fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Webdemy Official

Webdemy Official

رفتن به کانال در Telegram

કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇 9725662948 👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz

نمایش بیشتر

📈 تحلیل کانال تلگرام Webdemy Official

کانال Webdemy Official (@webdemyplus) در بخش زبانی گجراتی بازیگری فعال است. در حال حاضر جامعه شامل 38 785 مشترک است و جایگاه 4 820 را در دسته آموزش و رتبه 9 752 را در منطقه الهند دارد.

📊 شاخص‌های مخاطب و پویایی

از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 38 785 مشترک جذب کرده است.

بر اساس آخرین داده‌ها در تاریخ 30 اکتبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -432 و در ۲۴ ساعت گذشته برابر -6 بوده و همچنان دسترسی گسترده‌ای حفظ شده است.

  • وضعیت تأیید: تأیید نشده
  • نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 23.96% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 6.56% واکنش نسبت به کل مشترکان کسب می‌کند.
  • دسترسی پست‌ها: هر پست به طور میانگین 9 299 بازدید دریافت می‌کند. در اولین روز معمولاً 2 544 بازدید جمع‌آوری می‌شود.
  • واکنش‌ها و تعامل: مخاطبان به‌طور فعال حمایت می‌کنند؛ میانگین واکنش به هر پست 0 است.

📝 توضیح و سیاست محتوایی

نویسنده این فضا را محل بیان دیدگاه‌های شخصی توصیف می‌کند:
“કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇 9725662948 👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz”

به لطف به‌روزرسانی‌های پرتکرار (آخرین داده در تاریخ 31 اکتبر, 2026)، کانال همواره به‌روز و دارای دسترسی بالاست. تحلیل‌ها نشان می‌دهد مخاطبان به‌طور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کرده‌اند.

38 785
مشترکین
-624 ساعت
-807 روز
-43230 روز
آرشیو پست ها
TAT (S/HS) મુખ્ય પરીક્ષાના યોદ્ધાઓ માટે ખાસ ભેટ! 🎁 મહાભારતના યુદ્ધમાં જેમ શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, તેમ TAT (S/HS) Mains ના કુરુક્ષેત્રમાં તમારું માર્ગદર્શન કરવા આવી ગઈ છે 'સારથિ' - સ્વ-મૂલ્યાંકન કિટ (Self-Evaluation Kit)! તમારી પાસે જ્ઞાન, શબ્દભંડોળ અને મહેનતરૂપી શસ્ત્રો છે, પરંતુ તેને યોગ્ય દિશા આપવા અને સચોટ શબ્દભેદી બાણ ચલાવવા માટે હવે આ અદૃશ્ય માર્ગદર્શક તમારી ભૂલોનો સાચો અરીસો બતાવશે. "લખવું એ એક કળા છે, પણ પોતાના જ લખાણને મૂલવીને સુધારવું એ સિદ્ધિ છે." 📞 Helpline: 9725662948

Repost from Webdemy Official
📌 Please Note : આ પ્રકારની Advertisement સાથે Webdemy ને કોઈ જ સંબંધ નથી... આ Advertisement ટેલિગ્રામ દ્વારા મુકવામાં આવે છે
📌 Please Note : આ પ્રકારની Advertisement સાથે Webdemy ને કોઈ જ સંબંધ નથી... આ Advertisement ટેલિગ્રામ દ્વારા મુકવામાં આવે છે.... જેમાં ક્યારેય પણ નાણાકીય કે અન્ય કોઈ વ્યવહાર કરવો નહીં... જો કરશો તો એના માટે Webdemy જવાબદાર નથી...

📌 Please Note : આ પ્રકારની Advertisement સાથે Webdemy ને કોઈ જ સંબંધ નથી... આ Advertisement ટેલિગ્રામ દ્વારા મુકવામાં આવે છે
📌 Please Note : આ પ્રકારની Advertisement સાથે Webdemy ને કોઈ જ સંબંધ નથી... આ Advertisement ટેલિગ્રામ દ્વારા મુકવામાં આવે છે.... જેમાં ક્યારેય પણ નાણાકીય કે અન્ય કોઈ વ્યવહાર કરવો નહીં... જો કરશો તો એના માટે Webdemy જવાબદાર નથી...

TET-2 ની તૈયારી શરૂ કરતાં પહેલાં નવા અભ્યાસક્રમને ખાલી વાંચવો નહીં સમજવો પડશે... કયા-કયા ટોપિકસ માંથી પ્રશ્નો પૂછાય શકે છે તેનું એનાલિસિસ કરેલું હશે તો તૈયારીનો આગળનો માર્ગ ક્લિયર થઈ જશે... આજે સાંજે 5 વાગ્યે યુટ્યુબ પર TET-2 ના સિલેબસને માઇક્રો ટોપિક સાથે Decode કરીને વ્યવસ્થિત સમજીશું... 😊🙏

આપ લોકોની ઈચ્છાને ધ્યાને લઈને આજે સાંજે ૫ વાગ્યે TAT-S (English Language) મુખ્ય પરીક્ષાનું પેપર સોલ્યુશન યુટ્યુબ પર મૂકવામાં આવશે. 😊🙏😇

photo content

7.15 વાગ્યે લાઇવ મળીએ...😊🙏

Best of luck 👍
Best of luck 👍

TAT S/HS ની બેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, WEBDEMY હવે TET-2 માટે પણ કંઈક ખાસ લઈને આવી રહ્યું છે. Webdemy માટે નવી બેચ શરૂ
TAT S/HS ની બેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, WEBDEMY હવે TET-2 માટે પણ કંઈક ખાસ લઈને આવી રહ્યું છે. Webdemy માટે નવી બેચ શરૂ કરવી એટલે માત્ર નવી જાહેરાત કરવી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને જવાબદારીપૂર્વકનું શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા છે. ❤️ અમે ક્યારેય વિદ્યાર્થીહિત સાથે સમાધાન કરીને ચાલુ બેચ અધૂરી રાખી માત્ર નવી બેચ શરૂ કરવામાં માનતા નથી. અમારું માનવું છે કે Education is not about creating hype, it is about creating results through the right guidance, quality content and consistent effort. 📚 Webdemy ની Live Batch કેવી હોય છે? 📝 બેચમાં મળતું Study Material કેવું હોય છે? 🎯 Test Series કયા લેવલની હોય છે? 👨‍🏫 Teaching & Guidance નું actual level શું છે? આ બધું જાણવા માટે Webdemy સાથે જોડાયેલા તમારા કોઈ મિત્ર પાસેથી એકવાર ચોક્કસ માહિતી મેળવી લેજો. 😊🙏 TET-2 માટે તૈયાર રહો... કારણ કે Webdemy ફરી એકવાર આવી રહ્યું છે તમારી તૈયારીને એક નવી દિશા આપવા. 🚀

+2
TET 1 ની જગ્યાઓ..

photo content

+1
Combined Competitive Examination (CCE) (ગૃપ-A અનેગૃપ-B) ની પ્રાથમમક પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતેસરળતા પહોંચી શકેતેઅંગેઅગત્યની સુચના #GSSSB #CCE

🔴 ઓફરનો છેલ્લો દિવસ 🔴 જો.. જો... ચૂકી ન જતાં... ફરી આ મોકો નહીં મળે
🔴 ઓફરનો છેલ્લો દિવસ 🔴 જો.. જો... ચૂકી ન જતાં... ફરી આ મોકો નહીં મળે