cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚 અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

نمایش بیشتر
پست‌های تبلیغاتی
2 796
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+17 روز
+730 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

👌🏻 ભારતની સીમા સાથે જોડાયેલ દેશ 👌🏻 1⃣ પાકિસ્તાન 👉🏻 રાજધાની--- ઈસ્લામાબાદ 👉🏻 મુખ્યમંત્રી--- શાહિદ ખકાન અબ્બાસી 👉🏻 રાષ્ટ્રપતિ--- મેમનૂન હુસૈન 👉🏻 ચલણ--- પાકિસ્તાની રૂપી 👉🏻 ભારત સાથે બોડઁર--- રેડકિલ્ફ લાઈન 2⃣ ચીન 👉🏻 રાજધાની--- બેઈજિંગ 👉🏻 રાષ્ટ્રપતિ--- શી જીનપિંગ 👉🏻 ઉપરાષ્ટ્રપતિ--- વાંગ કિસાન 👉🏻 ચલણ--- રેમ્બિીની 👉🏻 ભારત સાથે બોડઁર--- મેકમોહન લાઈન 3⃣ નેપાળ 👉🏻 રાજધાની--- કાઠમંડુ 👉🏻 મુખ્યમંત્રી--- ખડગ પ્રસાદ ઓલી 👉🏻 રાષ્ટ્રપતિ--- િવદ્યા દેવી ભંડારી 👉🏻 ચલણ--- નેપાલીસ રૂપી 👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો-નેપાલ લાઈન 4⃣ મ્યાનમાર- બમાઁ 👉🏻 રાજધાની--- નાયીપિડા 👉🏻 રાષ્ટ્રપતિ--- વીન મીન્ટ 👉🏻 ચલણ--- ક્યાટ 👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડિયા- મ્યાનમાર 5⃣ બાંગ્લાદેશ 👉🏻 રાજધાની--- ઢાંકા 👉🏻 મુખ્યમંત્રી--- સેખ હસિના 👉🏻 રાષ્ટ્રપતિ--- અબ્દુલ હામિદ 👉🏻 ચલણ--- ટાકા 👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો- બાંગ્લાદેશ 6⃣ ભૂતાન 👉🏻 રાજધાની--- થિમ્ફૂ 👉🏻 મુખ્યમંત્રી--- તેહરીંગ તોબગાય 👉🏻 કિંગ--- જીગ્મ્ ખેસર નામગ્યેલ વાંગચુક 👉🏻 ચલણ--- ન્ગુલટ્રમ અને ઈન્ડિયન રૂપી 👉🏻 ભારત સાથે બોડઁર--- ઈન્ડો- ભૂતાન 7⃣ અફ્ઘાનિસ્તાન 👉🏻 રાજધાની--- કાબુલ 👉🏻 રાષ્ટ્રપતિ--- અશરફ ઘાની 👉🏻 ચલણ--- અફ્ઘાની 👉🏻 ભારત સાથે બોડઁર--- દુરન્દ લાઈન 8⃣ શ્રીલંકા 👉🏻 રાજધાની--- કોલંબો 👉🏻 મુખ્યમંત્રી--- રાનીલ િવક્રમસિંઘ 👉🏻 રાષ્ટ્રપતિ--- મૈત્રીપાલ શિરસેના 👉🏻 ચલણ--- શ્રીલંકા રૂપી 👉🏻 ભારત સાથે બોડઁર--- પાલ્ક સ્ટ્ર્ેઈટ
نمایش همه...
नरपिशाच बख्तियार खिलजी ने #नालंदा_विश्वविद्यालय को क्यों तबाह किया ??? तुर्की का सैन्य कमांडर #बख्तियार खिलजी गंभीर रूप से बीमार पड़ गया। सारे हकीम हार गए परंतु बीमारी का पता नहीं चल पाया। खिलजी दिनों दिन कमजोर पड़ता गया और उसने बिस्तर पकड़ लिया। उसे लगा कि अब उसके आखिरी दिन आ गए हैं। एक दिन उससे मिलने आए एक बुज़ुर्ग ने सलाह दी कि दूर भारत के मगध साम्राज्य में अवस्थित नालंदा महाविद्यालय के एक ज्ञानी शीलभद्र को एक बार दिखा लें, वे आपको ठीक कर देंगे। खिलजी तैयार नहीं हुआ। उसने कहा कि मैं किसी काफ़िर के हाथ की दवा नहीं ले सकता हूँ, चाहे मर क्यों न जाऊं!! मगर बीबी बच्चों की जिद के आगे झुक गया शीलभद्र जी तुर्की आए। खिलजी ने उनसे कहा कि दूर से ही देखो मुझे छूना मत क्योंकि तुम काफिर हो और दवा मैं लूंगा नहीं। शीलभद्र जी ने उसका चेहरा देखा, शरीर का मुआयना किया, बलगम से भरे बर्तन को देखा, सांसों के उतार चढ़ाव का अध्ययन किया और बाहर चले गए। फिर लौटे और पूछा कि कुरान पढ़ते हैं? खिलजी ने कहा दिन रात पढ़ते हैं! पन्ने कैसे पलटते हैं? उंगलियों से जीभ को छूकर सफे पलटते हैं!! शीलभद्र जी ने खिलजी को एक कुरान भेंट किया और कहा कि आज से आप इसे पढ़ें और शीलभद्र जी वापस भारत लौट आए। उधर दूसरे दिन से ही खिलजी की तबीयत ठीक होने लगी और एक हफ्ते में वह भला चंगा हो गया। दरअसल शीलभद्र जी ने कुरान के पन्नों पर दवा लगा दी थी जिसे उंगलियों से जीभ तक पढ़ने के दौरान पहुंचाने का अनोखा तरीका अपनाया गया था। खिलजी अचंभित था मगर उससे भी ज्यादा ईर्ष्या और जलन से मरा जा रहा था कि आखिर एक काफिर ईमानवालों से ज्यादा काबिल कैसे हो गया? अगले ही साल 1192 में मोहम्मद गोरी उसने सेना तैयार की और जा पहुंचा नालंदा महाविद्यालय मगध क्षेत्र। पूरी दुनिया का सबसे बड़ा ज्ञान और विज्ञान का केंद्र। जहां 10000 छात्र और 1000 शिक्षक एक बड़े परिसर में रहते थे। जहां एक तीन मंजिला इमारत में विशालकाय पुस्तकालय था, जिसमें एक करोड़ पुस्तकें, पांडुलिपियां एवं ग्रंथ थे। खिलजी जब वहां पहूँचा तो शिक्षक और छात्र उसके स्वागत में बाहर आए, क्योंकि उन्हें लगा कि वह कृतज्ञता व्यक्त करने आया है। खिलजी ने उन्हें देखा और मुस्कुराया और तलवार से भिक्षु श्रेष्ठ की गर्दन काट दी (क्योंकि वह पूरी तैयारी के साथ आया था)। फिर हजारों छात्र और शिक्षक गाजर मूली की तरह काट डाले गए (क्योंकि कि वह सब अचानक हुए हमले से अनभिज्ञ थे)। खिलजी ने फिर ज्ञान विज्ञान के केंद्र पुस्तकालय में आग लगा दी। कहा जाता है कि पूरे तीन महीने तक पुस्तकें जलती रहीं। खिलजी चिल्ला चिल्ला कर कह रहा था कि तुम काफिरों की हिम्मत कैसे हुई इतनी पुस्तकें पांडुलिपियां इकट्ठा करने की? बस एक दीन रहेगा धरती पर बाकी सब को नष्ट कर दूंगा। पूरे नालंदा को तहस नहस कर जब वह लौटा तो रास्ते में विक्रम शिला विश्वविद्यालय को भी जलाते हुए लौटा। मगध क्षेत्र के बाहर बंगाल में वह रूक गया और वहां खिलजी साम्राज्य की स्थापना की। जब वह लद्दाख क्षेत्र होते हुए तिब्बत पर आक्रमण करने की योजना बना रहा था तभी एक रात उसके एक कमांडर ने उसकी निद्रा में हत्या कर दी। आज भी बंगाल के पश्चिमी दिनाजपुर में उसकी कब्र है जहां उसे दफनाया गया था। और सबसे हैरत की बात है कि उसी दुर्दांत हत्यारे के नाम पर बिहार में बख्तियारपुर नामक जगह है जहां रेलवे जंक्शन भी है जहां से नालंदा की ट्रेन जाती है। यह थी एक भारतीय बौद्ध भिक्षु शीलभद्र की शीलता, जिन्होंने तुर्की तक जाकर तथा दुत्कारे जाने के पश्चात भी एक शत्रु की प्राण रक्षा अपने चिकित्सकीय ज्ञान व बुद्धि कौशल से की। बदले में क्या मिला? शांतिप्रिय समुदाय की एहसान फरामोशी, प्राण, समाज व संस्कृति पर घात! दुर्भाग्यवश तबसे अब तक कुछ नहीं बदला। हम आज भी उस क्रूर विदेशी आक्रांता के नाम पर बसाये गये शहर का नाम तक नहीं बदल सके। क्योंकि देश में सुशासन और तृप्तिकरण का राज है!! "राष्ट्रहित सर्वोपरि"
نمایش همه...
*🛟જીએસટી કાઉન્સિલ ની 53મી બેઠક* *🧾53મી બેઠક :* 22 જૂન 2024 ને શનિવાર *🧾અધ્યક્ષતા :* નાણામંત્રી નિર્મલા સીતારમણ *🤳GST કાઉન્સિલના મુખ્ય નિર્ણયો* ⭐️(22 જૂન, 2024)⭐️ ❤️સોલાર કૂકર પર 12% GST(ભલામણ) ❤️રેલવે સેવાઓ પર GST મુક્તિ ❤️દૂધના ડબ્બા પર 12% GST(ભલામણ) ❤️નાના કરદાતાઓ માટે GSTR-4 ફાઇલિંગ 30 જૂન સુધી ❤️GST કાયદા હેઠળ વ્યાજ અને દંડ માફી(ભલામણ) ❤️નકલી ઇનવોઈસ સામે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન(ભલામણ) ❤️કાર્ટન બોક્સ, સ્પ્રિંકલર પર 12% GST ❤️શૈક્ષણિક હોસ્ટેલ માટે GST મુક્તિ ❤️ડીઝલ અને પેટ્રોલ પર GST(વિચારણા) *✔️GST :* Goods and Services Tax *✔️GST શરૂઆત :* 1 જુલાઈ, 2017 *✔️સંસદ દ્વારા :* 122મો બંધારણીય સુધારો *✔️GSTના દર :* 0%, 5%, 12%, અને 18%. *✔️GST રજિસ્ટ્રેશન:* ₹20લાખથી વધુ વાર્ષિક ટુર્નોવર *✔️GST હેલ્પલાઇન:* 0120-4688999 જોડાઓ અમારી સાથે https://t.me/Gujrati_generalknowledge
نمایش همه...
😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

ગુજરાતી સાહિત્ય નો ખજાનો 🤩📚📚 અને હા સાથે જ્ઞાન અને સંસ્કાર પણ🤞🤗

@gyaanganga 💥 અમદાવાદ એટલે અમદાવાદ કૃતિના કર્તા નું નામ જણાવો. ? 👉 વિનોદ ભટ્ટ 💥 થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે. ? 👉 જયશંકર સુંદરી 💥 ગુજરાતી ભાષાનો સૌથી મોટા પુસ્તકનું નામ જણાવો. ? 👉 ભગવદ્ ગોમંડળ 💥 કૃષ્ણનું જીવન સંગીત કૃતિના કર્તા નું નામ જણાવો. ? 👉 ગુણવંત શાહ 💥 ત્રણ પાડોશી કોનો કાવ્ય છે. ? 👉 સુન્દરમ 💥 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા. ? 👉 ઉમાશંકર જોશી 💥 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી છે. ? 👉 ઓખાહરણ 💥 કાકાસાહેબ કાલેલકર નું મૂળ નામ શું હતું. ? 👉 દત્તાત્રેય 💥 ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે. ? 👉 પ્રેમાનંદ 💥 જાપાન દેશ નો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો. ? 👉 હાઇકુ 💥 પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે. ? 👉 નાનાલાલ કવિ
نمایش همه...
🛶 રામાયણ માં કુલ કાંડ 🐢 7 🛶 વસ્તુઓની સંખ્યા 🐢 8 🛶 ભક્તિ ના કુલ પ્રકાર 🐢 9 🛶 દિશાઓની કુલ સંખ્યા 🐢 10 🛶 સસ્કારો ની સંખ્યા 🐢 16 🛶 ભગવત ગીતા ના અધ્યાય 🐢 18 🛶 નક્ષત્રો ની સંખ્યા 🐢 27 🛶 વિવિધ કલાઓ ની સંખ્યા 🐢 64
نمایش همه...
*📕વહીવટના સિદ્ધાંતો અને વાદો📕* ➖➖➖➖➖➖➖➖➖➖➖ ◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો❓ *✔️અમેરિકા* ◆'વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન' નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા❓ *✔️હન્રી ટોવેન* ◆'શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમય'ને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી❓ *✔️ફરેડરિક વિન્સલો ટેઈલર* ◆'ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે' એમ કોણે કહ્યું❓ *✔️રોબર્ટ હોક્સલી* ◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું❓ *✔️1886* ◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું❓ *✔️ફરેડરિક વિન્સલો ટેઈલર* ◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ❓ *✔️વજ્ઞાનિક સંચાલન* ◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો❓ *✔️ફરેન્ચ* ◆'નોકરશાહી' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો❓ *✔️ગોર્ને* ◆'નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે.' એમ કોણે કહ્યું❓ *✔️એફ.એમ.માર્ક્સ* ◆વેબરનું 'નોકરશાહીનું મોડેલ'❓ *✔️આર્થિક સ્વરૂપનું હતું* ◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે❓ *✔️શાસ્ત્રીય* ◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે❓ *✔️લયુથર ગુલીક* ◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો❓ *✔️શરમવિભાજન* ◆'વહીવટી વિજ્ઞાનના પેપર્સ' પુસ્તકના લેખકો❓ *✔️ગલીક અને ઉર્વીક* ◆'સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન' પુસ્તકના લેખક❓ *✔️સાયમન* ◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું❓ *✔️ફડરિક વિન્સલો ટેઈલર* ◆'ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી' પુસ્તકના લેખક❓ *✔️જમ્સ ડી.મૂની અને એલન સી.રેલે* ◆'સર્જનાત્મક અનુભવો' પુસ્તકના લેખક અને 1941માં તેમણે 'ગત્યાત્મક વહીવટી તંત્ર' પુસ્તક લખનાર❓ *✔️મરીપાર્કર ફોલેટ* ◆'સંગઠનો' નામનું પુસ્તક કોણે લખ્યું❓ *✔️હર્બર્ટ સાયમન* ◆'સંચાલન અને કામદારો' પુસ્તકના લેખક❓ *✔️રોથેલીસ બર્ગર અને ડિકન* ◆'વર્તનવાદી અભિગમ' પુસ્તકના લેખક❓ *✔️હર્બર્ટ સાયમન*
نمایش همه...
ઉમાશંકર જોષી :- -> સૌ પ્રથમ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર ગુજરાતી . “નિશીથ' કાવ્યસંગ્રહ માટે ઈ.સ.1967માં. ->આ ઉપરાંત ઈ.સ.1939માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ઈ.સ.1947માં નર્મદ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો હતો. ◆મૂળનામ :- ઉમાશંકર જેઠાલાલ જોષી. ◆ઉપનામ/તખલ્લુસ :- “વાસુકિ'' ◆બિરૂદ/ઓળખ:- “વિશ્વશાંતિના કવિ.” ◆માતા :- નવલબેન. ◆ પિતા :- જેઠાલાલ. ◆ જન્મ :- ઈ.સ.1911માં. ◆જન્મસ્થળ :- બામણા. જિ.સાબરકાંઠા.
نمایش همه...
یک طرح متفاوت انتخاب کنید

طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.