ઈસ્લામી સવાલ-જવાબ
رفتن به کانال در Telegram
અસ્સલામુ અલૈકુમ અમારા પ્યારા મુસ્લિમ ભાઈયો આ ચેનલ મા જે જે વાતો આવે એને હિદાયત ની નિય્યત થી ઝરૂર વાંચજો બહુજ કામ ની વાતો મોકલવામા આવે છે. દા.ત. કોઈ મસ્અલો છે, કોઈ જહાલત ની વાતો છે, કોઈ ગલત અકીદો છે. આપણી ગુજરાતી ઝુબાન જ પુરી હકીકત બતાવવા મા આવશે.
نمایش بیشتر1 546
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز
در حال بارگذاری دادهها
کانالهای مشابه
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
ابر برچسبها
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
اکتبر '26اکتبر '26
اکتبر '260
در 0 کانالها
سپتامبر '260
در 0 کانالها
Get PRO
اوت '260
در 0 کانالها
Get PRO
ژوئیه '260
در 0 کانالها
Get PRO
ژوئن '260
در 0 کانالها
Get PRO
مه '260
در 0 کانالها
Get PRO
آوریل '260
در 0 کانالها
Get PRO
مارس '260
در 0 کانالها
Get PRO
فوریه '260
در 0 کانالها
Get PRO
ژانویه '260
در 0 کانالها
Get PRO
دسامبر '250
در 0 کانالها
Get PRO
نوامبر '250
در 0 کانالها
Get PRO
اکتبر '250
در 0 کانالها
Get PRO
سپتامبر '250
در 0 کانالها
Get PRO
اوت '250
در 0 کانالها
Get PRO
ژوئیه '250
در 0 کانالها
Get PRO
ژوئن '250
در 0 کانالها
Get PRO
مه '250
در 0 کانالها
Get PRO
آوریل '250
در 0 کانالها
Get PRO
مارس '250
در 0 کانالها
Get PRO
فوریه '250
در 0 کانالها
Get PRO
ژانویه '250
در 0 کانالها
Get PRO
دسامبر '240
در 0 کانالها
Get PRO
نوامبر '240
در 0 کانالها
Get PRO
اکتبر '240
در 0 کانالها
Get PRO
سپتامبر '240
در 0 کانالها
Get PRO
اوت '240
در 0 کانالها
Get PRO
ژوئیه '24
+7
در 0 کانالها
Get PRO
ژوئن '24
+6
در 0 کانالها
Get PRO
مه '24
+4
در 0 کانالها
Get PRO
آوریل '24
+13
در 0 کانالها
Get PRO
مارس '24
+17
در 0 کانالها
Get PRO
فوریه '24
+12
در 0 کانالها
Get PRO
ژانویه '24
+17
در 0 کانالها
Get PRO
دسامبر '23
+12
در 0 کانالها
Get PRO
نوامبر '23
+14
در 0 کانالها
Get PRO
اکتبر '23
+15
در 0 کانالها
Get PRO
سپتامبر '23
+21
در 0 کانالها
Get PRO
اوت '23
+12
در 0 کانالها
Get PRO
ژوئیه '23
+5
در 0 کانالها
Get PRO
ژوئن '23
+20
در 0 کانالها
Get PRO
مه '23
+6
در 0 کانالها
Get PRO
آوریل '23
+8
در 0 کانالها
Get PRO
مارس '23
+38
در 0 کانالها
Get PRO
فوریه '23
+18
در 0 کانالها
Get PRO
ژانویه '23
+14
در 0 کانالها
Get PRO
دسامبر '22
+18
در 0 کانالها
Get PRO
نوامبر '22
+17
در 0 کانالها
Get PRO
اکتبر '22
+28
در 0 کانالها
Get PRO
سپتامبر '22
+47
در 0 کانالها
Get PRO
اوت '22
+29
در 0 کانالها
Get PRO
ژوئیه '22
+1 934
در 0 کانالها
پستهای کانال
📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૨૦ 📖
સવાલ
💫 જોળા (જુતા) ચપ્પલમાં નાપાકી લાગી જાય તો એને પાક કેવી રીતે કરવા ..??
જવાબ
💫 જુતા–ચપ્પલમાં પેશાબ લાગી જાય તો જુતા–ચપ્પલને ધોવા જરૂરી છે, ધોયા વગર પાક થશે નહિ.
અને અગર જુતા–ચપ્પલમાં સંડાસ કે જાન્વરોનું છાણ (ગોબર) લાગી જાય તો જુતા ચપ્પલ ને જમીનમાં ઘસી નાખવા, એવી રીતે જમીનમાં ઘસવા કે નાપાકી ખતમ થઈ જાય (જુતા–ચપ્પલ પાક થઈ જશે)
📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૨૬)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૭૭૮૩)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/LbkOJlhiZs2EXnkDE9F43J
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195
| 2 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૯ 📖
સવાલ
💫 નાપાક કપડાને વોશિંગ મશીનમાં કેવી રીતે પાક કરવા ..??
જવાબ
💫 વોશિંગ મશીનમાં બે ભાગ હોય છે (બે ખાના હોય છે) એક ધોવા માટે અને એક કપડા સુખાવવા (Spindrai) માટે
તો જે ભાગ કપડા સુખાવાનો હોય છે તેમાં કપડા રાખીને પાણી નાખી દેવું પછી મશીન થી કપડા નિચોળી નાખવા મતલબ મશીન શરૂ કરી દેવું જેના લીધે કપડા સારી રીતે નિચોળાઈ જાય.
આવી જ રીતે બીજી અને ત્રીજી વખત કરવું (આમ ત્રણ વખત કરવા થી કપડા પાક થઈ જશે)
📚(કીતાબુલ્ મસાઈલ – ૧ / ૧૨૦)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૩૯૦૯૨૦૧૩૮૩)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 3 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૮ 📖
સવાલ
💫 કપડાં પર થી નાપાકી ધોઈ નાખ્યાં પછી પણ કપડાંમાં થી નાપાકીની બદબું આવે તેમજ નાપાકીનો ધબ્બો (દાગ) દેખાય તો કપડાં નાપાક જ રહેશે કે પાક ગણાશે ..??
જવાબ
💫 કપડામાં થી નાપાકી દુર કર્યા પછી પણ નાપાકી નો અસર ન જાય મતલબ નાપાકીને દુર કર્યા પછી પણ નાપાકીનો ધબ્બો (દાગ) તેમજ બદબું ન જાય તો કોઈ વાંધો નહિ, શરઈ દ્રષ્ટિએ કપડાં પાક ગણાશે.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૧૧૧૨૦૦૫૯૬)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 4 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૭ 📖
સવાલ
💫 સુતી વખતે એહતેલામ થઈ જાય તો તે એહતેલામ વાળા કપડાં પાક કેવી રીતે કરવા ..??
જવાબ
💫 એહતેલામ વાળા કપડાંને પાક કરવાનો તરીકો આ છે કે કપડાંના જે હિસ્સામાં વિર્ય લાગેલું હોય તે હિસ્સાને ત્રણ વખત ધોઈ અને હર વખત નિચોળવાથી તે એહતેલામ વાળા કપડાં પાક થઈ જશે.
ત્રીજી વખત નિચોળે ત્યારે તાકત થી કપડાંને એવી રીતે નિચોળે કે પાણી ટપકવાનું બંધ થઈ જાય.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૩૦૯૧૦૦૦૧૪)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 5 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૬ 📖
સવાલ
💫 પેશાબ વાળા કપડાને પાક કેવી રીતે કરવા ..??
જવાબ
💫 અગર કપડામાં એવી નાપાકી લાગી જાય જે સુખાઈ જવા પછી દેખાતી ન હોય જેવી રીતે કે પેશાબ, તો કપડાંના જે હિસ્સામાં પેશાબ લાગેલું હોય તે હિસ્સાને ત્રણ વખત ધોવા અને હર વખત નિચોળવા થી પાક થઈ જશે.
ત્રીજી વખત નિચોળે ત્યારે તાકત થી કપડાંને એવી રીતે નિચોળે કે પાણી ટપકવાનું બંધ થઈ જાય.
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 6 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૫ 📖
સવાલ
💫 સંડાસ વાળા નાપાક કપડાને પાક કેવી રીતે કરવા ..??
જવાબ
💫 અગર કપડામાં એવી નાપાકી લાગી જાય જે દેખાવડી (દેખાતી) હોય જેવી રીતે કે સંડાસ, લોહી, વગેરે તો જે જગ્યાએ નાપાકી લાગેલી હોય તે જગ્યાને એટલી વખત ધોવામાં આવે કે નાપાકી દુર થઈ જાય (નાપાકી દુર થઈ જશે તો કપડા પાક થઈ જશે)
હા ! નાપાકી દુર કર્યાં પછી ત્રણ વખત કપડાને ધોવા બેહતર છે.
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮, પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૪૯૩૫૯)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૬૪)
🪀 વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૯ ☟
https://chat.whatsapp.com/Hok0ooslzjgHNLuvU8xwCg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 7 | 👆👆👆👆👆👆👆
ખુરશી પર નમાઝ પઢવાનો શું હુકમ છે ..?? | 0 |
| 8 | 02 Khurshi Par Namaz Padhne Ka Hukam [g].pdf | 0 |
| 9 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૪ 📖
સવાલ
💫 કબુતરની હંગાર (ચરક) કપડા ઉપર લાગી જાય તો શું હુકમ છે ..??
જવાબ
💫 મુરઘી, બતક અને મુરગાબી (બતક જેવું પક્ષી છે) આ ત્રણ હલાલ પક્ષીઓને છોડીને બધા જ હલાલ પક્ષીઓની હંગાર (ચરક) પાક છે (દા.ત. કબુતર, ચકલી, પોપટ, મેના, તેતર વગેરે વગેરે) અગર આ પક્ષીઓની હંગાર કપડામાં લાગી જાય તો કપડાં નાપાક થશે નહિ.
મુરઘી, બતક, મુરગાબી (બતક જેવું પક્ષી) ની હંગાર નાપાક છે, આ નાપાકીને નજાસતે ગલીઝા કહેવામાં આવે છે.
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૩૦૭૧૦૧૬૧૪)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195
https://wa.me/918128397195 | 0 |
| 10 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૩ 📖
સવાલ
💫 અમુક ઘરોમાં બિલાડીનું અવર–જવર (આવવું–જવું) ખુબ જ હોય છે, ઘણી વખત પેશાબ પણ કરી આપે છે તો શરઈ દ્રષ્ટિએ બિલાડીનાં પેશાબ વિષે શું હુકમ છે ..??
જવાબ
💫 બિલાડી, કુતરૂં તેમજ હર એ જાનવર જેનો ગોશ્ત ખાવો હરામ છે તેનું પેશાબ & સંડાસ બન્ને નાપાક છે, જે ભાગ ઉપર લાગેલું હશે તેટલો ભાગ નાપાક ગણાશે (ધોયા વગર પાક થશે નહીં) અને આ નાપાકી ને નજાસતે ગલીઝા કહેવામાં આવે છે.
નજાસતે ગલીઝાનો હુકમ આ છે કે કપડા કે બદન ઉપર લાગી જાય તો અગર સિક્કાના બરાબર અથવા એના થી ઓછી લાગેલી હોય તો માફ છે (માફ હોવાનો મતલબ આ છે કે એ જ હાલતમાં નમાઝ પઢી લીધી તો નમાઝ થઈ જશે પણ નાપાકી ન ધોવી અને એ જ હાલતમાં નમાઝ પઢવી મકરૂહ છે)
અને અગર તે નાપાકી સિક્કા થી વધારે લાગેલી છે તો ધોવી જરૂરી છે, ધોયા વગર નમાઝ થશે નહિ.
ઘોળાનું સંડાસ નજાસતે ગલીઝા છે અને પેશાબ નજાસતે ખફીફા છે.
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૬,૫૭)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195
https://wa.me/918128397195 | 0 |
| 11 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૨ 📖
સવાલ
💫 ગાય, ભેંસ વગેરે જાનવરોનું ગોબર (છાણ) કપડામાં લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 ગાય, ભેંસ વગેરે જાનવરોનું સંડાસ (છાણ) કપડા કે બદન ઉપર લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ જે ભાગ ઉપર લાગેલું હશે તેટલો ભાગ નાપાક ગણાશે (ધોયા વગર પાક થશે નહીં) અને આ નાપાકી ને નજાસતે ગલીઝા કહેવામાં આવે છે.
નજાસતે ગલીઝાનો હુકમ આ છે કે કપડા કે બદન ઉપર લાગી જાય તો અગર સિક્કાના બરાબર અથવા એના થી ઓછી લાગેલી હોય તો માફ છે (માફ હોવાનો મતલબ આ છે કે એ જ હાલતમાં નમાઝ પઢી લીધી તો નમાઝ થઈ જશે પણ નાપાકી ન ધોવી અને એ જ હાલતમાં નમાઝ પઢવી મકરૂહ છે)
અને અગર તે નાપાકી સિક્કા થી વધારે લાગેલી છે તો ધોવી જરૂરી છે, ધોયા વગર નમાઝ થશે નહિ.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૯૩૭૦)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૭)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 12 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૧ 📖
સવાલ
💫 ગાય, ભેંસ, બકરી તેમજ બીજા હલાલ જાનવરોનું પેશાબ કપડામાં લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 હલાલ જાનવરોનું પેશાબ કપડા કે બદન ઉપર લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ જે ભાગ ઉપર લાગેલું હશે તેટલો ભાગ નાપાક ગણાશે (ધોયા વગર પાક થશે નહીં) અને આ નાપાકીને નજાસતે ખફીફા કહેવામાં આવે છે.
નજાસતે ખફીફાનો હુકમ એ છે કે કપડા કે બદન ઉપર લાગી જાય તો જે હિસ્સા ઉપર નાપાકી લાગેલી દેખાય અગર તેના ચોથા ભાગ થી ઓછી છે તો માફ છે (માફ હોવાનો મતલબ આ છે કે એ જ હાલતમાં નમાઝ પઢવામાં આવશે તો નમાઝ થઈ જશે પણ નાપાકી ન ધોવી અને એ જ હાલત મા નમાઝ પઢવી મકરૂહ છે)
અને અગર એ નાપાકી ચોથા ભાગના બરાબર લાગેલી છે અથવા એના થી વધારે લાગેલી છે તો ધોવી જરૂરી છે ધોયા વગર નમાઝ થશે નહી.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – 144210201331)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૭)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 13 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૧૦ 📖
સવાલ
💫 પેશાબ કરતી વખતે કપડાં કે બદન ઉપર પેશાબનાં છાંટા લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 પેશાબ કરતી વખતે કપડાં કે બદન ઉપર પેશાબનાં છાંટા સાવચેતી ન રાખવાના કારણે લાગી જાય છે, લિહાઝા સાવચેતી સાથે પેશાબ કરવું જોઈએ (તાકે પેશાબનાં છાંટા કપડાં કે બદન ઉપર ન લાગે)
અગર કપડાં કે બદન ઉપર લાગેલા પેશાબનાં છાંટા સોયની નોકનાં બરાબર છે, તો માફ છે (કપડા નાપાક નહિ ગણાય એ જ હાલતમાં નમાઝ પઢી શકાશે)
નોટ :- સોયનાં ઉપરનો ભાગ જ્યાં સોયનું નાકું હોય છે.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૧૭૪૦૧૫)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૮ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૮)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 14 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૦૯ 📖
સવાલ
💫 માણસનું પેશાબ કે સંડાસ કપડા વગેરેમાં લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 માણસનું પેશાબ કે સંડાસ કપડા કે બદન ઉપર લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ જે ભાગ ઉપર લાગેલું હશે તેટલો ભાગ નાપાક ગણાશે (ધોયા વગર પાક થશે નહીં) અને આ નાપાકી ને નજાસતે ગલીઝા કહેવામાં આવે છે.
નજાસતે ગલીઝાનો હુકમ આ છે કે કપડા કે બદન ઉપર લાગી જાય તો અગર સિક્કાના બરાબર અથવા એના થી ઓછી લાગેલી હોય તો માફ છે (માફ હોવાનો મતલબ આ છે કે એ જ હાલતમાં નમાઝ પઢી લીધી તો નમાઝ થઈ જશે પણ નાપાકી ન ધોવી અને એ જ હાલતમાં નમાઝ પઢવી મકરૂહ છે)
અને અગર તે નાપાકી સિક્કા થી વધારે લાગેલી છે તો ધોવી જરૂરી છે, ધોયા વગર નમાઝ થશે નહિ.
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૯૩૭૦)
📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)
📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૭)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 15 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૦૯ 📖
સવાલ
💫 માણસનું પેશાબ કે સંડાસ કપડા વગેરેમાં લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 માણસનું પેશાબ કે સંડાસ કપડા કે બદન ઉપર લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ જે ભાગ ઉપર લાગેલું હશે તેટલો ભાગ નાપાક ગણાશે (ધોયા વગર પાક થશે નહીં) અને આ નાપાકી ને નજાસતે ગલીઝા કહેવામાં આવે છે.
નજાસતે ગલીઝાનો હુકમ આ છે કે કપડા કે બદન ઉપર લાગી જાય તો અગર સિક્કાના બરાબર અથવા એના થી ઓછી લાગેલી હોય તો માફ છે (માફ હોવાનો મતલબ આ છે કે એ જ હાલતમાં નમાઝ પઢી લીધી તો નમાઝ થઈ જશે પણ નાપાકી ન ધોવી અને એ જ હાલતમાં નમાઝ પઢવી મકરૂહ છે)
અને અગર તે નાપાકી સિક્કા થી વધારે લાગેલી છે તો ધોવી જરૂરી છે, ધોયા વગર નમાઝ થશે નહિ.
*📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૩૯૩૭૦)*
*📚(બેહિશ્તી ઝેવર સફા નંબર – ૮૬,૮૭ પ્રકાશક રશીદીયા કુતુબખાના છાપી)*
*📚(ઈલ્મુલ ફિકહ સફા નંબર – ૫૭)*
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 16 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૦૮ 📖
સવાલ
💫 અમુક બચ્ચાઓને સુતી વખતે મોંઢામાં થી રાલ (લાળ) નિકળે છે તે બિસ્તરમાં લાગી જાય તો શરઈ દ્રષ્ટિએ લાળનો શું હુકમ છે ..??
જવાબ
💫 સુવાવાળા વ્યક્તિનાં મોંઢામા થી જે રાલ (લાળ) નિકળે છે તે પાક છે (ભલે તે લાળ નાના બાળકોની હોય કે મોટા માણસોની હોય)
અલ્બત્તા ઈન્તિકાલ પછી મય્યિતનાં મોંઢામાં થી જે પાણી કે લાળ નિકળે તે નાપાક છે.
📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૧૦)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 17 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
સવાલ
💫 કાળી ચૌદસ વિષે શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
(અમુક મુસ્લિમનું કહેવું છે કે આ રાત ખુબ ભારી અને ખતરનાક હોય છે, આ રાતે આત્મા ભાટકે છે અને લોકો જાદુ કરે છે) આ વિષે શરઈ દ્રષ્ટિએ માહિતી આપશો ..??
જવાબ
💫 ઈસ્લામમાં કોઈ દિવસ કે કોઈ રાત ભારી કે નહુસત વાળી નથી, માટે આ અકીદો ગલત છે.
આ હિન્દુ લોકોનો અકીદો તેમજ વહમ છે, ઈસ્લામમાં આવા અકીદા રાખવાની ઇજાઝત નથી.
મુસલ્માન માટે આવો અકીદો રાખવો જાઈઝ નથી.
📚(માખુઝ મહમુદુલ્ ફતાવા ભાગ નંબર – ૧)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૨૦૩૨૦૧૪૩૨)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૮ ☟
https://chat.whatsapp.com/FS8BRt89f2uINrNaG58QPz
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 18 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
સવાલ
💫 દીવાળીમાં મુસ્લિમ વેપારીઓ & મુસ્લિમ દુકાનદારો ફટાકડાનો કારોબાર કરી શકે છે ..?? તેમજ ફટાકડા ફોડી શકાય છે ..? જણાવશો
જવાબ
💫 ફટાકડા ફોડવાં એક ફુઝુલ અને બેકાર કામ છે, અને તેમાં રૂપિયા– હપૈસા ખર્ચ કરવા ફુઝુલખર્ચી છે.
અને આ કારોબાર કરવાથી માણસ ગુનેહગાર થાય છે કારણ કે ફટાકડા વેંચવા તેમજ ફોડવા હિન્દુ ધર્મનો તરીકો (નિશાની) છે, અને કુર્આને કરીમમાં લખેલું છે કે ગુનાહનાં કામોમાં એક બીજાની મદદ કરવી જાઈઝ નથી.
અને હદીષ શરીફમાં છે કે માણસ જે કોમનો તરીકો અપનાવશે તે કયામતનાં દિવસે એ કોમ સાથે હશે.
તેથી મુસ્લિમ લોકોએ ફટાકડા વેચવાં તેમજ ફોડવા જાઈઝ નથી.
📚(ફતાવા મહમૂદિયા ડાભેલ – ૧૬ / ૧૩૫)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૭ ☟
https://chat.whatsapp.com/DYCidPlIsgA0CsVufHlgYf
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 19 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૦૭ 📖
સવાલ
💫 દુધ પીતા માસુમ બચ્ચાઓ ઉલ્ટી કરે છે, મતલબ ઓકે છે, તો એનો શરઈ દ્રષ્ટિએ શું હુકમ છે ..??
જવાબ
💫 દુધ પીતા માસુમ બચ્ચાઓ ઉલ્ટી કરે (ઓકે) તો અગર તે (ઉલ્ટી) ઓકવાનું મોંઢુ ભરીને હોય તો નાપાક છે.
અગર કપડા વગેરેમાં લાગી જાય તો તે જગ્યાને ધોવું જરૂરી છે, ધોયા વગર નમાઝ સહિહ થશે નહિ.
અને અગર તે (ઉલ્ટી) ઓકવાનું મોઢું ભરીને ના હોય તો તે ઉલ્ટી નાપાક નહીં ગણાય.
અને અગર બચ્ચાઓ દુધ પીવાના દરમિયાન દુધને અંદર ગળામાં ઉતાર્યા વગર જ ઓકી નાંખે તો તે પણ નાપાક નહીં ગણાય.
📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૧૧)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૩૬૦૩૨૦૦૦૦૬)
🔗વૉટ્સઍપ ગ્રુપ લિંક – ૭ ☟
https://chat.whatsapp.com/DYCidPlIsgA0CsVufHlgYf
🔗 ટેલીગ્રામ ગ્રુપ લિંક ☟
https://telegram.me/IslamicSavalJavab
🔗 યુ ટ્યુબ ચેનલ લિંક ☟
https://youtube.com/channel/UCOsk4o7rFy-DYvnvp-5GNTg
✍️__મૌલાના અસ્લમ સાહબ ડારી
https://wa.me/917383097195 | 0 |
| 20 | 📚 " બિસ્મિહિ તઆલા " 📚
≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈≈ ∞∞ ≈≈≈=
📖 મસ્અલા નંબર – ૮૦૬ 📖
સવાલ
💫 દુધ પીતા બચ્ચાઓનું પેશાબ પાક છે કે નાપાક છે ..?? અમુક લોકો પાક સમજે છે, અને ધોયા વગર ખાલી ચડ્ડી બદલાવી આપે છે અને એમ કહે છે કે હજી સુધી અનાજ ક્યા ? ખાઈ છે (આ વાતની શું હકીકત છે) જણાવશો
જવાબ
💫 જેવી રીતે મોટા માણસોનું પેશાબ નાપાક છે એવી જ રીતે દુધ પીતા માસુમ બચ્ચાઓનું પેશાબ પણ નાપાક છે, ધોયા વગર પાક થશે નહિ.
જે લોકો દુધ પીતા બચ્ચાઓનાં પેશાબને પાક સમજે છે, અને ધોયા વગર ખાલી ચડ્ડી બદલાવી આપે છે તે લોકો ભારે મોટી ગલત ફેહમીમાં છે, આવી ગેરસમજ થી બચવું જોઈએ.
📚(કિતાબુલ્ મસાઈલ – ૧ / ૧૧૧)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ દેવબંદ જવાબ નંબર – ૨૦૭૮૩)
📚(ઓનલાઈન ફતાવા દારૂલ ઉલુમ બિન્નોરીઆ ફતવા નંબર – ૧૪૪૨૦૪૨૦૦૩૮૨)