cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

(8)..HHB EDUCATION

🎯 તલાટી,,જુનિયર કલાર્ક,,બિન સચિવાલય જેવી ક્લાસ 3 ની તૈયારી માટે ઉપયોગી માહિતી મુકાશે. 🎯 રીવીઝન કરવા જેઉ મને લાગે એ જ મુકું છું.

نمایش بیشتر
الهند141 244زبان مشخص نشده استدسته بندی مشخص نشده است
پست‌های تبلیغاتی
173
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

🎪ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ 🤹‍♂ 🎯ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ 👉સ્થળ ➖ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા 👉શરૂઆત ➖ 1992 👉દરવષઁ આયોજન➖જાન્યુઆરીમાં 🎯આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ 👉સ્થળ➖સાબરમતી રિવરફ્રન્ટ , અમદાવાદ 👉શરૂઆત ➖ 2003 👉દરવષઁ આયોજન➖14 જાન્યુઆરી મક્રરસક્રાતિ 🎯કાંકરીયા કાર્નિવલ 👉સ્થળ ➖ કાંકરીયા તળાવ , અમદાવાદ 👉શરૂઆત ➖ 2007 👉દરવષઁ આયોજન➖25 થી 31 ડિસેમ્બર 🎯કચ્છ રણોત્સવ 👉સ્થળ➖ કચ્છ ઘોરડો રણ 👉શરૂઆત➖ 2006 - 2007 👉દરવષઁ આયોજન➖ડિસેમ્બર થી જાન્યુઆરી 🎯સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ 👉સ્થળ➖ડાંગ 👉દરવષઁ આયોજન➖શિયાળામાં 11 દિવસ 🎯પંચમહોત્સવ ચાંપાનેર 👉સ્થળ➖ ચાંપાનેર , પાવાગઢ 👉શરૂઆત ➖2016 🎯ડાંગ દરબાર 👉સ્થળ ➖આહવા , ડાંગ 🎯તાનારીરી મહોત્સવ 👉સ્થળ➖વડનગર , મહેસાણા 👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે
نمایش همه...
🙋‍♀ પ્રથમ ભારતીય મહિલા 🙋‍♀ 1⃣ વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી 1⃣ મુખ્યમંત્રી - સુચેતા કૃપલાણી 1⃣ કોંગ્રેસ પ્રમુખ - ડો. એની બેસન્ટ 1⃣ રાષ્ટ્પતિ - પ્રતિભા પાટીલ 1⃣ લોકસભા અધ્યક્ષા - મીરાં કુમાર 1⃣ યુનો ના પ્રમુખ - વિજયાલક્ષ્મી પંડિત 1⃣ એવરેસ્ટ સર કરનાર - બચેન્દ્રી પાલ 1⃣ ભારતરત્ન - ઇન્દિરા ગાંધી 1⃣ જ્ઞાનપીઠ એવોર્ડ - આશાપૂર્ણા દેવી 1⃣ નોબેલ - મધર ટેરેસા 1⃣ દાદા સાહેબ ફાળકે - દેવિકારની 1⃣ મિસ વર્લ્ડ - રીટા ફરિયા 1⃣ મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન 1⃣ અંતરિક્ષ મા જનાર - કલ્પના ચાવલા 1⃣ બુકર પ્રાઈઝ - અરૂંધતિ રોય 1⃣ રાજ્યપાલ - સરોજની નાયડુ 1⃣ સર્વોચ્ચ અદાલત માં ન્યાયમૂર્તિ - મીરાં સાહિબ ફાતિમા બીબી 1⃣હાઈકોર્ટમા મુખ્ય ન્યાય મૂર્તિ - લીલા શેઠ 1⃣ ઇંગલિશ ખાડી તરનાર - આરતી ગૃહા ▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
نمایش همه...
👉સાહિત્ય એવોર્ડ🏆 ➖➖➖➖➖➖➖ #Gsssb #Talati 📍 તાના રીરી 2021 કવિતા કૃષ્ણમૂર્તિ & વિરાજ અમરભટ્ટ 📍ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 2021 નરોત્તમ પલાણ & અમૃત પટેલ 📍 હેમુ ગઢવી એવોર્ડ 2021 કાશીબેન ગોહિલ & નાથાભાઇ ગમાર 📍કવીશ્વર દલપતરામ એવોર્ડ 2021 રાજેશ વ્યાસ 📍(સાહિત્ય અકાદમી પુરસ્કાર ) ૨૦૨૦ હરીશ મીનાશ્રુ【બનારસ ડાયરી】કાવ્યસંગ્રહ 📍સાહિત્ય અકાદમી યુવા પુસ્કાર-2020 અભિમન્યુ આચાર્ય 【 for- પડછાયાઓ વચ્ચે -( ટૂંકી વાર્તા )】 📍સાહિત્ય ગૌરવ પુરસ્કાર ૨૦૨૦ મધુ રાય ( મધુસૂદન વલ્લભદાસ ઠાકર) 📍 યુવા ગૌરવ પુરસ્કાર  2020- રીન્કુ રાઠોડ 📍 નરસિંહ મહેતા એવોર્ડ 2019 - ખલીલ ધનતેજવી (ખલીલ ઇસ્માઇલ મકરાણી) 📍 બાળ સાહિત્ય 2020 (Bhurini Ajayab Safar (Stories) નટવર પટેલ 📍 કુમાર સુવર્ણચંદ્રક 2020 દર્શનાબેન ધોળકિયા 【વિષયક લેખમાળા】 ••••••••••••••••••••••••••••••••••
نمایش همه...
ટોક્યો ઓલમ્પિકમાં મેેડલ જીતનાર ખેલાડી કયા રાજ્યના છે તે ખાસ જોઈ લેવુ, ગૌણ સેવા પુછી શકે🙏 1. નીરજ ચોપરા - જવેલિન થ્રો - ગોલ્ડ (ભાલા ફેંક) (હરિયાણા) 2. મીરાબાઇ ચાનુ - વેઇટલિફ્ટિંગ - સિલ્વર (મણિપુર) 3. રવિકુમાર દહિયા - રેસલિંગ - સિલ્વર (હરિયાણા) 4. પી.વી. સિંધૂ - બેડમિન્ટન - બ્રોન્ઝ (હૈદરાબાદ) 5. લવલીના બોરગોહન - બોક્સિંગ - બ્રોન્ઝ (અાસામ) 6. બજરંગ પૂનિયા - રેસલિંગ - બ્રોન્ઝ (હરિયાણા) 7. પુરૂષ હોકી ટીમ હોકી - બ્રોન્ઝ ભારતે જર્મનીને 5-4થી પરાજય આપ્યો હતો.(કેપ્ટન-મનપ્રિત સિંઘ-પંજાબ, ગોલકીપર - પીઆર શ્રીજેશ- કેરલ) ⚫️ અન્ય અગત્યની માહિતી ⚫️ ▶️ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી યંગેસ્ટ પ્લેયરનું નામ જણાવો. -હેન્ડ જાજા (સીરિયા) ▶️ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લેનાર સૌથી વધુ વયના ખેલાડીનું નામ જણાવો? -મેરી હાના (ઓસ્ટ્રેલિયા) ▶️ ભારતીય મહિલા હોકી ટીમની ટોકયો ઓલિમ્પિકમાં કયા દેશની ટીમ સામે બ્રોન્ઝ મેડલ મેચમાં હાર થઇ હતી? -બ્રિટન ▶ ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજ વાહક- -એમસી મેરિકોમ અને મનપ્રિત સિંહ ▶️ સમાપન સમારોહમાં ધ્વજ વાહક- -બજરંગ પુનિયા
نمایش همه...
♦ બંધારણના મહત્વના સુધારાઓ ♦ → ૭૩ મો સુધારો (1992) : ➖ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં 33 % બેઠકો મહિલા માટે ઉમેરવામાં આવી . → ૭૪ માં સુધારો (1992) : ➖પંચાયતીરાજ સબંધી સુધારો . → ૭૫ મો સુધારો (2002) : ➖ભાડુઆતો અને મકાન માલિકો વચ્ચે થતા ઝગડાનો ઉકેલ માટે અનુંછેદ 323 (b) ના ખંડ (૨) માં નવો ઉપખંડ જોડી ત્રિબ્યુંનલ ની રચના કરવામાં આવી અને ભાડુઆતો સબંધી કેસો આ ત્રિબ્યુંનલમાં ચાલશે તેવી જોગવાઈ કરવામાં આવી. → ૮૫ મો સુધારો (2002) : ➖બંધારણીય અનુંછેદ 16(4 A ) નો સંશોધિત 85 મો બંધારણીય સુધારો વર્ષ 2002 માં પસાર કરવામાં આવ્યો આ સુધારા અનુસાર અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં પણ બેકલોગનો લાભ આપવામાં આવ્યો. → ૮૬ મો સુધારો (2002) : ➖આ સુધારા દ્વારા પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર માટે 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણ આપવું ફરજીયાત બનાવવામાં આવ્યુ. અને આ જ અધિકાર મૂળભૂત ફરજ રૂપે પણ મુંકવામાં આવ્યો . આમ મૂળભૂત ફરજો 10 માંથી વધી ગઈ ને 11 થઇ. → ૮૭ મો સુધારો (૨૦૦૩) : ➖આ સુધારા દ્વારા સર્વિસ ટેક્સ ઉઘરાવવાની અને આ ટેક્સ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવાની જોગવાઈ અનુચ્છેદ 268 A ઉમેરીને કરવામાં આવી . → ૯૧ મો સુધારો (૨૦૦૩) : ➖આ બંધારણીય સુધારા દ્વારા પક્ષ પલટાને સંપૂર્ણપણે પ્રતીબંધિત કરવામાં આવ્યો. આ પહેલા પક્ષના 1/3 સભ્યો એકસાથે બીજા પક્ષમાં જાય તો તેણે કાયદેસર બનવાની જોગવાઈ પક્ષ પલટા વિરોધી કાનૂનમાં હતી. પરંતુ આ સુધારા દ્વારા આ જોગવાઈ રદ કરવામાં આવી. → ૯૨ મો સુધારા (2003) : ➖બોડો,ડોગરી,મૈથાલી અને સંથાલી ભાષાઓનો આઠમી અનુસૂચિમાં સમાવેશ. → ૯૩ મો સુધારા (2005) : ➖ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ માટે 27 % અનામત જોગવાઈ . → ૯૪મો સુધારો (2006) : ➖ઝારખંડનું અલગ રાજ્ય રચાતા બિહારમાં અનુસુચિત જાનજાતીની વસતી ઘટતી જતાં S T ખાસ મંત્રીની જોગવાઈ બિહારમાંથી રદ કરી ઝારખંડ અને છ્ત્તીશઘઢ માટે કરવામાં આવી . → ૯૫ મો સુધારો (2009) : ➖SC અને ST માટેની અનામત 70 વર્ષ સુધી ચાલુ રાખવાની જોગવાઈ (એટલે કે 25જાન્યુ,2020 સુધી) → ૯૬ મો સુધારો (2011) : ➖ઓરિસ્સા રાજ્યનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું. → ૯૭ મો સુધારઓ (૨૦૧૧) ‌➖ સહકારી મંંડળીઓ સંબંધિત અનુચ્છેદ ૧૯(૧)સી માં નવો મૂળભુત અધિકાર ઉમેરાયો. સહકારી મંંડળીઓ સંબંધિત નવો રાજ્યનીતિનો માર્ગદર્શક સિંધ્ધાત અનુચ્છેદ ૪૩બી ઉમેરાયો. ઉપરાંત સહકારી મંડળીઓ માટે નવો ભાગ, ભાગ ૯બી ઉમેરાયો. → ૯૮ મો સુધારો (૨૦૧૨): ➖ હૈદરબાદ - કર્ણાટક વિસ્તાર માટે વિશેષ જોગવાઈઓ કરાઈ. → ૯૯ મો સુધારો (૨૦૧૪): ➖ National Judicial Appointment commission → ૧૦૦ મો સુધારો (૨૦૧૫): ➖ ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર વિશે. → ૧૦૧ મો સુધારો (૨૦૧૬): ➖ Goods and Services Tax વિશે → ૧૦૨ મો સુધારો (2018): ➖ National commission for backward class → ૧૦૩ મો સુધારો (૨૦૧૯): ➖ Economically Weaker Sections (EWS)
نمایش همه...
⏩વર્ષ 2022ના પદ્મ પુરસ્કારોની ઘોષણા 👉4 મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કાર 👉17ને પદ્મ ભૂષણ પુરસ્કાર 👉107 ને પદ્મશ્રી સમ્માન
نمایش همه...
💊 ભારતની તમામ સંસ્થાઓ વિશે 🔰 આયોજન પંચ ➖ સ્થાપના :- 15 માર્ચ 1950 ➖ અધ્યક્ષ :- વડાપ્રધાન 🔰 નીતિપંચ ➖ સ્થાપના :- 1 જાન્યુઆરી 2015 ➖ અધ્યક્ષ :- વડાપ્રધાન 🔰 રાષ્ટ્રીય વિકાસ પરિષદ ➖ સ્થાપના :- 1952 ➖અધ્યક્ષ :- વડાપ્રધાન 🔰 કાયદા પંચ ➖ સ્થાપના :- 1955 ➖અધ્યક્ષ :- બલવીરસિંહ ( 21 મૂ ) 🔰 રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ➖ સ્થાપના :- 1993 ➖ અધ્યક્ષ :- એચ.એલ.દત્તુ 🔰 રાષ્ટ્રીય મહિલા આયોગ ➖ સ્થાપના :- 1992 ➖ અધ્યક્ષ :- રેખા શર્મા 🔰 રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ ➖ સ્થાપના :- 1993 ➖ અધ્યક્ષ :- સૈયદ ગેરઉલ્હાસન રિઝવી 🔰 રાષ્ટ્રીય બાળ અધિકાર સરક્ષણ આયોગ ➖ સ્થાપના :- 2007 ➖ અધ્યક્ષ :- સ્તુતિ નારાયણ કક્કર
نمایش همه...
🔋 લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?* ➖રાષ્ટ્રપતિ 🔋 લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?* ➖રાષ્ટ્રપતિ 🔋 લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?* ➖રાષ્ટ્રપતિ 🔋 લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?* ➖લોકપાલ 🔋 લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?* ➖૮+૧=૯ 🔋 લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?* ➖ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ. 🔋 લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?* ➖માનવ અધિકાર આયોગ (ગુજરાત) 🔋 લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?* ➖રજના પ્રસાદ દેસાઈ 🔋 લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?* ➖આઠ 🔋 લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?* ➖મકુલ રોહતગી 🔋 લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?* ➖૨૦૧૩ 🔋 લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?* ➖૨૦૧૪ 🔋 પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?* ➖રાષ્ટ્રપતિ 🔋લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?* ➖વડાપ્રધાન
نمایش همه...
🔰 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 🔰 ⭐️ અધ્યક્ષ કન્ફ્યુજન પોઈન્ટ ⭐️ 1⃣ પ્રથમ અધ્યક્ષ ➖ WC બેનરજી 2⃣ પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ ➖ બદરૂદીન તૈયબજી 3⃣ પ્રથમ અંગ્રેજ અધ્યક્ષ➖ જ્યોર્જ યુલ 4⃣પ્રથમ મહિલા અધ્યક્ષ ➖ એની બેસેન્ટ 5⃣ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ ➖ સરોજિની નાયડુ 6⃣ સૌથી યુવા અધ્યક્ષ ➖ અબુલ કલામ આઝાદ 7⃣ સૌથી લાંબો સમય અધ્યક્ષ ➖અબુલ કલામ આઝાદ 8⃣ આઝાદી સમયે અધ્યક્ષ ➖ જે. બી.કૃપલાણી
نمایش همه...
💐 સાહિત્યના પ્રથમ એવોર્ડ વિજેતા 💐 🎯 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિદેતા ગુજરાતી 👉🏿 ઉમાશંકર જોષી (નિશીથ) 🎯 પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી 👉🏿 મહાદેવભાઈ દેસાઈ 🎯 પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા 👉🏿 રાજેન્દ્ર શાહ 🎯 પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા 👉🏿 ઝવેરચંદ મેઘાણી 🎯 પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા 👉🏿 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી 🎯 પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા 👉🏿 જ્યોતીન્દ્ર દવે 🎯 પ્રથમ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા 👉🏿 ગગનવિહારી મહેતા 🎯 પ્રથમ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા 👉🏿 વી.એલ. મહેતા 🎯 પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 👉🏿 શ્રીમતી ભાગ મહેતા 🎯 ગુજરાત સરકારનો રમત-ગમત ક્ષેત્રે ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર 👉🏿 અંબુભાઈ પુરાણી પુરસ્કાર
نمایش همه...