
5 812
مشترکین
-124 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
+6030 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
Repost from ICE RAJKOT - OFFICIAL CHANNEL™
Photo unavailableShow in Telegram
✔️ AMC અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ✔️
👌 જુનિયર ક્લાર્ક 📲Recorded Batch
👉ઓછા સમયમાં ઝડપી રિવિઝન માટે અત્યંત ઉપયોગી
👉ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર અને ગણિતનો શોર્ટકટ ટ્રીક અને ટેક્નિક્સ સાથે સંપૂર્ણ સિલેબસ આવરી લેતા લેટેસ્ટ વીડિયો લેક્ચર
👉સામાન્ય જ્ઞાનના વિષયોનો નિષ્ણાતો દ્વારા અભ્યાસ
👉સ્પર્ધાત્મક પરીક્ષાના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ
———————————
➡️₹1699/-
📅3 Months Validity
➡️₹2499/-
📅6 Months Validity
➡️₹3299/-
📅12 Months Validity
———————————
📲Recorded Batch Buy Link⬇️
➡️https://bit.ly/amc-jr-clerk-recorded-batch
———————————
📱 અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો
👉 https://bit.ly/iceonlineapp
📢 Application Helpline Number:
☎️ 93773-01110 (10 AM To 06 PM)
Repost from Jay Career Online
કોણ 88 વર્ષની વયે અવસાન પામ્યા અને ICICI બેંકના ભૂતપૂર્વ ચેરમેન હતા?Anonymous voting
- એન વાઘુલ
- કે.વી.કામથ
- રઘુરામ રાજન
- ચંદા કોચર
Repost from Jay Career Online
2014 થી 2022 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) શ્રેણી હેઠળ વિદ્યાર્થીઓની નોંધણીમાં કેટલા ટકા વધારો નોંધવામાં આવ્યો હતો?Anonymous voting
- 51%
- 65.2%
- 44%
- 42.3%
Repost from Jay Career Online
બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ અવકાશયાનમાં સવાર પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી કોણ બન્યા?Anonymous voting
- એડ ડ્વાઇટ
- ગોપી થોટાકુરા
- મેસન એન્જલ
- રાજા ચારી
Repost from Jay Career Online
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમ્યાન 'ઇન્ડિયન ઇન્ડિપેન્ડેન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી?Anonymous voting
- વિનાયક સાવરકર - ઈંગ્લેન્ડ
- શ્યામજી કૃષ્ણવર્મા - પેરિસ
- સુભાસચંદ્ર બોઝ - રંગૂન
- રાસ બિહારી બોઝ - જાપાન
Repost from Jay Career Online
ભારત છોડો આંદોલન દરમ્યાન મુંબઈના ગ્વાલીયા ટેન્ક મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આંદોલનની અધ્યક્ષતા કરનાર રાષ્ટ્રભક્ત મહિલા કોણ હતા?Anonymous voting
- કસ્તુરબા
- અરૂણા અસફઅલી
- સરોજિની નાયડુ
- સુચેતા કૃપલાણી
Repost from Jay Career Online
Which word best expresses the meaning of 'defunct'.?Anonymous voting
- brave
- fungus
- demolish
- extinct
Repost from Jay Career Online
________Mt. Everest is the highest mountain in the world.Anonymous voting
- The
- no article
- A
- An
Repost from Jay Career Online
Give the adjective form of 'Prevent'.Anonymous voting
- Prevention
- Preventive
- Preventful
- Preventous
Repost from Jay Career Online
શર્વિલક નાટકના લેખકનું નામ જણાવો.Anonymous voting
- મોહન પરમાર
- જગદીશ જોશી
- રસિકલાલ પરીખ
- હરિન્દ્ર દવે