cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

ખેતી મદદનીશ અને ગ્રામસેવક મટીરીયલ 🧰📔📒📚📚

👉ખેતીવાડી વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગ્રામસેવક, ખેતી મદદનીશ , ખેતી અધિકારી , વિસ્તરણ અધિકારી (ખેતી), ગાર્ડન સુપરવાઈઝર, વગેરે.. Link for materials👇👇 https://drive.google.com/folderview?id=1-g1mHxjOhQmbRXZPKAwUO-I1xuYB_OvJ

نمایش بیشتر
پست‌های تبلیغاتی
1 944
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+97 روز
+3730 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ની પરીક્ષાની FAK 7જૂન, 2024 ના રોજ પ્રસિદ્ધ થશે. તા. 14 જૂન 2024 ના રોજ નોર્મલાઇઝેશન સાથેનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે.
نمایش همه...
👍 1
Photo unavailableShow in Telegram
📌મંડળ હાલ જે પ્રયત્નો કરે છે એ ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં જ છે. ✍️પરંતુ અહીં ઘણા પ્રશ્નો તો રહી જ જાય છે 1.મંડળ આન્સર કી જાહેર કર્યા પહેલા જ કહે છે કે પ્રશ્નોમા ભૂલ હોય તો ધ્યાન દોરજો. ✍️પ્રશ્નો નીકળવાનું અને સાચો જવાબ શોધવાનું કાર્ય ઉમેદવારનું છે? ✍️પ્રશ્નો અને જવાબોમાં ભૂલો રહી જાય તો પેપર સેટર દ્વારા શું ધ્યાન રાખવામાં આવે છે? ✍️જયારે મંડળ ને ફોરેસ્ટની શિફ્ટ્સમા ઘણી બધી ભૂલો સામે આવી તો મંડળે આમાં થી કોઈ શીખ ન લીધી? આજ દિન સુધી હજી ફાઇનલ આન્સર કી જાહેર તો નથી જ થઈ. ✍️પ્રશ્નમા ભૂલ હોય તો જરાં વિચારો એ ઉમેદવારે એ પ્રશ્નને પરીક્ષાના સોલ્વ કરવામાં નીકળેલો સમય વ્યર્થ જ ગયોને. ✍️શું મંડળ પાસે કોઈ રિસોર્સીસની કોઈ અછત છે? ✍️શું મંડળ પાસે પેપર સેટ કરી શકે તેવા વિદ્વાન/તજજ્ઞની અછત છે? ✍️શું પેપર સેટર પેપર સેટ કરે ત્યારે પ્રશ્ન અને જવાબ તૈયાર નથી કરતા? ✍️કે પછી મંડળ ઉમેદવારો સાથે એકપી્રીમેન્ટ કરી રહ્યું છે? 📌વિષય ગહન છે અવશ્ય આ બાબતે હકારાત્મક મંથન થવું જોઇએ. 🙏🏻 ✍️જ્ઞાન સારથિ પરિવાર
نمایش همه...
👍 5🔥 2
જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે.
نمایش همه...
👍 1
📌કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ગુજરાત સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમા એડમિશન માટે તા.27-05-2024 થી 20-06-2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે.
نمایش همه...
વનરક્ષક આટલા રાંઢવા લીધા તો #CCE માં ? નથી કેવું કાંઈ જ 😒😒 લાગે દીકરા Police ની આપશે બાપ CCE મેઇન્સ 😂 વાર લાગશે સમજવામાં પણ સમજાય જશે 😂
نمایش همه...
😁 3
📌વનરક્ષક 📌FAK સામે વાંધા અરજી કરવાની રીત. વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ની તા.૦૮/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ દરમ્યાન યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet સામે વાંધા-સૂચનો #Forest
نمایش همه...
ViewFile (36).pdf1.44 MB
👍 5
CCE GROUP B SYLLABUSપ્રિય ઉમેદવાર મિત્રો જા. ક્ર. 212/ 202324, CCE પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની ગ્રુપ: B ની મુખ્ય પરીક્ષાનો સિલેબસ GSSSB website પર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 120 મિનિટ ની 200 માર્ક્સ ની MCQ પધ્ધતિ લેવામાં આવશે.
نمایش همه...