cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Gujarat Studies

Dm me for Paid Promotion @DhavalDhatiyawala

نمایش بیشتر
پست‌های تبلیغاتی
46 183
مشترکین
-524 ساعت
+327 روز
+2230 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Reminder 🔊
نمایش همه...
👍 3
12th Pass માટે ભારતીય વાયુ સેનામાં જોડાવાની ઉત્તમ તક (Group Y Non-Tech) ની જગ્યા પર ભરતી જાહેરાત. 🔴 જુવો સંપૂર્ણ ભરતીની વિગતો👇 https://gujaratstudies.com/air-force-airmen-notification-2024-syllabus-pdf-download/
نمایش همه...
👍 3
આવતી કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 📣 SPIPA 2024-25 UPSC માટે નોટિફિકેશન જાહેર જાણો સ્પીપા ની સંપૂર્ણ માહિતી નવા અભ્યાસક્રમ મુજબ.👇 https://youtu.be/043nbzvqhkM સ્પીપા નો પરિચય જેમ કે ફી કેટલી? સ્કોલરશીપ કેટલી મળે ?જેવા દરેક પ્રશ્નો નું સમાધાન. 👇 https://gujaratstudies.com/spipa-syllabus-2023-pdf-download/ 🔴 જે પણ મિત્રો સ્પીપા નું ફોર્મ ભરવામાં તકલીફ પડે છે અથવા ફોર્મ ભરવાનું બાકી છે તો વેહલી તકે ભરી દેજો આવતી કાલે છેલ્લા દિવસ ફોર્મ ભરવા નો. ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે નીચેના નંબર પર ડોક્યુમેન્ટ મોકલી આપો. ⚠️ છેલ્લા વર્ષ/સેમ પણ ફોર્મ ભરી શકે છે. Whatsapp only 👇 93277559901 Aadhar card Mobile number Email id Graduation marksheet Father name Mother name Cast certificate
نمایش همه...
👍 13
અહીં ઉપર જોઈ શકો છો એક છે PSI નો નવો ડિટેલ સિલેબસ વિજ્ઞાન અને ટેકનોલોજી અને બીજી બાજુ જોઈ શકો છો વિજ્ઞાન અને ટેકનોલોજી નો GPSC નો સિલેબસ 1 થી 5 મુદ્દા બંને માં સરખા જ છે. ઘણા મિત્રો ને કન્ફ્યુઝન હશે કે PSI વિજ્ઞાન ટેકનોલોજી માં શુ વાંચવું કયું પુસ્તક વાંચું જેથી નવો જે સિલેબસ એક જ પુસ્તક માં થી તૈયારી થઈ જાય. આનું સમાધાન એક જ છે યુવાઉપનિષદ ની બ્લેક પૂંઠા વાળી બુક આ એક બુક માંથી તમારા સિલેબસ ના મુદા નં 1-5 સંપૂર્ણ કવર થઇ જશે ઉપર તમે જોઈ શકો છો મેં પ્રકરણ પર રેડ રાઉન્ડ પણ કર્યું છે મુદ્દા પ્રમાણે બસ એટલા જ પ્રકરણ તમારે કરવા ના છે બીજું કાંઈ નહિ. આ બુક માં ટેકનોલોજી નું ખબુ જ સારું સમજૂતી સાથે આપ્યું છે સિલેબસ મુજબ જ PSI / PI / STI / DYSO / CCE / GPSC પરીક્ષામાં ઉપીયોગી થશે. બુક ની કિંમત 518 છે જે તમને ઘરે બેઠા 2/4દિવસમાં ફ્રી ડિલિવરી થઈ જશે. 🔴 Online Order Link👇 https://gvbooks.in/product/vigyan-ane-technology-yuva-upnishad-2/?wpam_id=9 ⚠️ઓડર હંમેશ Add to Cart પર ક્લિક કરી ને કરવું.
نمایش همه...
👍 14 1🫡 1
આમુખની ભાષા નો સ્ત્રોત ક્યાં દેશ પાસેથી લેવામાં આવ્યો ?Anonymous voting
  • ઓસ્ટ્રેલિયા
  • અમેરિકા
  • કેનેડા
  • બ્રિટન
0 votes
👍 13 4
અત્યાર સુધીમાં આમુખ માં કેટલી વાર સુધારાઓ થઈ ચૂક્યા છે ?Anonymous voting
  • 1
  • 4
  • 56
  • એકપણ વાર નહીં.
0 votes
👍 11🫡 7
PSI માં જાહેર વહીવટ માટે આટલું કરી શકો છો અને બીજું YouTube પર કોઈ મેરેથોન કલાસ જોઈ લેવો એટલુ પૂરતું રહેશે બીજું કરવું હોય તો અગાઉ બિનસચિવાલય માં જાહેર વહીવટ ના પ્રશ્ન જોઈ લેવા ઘણું છે. નીચે કેટલી ઉપીયોગી PDF જોઈ લેજો જાહેર વહીવટ માટે .🙂 જાહેર વહીવટ 1 જાહેર વહીવટ 2 જાહેર વહીવટ 3 જાહેર વહીવટ 4
نمایش همه...
Gujarat Studies

SPIPA દ્વારા તૈયાર કરવામાં આવેલ જાહેર વહીવટ બુક PDF

👍 11🫡 7🔥 1
01:20
Video unavailableShow in Telegram
વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા મા કેવી રીતે વધારો થઈ શકે તેના માટે હંમેશા કઈક નવું ઈનોવેશન કરી નવી સુવિધાઓ નો ઉમેરો કરતી લાઇબ્રેરી એટલે યુગવંદના લાઇબ્રેરી.
نمایش همه...
👍 19
Big Breaking News CCE Response Sheet Jaher 🔥 🔻 CCE ની તમારી જવાબવાહીની જુવો 👇 https://gujaratstudies.com/cce-response-sheet-2024-download-cce-result-2024/
نمایش همه...
👍 13 3
ત્રીજી બૌદ્ધ સંગીતિ કોના અધ્યક્ષમાં યોજાઈ હતી.Anonymous voting
  • અશોક
  • મોગલીપુત તિસ
  • સબાકામી
  • અશ્વઘોસ
0 votes
7👍 4👌 4