cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Jain Samachar

Jain Samachar: We have created a group for Jain caste. It is a group where only Admins can post. We will update news, events, good cause, death etc which will benefit the caste at large. ADD YOUR RELATIVE / JAIN FRIENDS

نمایش بیشتر
الهند238 880زبان مشخص نشده استدین و مذهبی134 473
پست‌های تبلیغاتی
189
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-27 روز
-330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

સંભવિત વિહાર કાયઁક્રમ પ પુઆશ્રીવિજય પ્રબોધચંદ્ર સુરીશ્ર જી માસા ચક ચકાચક આદિ થાણા નો વિક્રમ સવંત 2080 ફાગણ વદ 6 તા31/3/2024 રવિવાર સવારે કુવારદ કિલોમીટર 9 સાંજે ટુવર કિલોમીટર 8 ફાગણ વદ 7 તા 1/4 સોમવાર સવારે શંખલપુર કિલોમીટર 15 સાંજે બેચરાજી કિલોમીટર 6 ફાગણ વદ 8/9તા 2/4_3/4 મંગળવાર/બુધવાર રાંતેજ જૈન તીર્થ કિલોમીટર 14 ફાગણ વદ 9 સાંજે વિરસોડા કિલોમીટર 8 ફાગણ વદ 10 તા4/4 ગુરુવાર ભોયણીજૈન તીર્થ કિલોમીટર 12 ( મંગલિક સવારે 11વાગે ) ફાગણ વદ 11 તા 5/4 શુક્રવાર કડિ કિલોમીટર 15 ફાગણ વદ 12તા 6/4 શનીવાર વામજ જૈન તીર્થ કિલોમીટર 11 ફાગણ વદ 14 તા 7/4 રવિવાર સેરીસા જૈન તીર્થ કિલોમીટર 10 ફાગણ વદ અમાસ તા8/4 સોમવાર અનેરીફામઁ ( અશોક ભાઇ 9825072939 ) કિલોમીટર 12 ચૈત્રસુદ 1 તા 9/4 મંગલવાર સવારે ગોધાવી તીર્થ કિલોમીટર 10 સાંજે સાણંદ કિલોમીટર 6 ચૈત્રસુદ 2 તા 10/4 બુધવાર સવારે મોડાસર કિલોમીટર 12 સાંજે બાવળા સોસાયટી કિલોમીટર 7 ચૈત્રસુદ 3 તા 11/4 ગુરુવારસવારે કલિકુડ જૈન તીર્થ કિલોમીટર 15 સાંજે વિહાર કિલોમીટર 7 ચૈત્રસુદ 4 તા12/4 શુક્રવાર પાલ્લા કિલોમીટર 11 ચૈત્રસુદ 5 તા13/4 શનીવાર શેખપુર વિહાર ધામ કિલોમીટર 14 ચૈત્રસુદ 6 તા 14/4 રવિવાર તારાપુર વિહાર ધામ હાઇવે કિલોમીટર 12 ચૈત્રસુદ 7તા 15/4 સોમવાર સવારે મણીલક્ષ્મી કિલોમીટર 8 સાંજે ધમઁજ ગામ કિલોમીટર 8 ચૈત્રસુદ 8 તા16/4 મંગળવાર બોરસદ સુમતીનાથ દેરાસર ઉપાશ્રય કિલોમીટર 13 ચૈત્રસુદ 9 તા 17/4 બુધવાર સવારે આકલાવ કિલોમીટર 9 સાંજે નવાપુરા વિહાર ધામ કિલોમીટ 9 ચૈત્રસુદ 10 તા18/4 ગુરુવાર રણુ વિહાર ધામ કિલોમીટર 14 ચૈત્રસુદ 11 તા19/4 શુક્રવાર સરસવણીવિહાર ધામ કિલોમીટર 9 ચૈત્રસુદ 12તા 20/4 શનીવાર અણસ્તુ જૈન તીર્થ કિલોમીટર 13 ચૈત્રસુદ 13 તા 21/4 રવિવાર કરજણ નવાબજાર કિલોમીટર 5 (ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ ની ઉજવણી ) ચૈત્રસુદ 14 તા 22/4 સોમવાર દેઠાણ વિહાર ધામ કિલોમીટર 10 ચૈત્રસુદ 15તા 23/4 મંગળવાર વરેડિયાવિહાર ધામ કિલોમીટર 15 ચૈત્રવદ પ્રથમ 1 તા. 24બુધવાર અસુરીયા વિહાર ધામ કિલોમીટર10 ચૈત્ર વદ બીજી 1 તા25 /4 ગુરુવાર ગોવાલી કિલોમીટર 13 ચૈત્ર વદ 2 તા26/4 શુક્રવાર સવારેજગડિયાજી જૈન તીર્થ કિલોમીટર 10 સાંજે સલોદ કિલોમીટર 7 ચૈત્ર વદ 3 તા 27/4 શનીવાર વાલિયા કિલોમીટર 13 ચૈત્ર વદ 4 તા 28/4 રવિવાર ધનવિમલાવિહારધામ કોંઢ કિલોમીટર 12 ચૈત્ર વદ 5 તા 29/4 સોમવાર સવારે વસંત વિહાર ધામ કિલોમીટર 14 સાંજે કોસંબા અશોક ભુવન કિલોમીટર 8 ચૈત્ર વદ 6 તા 30/4 મંગળવાર કિમ કિલોમીટર 8 ચૈત્ર વદ 8 તા 1/5 બુધવાર કઠોર કિલોમીટર 14 ચૈત્ર વદ 9 તા2/5 ગુરુવાર વાવ ગામ કિલોમીટર 9 ચૈત્ર વદ 10તા 3/5 શુક્રવાર બલેશ્ર્વર જૈન તીર્થ કિલોમીટર12( મંગલિક સવારે 11વાગે ) ચૈત્ર વદ 11 તા4/5 શનીવાર વેશ્માવિહાર ધામ કિલોમીટર 12 ચૈત્ર વદ 12થી વૈશાખ સુદ બીજી 7 તા5/5 થી 15/5 રવિવાર થીબુધવાર સુધી નવસારી પરિવાર મો ધર્મલાભ કહેશો ભુલચુક સુધારી ને વાંચશો વિહાર સેવા 9428223420
نمایش همه...
*પ્રણામ..* 🙏🙏 આપના ધ્યાનમાં કોઈ શ્રાવક શ્રાવિકા એકલવાયું જીવન જીવતા હોય જેમની આગળ પાછળ કોઈ ના હોય તેઓને આજીવન ફ્રીમાં રહેવાની જમવાની અને ધર્મ ધ્યાન કરવાની સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે. એવા કોઈ લાયક શ્રાવક શ્રાવિકા આપના ધ્યાન માં હોય તો અમને જાણ કરશો.. *તીર્થ સ્થળ : નાકોડા તીર્થ થી 13km વિહાર ધામ + તીર્થ છે, જ્યાં 72 રૂમો, ભવ્ય જિનાલય, ભોજનશાળા યુક્ત સુસજ્જ વ્યવસ્થા છે.* દૈનિક નવકારશી, ચોવિહાર, પૂજા, ભાવના, આરતી, પ્રવચન અનિવાર્ય.. વહેલા તે પહેલાં ના ધોરણે નામ લેવામાં આવશે.. *ચિરાગ શાહ :* 📲 *: 88666 94699*
نمایش همه...
Photo unavailableShow in Telegram
Photo from Pankaj Shah
نمایش همه...
Photo unavailableShow in Telegram
Photo from Pankaj Shah
نمایش همه...
♦️કૃપા કરીને બધાને ફોરવર્ડ કરો: જેમને હૉસ્પિટલના બિલ ભરવામાં કોઈ નાણાકીય સમસ્યા હોય, મદદ માટે આ ટ્રસ્ટને વિનંતી કરો. તેઓએ માનવતાને મદદ કરવા માટે લોકોને મોકલ્યા છે. 🏥🏥🏥🏥🏥🏥🏥 💝💝💝💝💝💝💝 🙏 જો કોઈને તબીબી નાણાકીય મદદની જરૂર હોય નીચેના ટ્રસ્ટનો સંપર્ક કરો... 💝💝💝💝💝💝💝 🙏સર રતન ટાટા ટ્રસ્ટ બોમ્બે હાઉસ, હોમી મોદી સ્ટ્રીટ, મુંબઈ 400 001 કૉલ કરો: 022-66658282 🙏રિલાયન્સ ફાઉન્ડેશન (અગાઉ અંબાણી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ) 222 મેકર ચેમ્બર્સ IV, ત્રીજો માળ, નરીમાન પોઈન્ટ, મુંબઈ - 400021 કૉલ કરો: 022-44770000, 022-30325000 🙏અમીરીલાલ ઘેલાભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ 71, ગીતાંજલિ, 73/75, વાલકેશ્વર રોડ, મુંબઈ - 400006 🙏આશા કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ C/o રેડિયમ કીસોફ્ટ સોલ્યુશન્સ લિમિટેડ, કૉલ કરો: 022-26358290 101, રાયગઢ દર્શન, ઈન્ડિયન ઓઈલ કોલોની સામે, જેપી રોડ, અંધેરી (w) મુંબઈ 400 053 🙏એસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ C/o અમેરિકન સ્પ્રિંગ એન્ડ પ્રેસિંગ વર્ક્સ પ્રા. લિમિટેડ પી.ઓ. બોક્સ નંબર 7602, આદર્શ હાઉસિંગ સો. રોડ, મલાડ (w), મુંબઈ 400 064 , 🙏ઓરેડ ચેરિટેબલ ટ્રસ્ટ 1-B-1 ગિરિરાજ, અલ્ટામાઉન્ટ રોડ મુંબઈ 400 026, કૉલ કરો: 022-23821452, 022-24926721 🙏બી. અરુણકુમાર એન્ડ કંપની 1616, પ્રસાદ ચેમ્બર્સ, ઓપેરા હાઉસ, મુંબઈ - 400004 🙏બી ડી બાંગુર ટ્રસ્ટ સી/ઓ કાર્બન એવરફ્લો લિ. બખાવર, બીજો માળ, નરીમાન પોઈન્ટ મુંબઈ 400021 🙏બોમ્બે કોમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ (બીસીપીટી) 5મો માળ રીજન્ટ ચેમ્બર્સ, નરીમાન પોઈન્ટ, મુંબઈ 400021, કૉલ કરો: 022-22845928 / 022-22836672 🙏બુરહાની ફાઉન્ડેશન 276 ડૉ. ડી.એન. રોડ લોરેન્સ એન્ડ મેયો હાઉસ ફોર્ટ મુંબઈ-400001 સેન્ચ્યુરી સેવા ટ્રસ્ટ સેન્ચ્યુરી બજાર, વરલી, મુંબઈ - 400025 🙏સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શ્રેયસ ચેમ્બર્સ, ગ્રાઉન્ડ ફ્લોર, 175-ડૉ. ડીએન રોડ, ફોર્ટ, મુંબઈ - 400 001 🙏મુખ્યમંત્રી રાહત ફંડ, મહારાષ્ટ્ર સરકાર, 6ઠ્ઠો માળ નરીમન પોઈન્ટ, મુંબઈ - 400020 🙏દામોદર આનંદજી ચેરીટી ટ્રસ્ટ 66, વજુ કોટક માર્ગ, G.P.O પાસે, મુંબઈ -400001 મોકલનાર નરેન્દ્ર વોરા
نمایش همه...
શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ,અમરેલી પાસે આવેલી ૭૬ વર્ષ જૂની સંસ્થા છે. અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ધોરણ ૫ થી ૧૨ ના ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ ના ચારે ફિરકાના જૈન છોકરાઓને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. આવતા વર્ષના નવા એડમિશન માટે ફોન કરીને વિદ્યાર્થીગૃહ વિષે સમજણ આપવાની તેમજ મુલાકાત માટે પ્રેરણા કરવાની રહેશે. આપ પણ જો આ પુણ્ય કાર્ય માટે સહભાગી થવા માંગતા હોવ તો વરસ 2024-25 ના નવા એડમિશન માટે કોલિંગ કરી શકે તેવી વ્યક્તિની બે મહિના માટે જરૂર છે. (યોગ્ય વળતર આપવામાં આવશે, બહેનોને પ્રથમ પસંદગી) વધુ માહિતી માટે આપ સંસ્થાના નીચેના નંબર પર સંપર્ક કરી શકશો – દિક્ષિતાબેન શાહ - 93729 40878
نمایش همه...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Photo from Pankaj Shah
نمایش همه...
🙏 શ્રી આદિનાથાય નમ: 🙏 ફાગણ સુદ 13 શનિવાર શત્રુંજય તીર્થ છ' ગાઉ જાત્રા માં "મેડીકલ રાહત વૈયાવચચ પાલ " સિધવડ મા આદિનાથ ના પગલા સામે આયોજન કર્યુ છે. જેમા સુરેંદ્રનગર ના સેવાભાવી ડોક્ટરો ડો.દિલીપ કોઠારી તથા ડો. દિલીપ ડેલીવાળા સાહેબ સ્ટાફ સાથે સેવા આપશે. ( ECG, BL.SUGAR, SPO2, I/V FLUIDS, DRESSING, STICHES...etc ) તદુપરાંત પાલીતાણા ડુંગર પર પણ 20 મેડીકલ પોઇન્ટ રાખેલ પ્રાથમિક સારવાર માટે રાખેલ છે. સૌ સાધમિઁક ને જાણ કરવા નમ્ર વિનંતી. જય જીનેન્દ્ર 🙏🙏🙏
نمایش همه...
Photo unavailableShow in Telegram