લક્ષ્યવેધક
📈 تحلیل کانال تلگرام લક્ષ્યવેધક
کانال લક્ષ્યવેધક (@lakshyvedhak) در بخش زبانی گجراتی بازیگری فعال است. در حال حاضر جامعه شامل 27 401 مشترک است و جایگاه 7 120 را در دسته آموزش و رتبه 14 655 را در منطقه الهند دارد.
📊 شاخصهای مخاطب و پویایی
از زمان ایجاد در невідомо، پروژه رشد سریعی داشته و 27 401 مشترک جذب کرده است.
بر اساس آخرین دادهها در تاریخ 23 اکتبر, 2026، کانال فعالیت پایداری دارد. در ۳۰ روز گذشته تغییر اعضا برابر -416 و در ۲۴ ساعت گذشته برابر -2 بوده و همچنان دسترسی گستردهای حفظ شده است.
- وضعیت تأیید: تأیید نشده
- نرخ تعامل (ER): میانگین تعامل مخاطب 13.24% است و در ۲۴ ساعت نخست پس از انتشار، محتوا معمولاً 4.46% واکنش نسبت به کل مشترکان کسب میکند.
- دسترسی پستها: هر پست به طور میانگین 3 628 بازدید دریافت میکند. در اولین روز معمولاً 1 223 بازدید جمعآوری میشود.
- واکنشها و تعامل: مخاطبان بهطور فعال حمایت میکنند؛ میانگین واکنش به هر پست 9 است.
📝 توضیح و سیاست محتوایی
توضیحی برای کانال ارائه نشده است.
به لطف بهروزرسانیهای پرتکرار (آخرین داده در تاریخ 24 اکتبر, 2026)، کانال همواره بهروز و دارای دسترسی بالاست. تحلیلها نشان میدهد مخاطبان بهطور فعال با محتوا تعامل دارند و آن را به نقطه اثرگذاری مهم در دسته آموزش تبدیل کردهاند.
در حال بارگذاری دادهها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 24 اکتبر | 0 | |||
| 23 اکتبر | +3 | |||
| 22 اکتبر | 0 | |||
| 21 اکتبر | 0 | |||
| 20 اکتبر | 0 | |||
| 19 اکتبر | 0 | |||
| 18 اکتبر | +1 | |||
| 17 اکتبر | 0 | |||
| 16 اکتبر | 0 | |||
| 15 اکتبر | 0 | |||
| 14 اکتبر | 0 | |||
| 13 اکتبر | 0 | |||
| 12 اکتبر | 0 | |||
| 11 اکتبر | +3 | |||
| 10 اکتبر | 0 | |||
| 09 اکتبر | 0 | |||
| 08 اکتبر | 0 | |||
| 07 اکتبر | 0 | |||
| 06 اکتبر | 0 | |||
| 05 اکتبر | 0 | |||
| 04 اکتبر | 0 | |||
| 03 اکتبر | 0 | |||
| 02 اکتبر | 0 | |||
| 01 اکتبر | 0 |
| 2 | 7મી એગ્રીવોલ્ટેઇક્સ વર્લ્ડ કોન્ફરન્સ 2026ની મુખ્ય થીમ કઈ હતી? | 1 |
| 3 | નીચેના વિધાનો ધ્યાનમાં લો: | 1 |
| 4 | SIMBEX-2026 કઈ બે દેશોની નૌકાદળો વચ્ચેનો સંયુક્ત અભ્યાસ છે? | 1 |
| 5 | +1 📄CCE ગ્રુપ B મોક 💪💪 ફુલ ટેસ્ટ 01📄
💎CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-
🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 993 |
| 6 | 🚌 GSRTC કંડકટર 15 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-
◽️ટેકનિકલ મિટિરિયલ બુક સાથે
🚘GSRTC ડ્રાઇવર 10 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-
🔧GSRTC હેલ્પર 10 ફુલ મોક ટેસ્ટ
ફક્ત 149/-🏗
🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 1 249 |
| 7 | ✈️ ઉડાન યોજનાના 10 વર્ષ પૂર્ણ: સંશોધિત ઉડાન યોજના માટે ₹28,840 કરોડની જોગવાઈ! 🇮🇳
ભારત સરકારની ફ્લેગશિપ પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) એ 21 ઓક્ટોબર 2026ના રોજ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે.
📊 મુખ્ય સિદ્ધિઓ (2016 - 2026):
- 🛫 પ્રથમ ઉડાન: એપ્રિલ 2017માં શિમલા અને દિલ્હી વચ્ચે શરૂ થઈ હતી.
- 📈 એરપોર્ટનો વિકાસ: દેશમાં કાર્યરત હવાઈમથકોની સંખ્યા 2014માં 74 હતી, જે 2026માં વધીને 166 થઈ છે.
- 🌍 વિશ્વમાં સ્થાન: ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક એવિએશન માર્કેટ બન્યું છે.
- 💰 VGF સહાય: 15 ઓક્ટોબર 2026 સુધીમાં એરલાઇન્સને ₹5,091.23 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.
🚀 સંશોધિત ઉડાન યોજના 2026 (બજેટ: ₹28,840 કરોડ): આ યોજના નાણાકીય વર્ષ 2026–27થી 2035–36 (10 વર્ષ) સુધી અમલમાં રહેશે.
✨ મુખ્ય જોગવાઈઓ:
- 🛬 100 નવા એરપોર્ટ: ₹12,159 કરોડના ખર્ચે 8 વર્ષમાં હાલની એરસ્ટ્રિપ્સમાંથી વિકાસ.
- 🚁 200 આધુનિક હેલિપેડ: ₹3,661 કરોડના ખર્ચે 8 વર્ષમાં નિર્માણ.
- 🛠️ એરોડ્રોમ મેન્ટેનન્સ: 441 એરોડ્રોમને 3 વર્ષ માટે સંચાલન અને જાળવણી સહાય.
- 💳 VGF સપોર્ટ: એરલાઇન્સ માટે 10 વર્ષમાં ₹10,043 કરોડની જોગવાઈ.
- 🇮🇳 સ્વદેશી એવિએશન: પવન હંસ માટે 2 HAL ધ્રુવ હેલિકોપ્ટર અને એલાયન્સ એર માટે 2 HAL ડોર્નિયર વિમાનો માટે ₹400 કરોડનો પ્રસ્તાવ.
🎯 ત્રિ-આયામી અભિગમ: 1️⃣ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભાગીદારી મજબૂત કરવી.
2️⃣ ઉડ્ડયન માળખાગત સુવિધાઓનો ઝડપી વિકાસ.
3️⃣ દેશના ખૂણે-ખૂણા સુધી હવાઈ જોડાણનો વિસ્તાર.
#current
📲https://t.me/lakshyvedhak | 1 204 |
| 8 | 🚀 ખેડૂતો માટે ખુશખબર: એક જ ક્લિક પર મળશે તમામ કૃષિ સેવાઓ! 🌾
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી દ્વારા અપગ્રેડેડ 'એગ્રી વેલફેર પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતો પોતાના મોબાઈલથી જ તમામ સરકારી યોજનાઓ અને ખેતી વિષયક માહિતી સીધી મેળવી શકશે.
📌 મુખ્ય વિશેષતાઓ અને ફાયદાઓ:
1️⃣ એકીકૃત મંચ: પીએમ-કિસાન (PM-Kisan), એગ્રીસ્ટેક અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) જેવી સેવાઓ એક જ જગ્યાએ. પાત્રતા ચકાસણી અને અરજી હવે વધુ સરળ!
2️⃣ સીધા જ ખાતામાં નાણાં (DBT): સરકારી નાણાકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધી બેંક ખાતામાં. વચેટિયાઓ મુક્ત અને પારદર્શક પ્રક્રિયા.
3️⃣ સમયસર કૃષિ માહિતી:
- 🌤️ હવામાનની સચોટ આગાહી
- 🌾 ઉત્તમ બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા
- 📊 APMC બજાર ભાવ
- 🔬 વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની જાણકારી
4️⃣ સરળ અને દિવ્યાંગ-અનુકૂળ: નબળા ઈન્ટરનેટ અને સામાન્ય સ્માર્ટફોનમાં પણ ઝડપી કામગીરી. દિવ્યાંગો માટે સ્ક્રીન-રીડર સપોર્ટ.
5️⃣ નેટવર્ક અને તાલીમ: FPOs, PACS, સંશોધકો, કૃષિ વૈજ્ઞાનિકો અને એગ્રી-સ્ટાર્ટઅપ્સનું એકીકરણ. વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) દ્વારા ખેડૂતોને વિશેષ ડિજિટલ તાલીમ આપવામાં આવશે.
#current
📲https://t.me/lakshyvedhak | 974 |
| 9 | UDAN યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? | 1 151 |
| 10 | તાજેતરમાં અપગ્રેડેડ ‘એગ્રી વેલફેર પોર્ટલ’નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? | 1 186 |
| 11 | +1 🔠CCE ગ્રુપ B ડેમો ટેસ્ટ
😊ખાસ ઓફર 😊
🏆CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-
⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.
💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે.
🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 1 379 |
| 12 | 🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰
🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨
✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅
✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)
🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD
For Join PSM 7.0
🧿 App Name : Mock Master
🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs
🧿 For IOS users :
Step 1
Register here:
https://mockmaster.akamai.net.in
Step 2
Download app
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591
Org I'd - 8793878
પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻
👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો.. | 1 721 |
| 13 | 💎CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-
⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.
💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે. ઓફર ફક્તને ફક્ત આજના દિવસ માટે રહેશે.
🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 615 |
| 14 | ➡️ GSSSB અને GPSSB ના CBRT પેટર્ન અનુસાર..
➡️ નોન ટેક્નિકલ વિષયમાં સેશન દ્વારા MASTER GUIDANCE..
➡️ 5 મોક ગૌણ સેવા પસંદગી મંડળ અને 5 મોક પંચાયત સેવા પસંદગી મંડળ આધારિત...
Discounted Price- 99
🧿 App Name : Mock Master
🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs
🧿 For IOS users :
Step 1
Register here:
https://mockmaster.akamai.net.in
Step 2
Download app
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591
Org I'd - 8793878
👉 વધુ માહિતી માટે @MockmasterTT પર મેસેજ કરવો.. | 1 296 |
| 15 | ➡️ MPHW ની 10 મોક ટેસ્ટ પર મોટું ડિસ્કાઉન્ટ 99 રૂપિયામાં 10 મોક ટેસ્ટ..
➡️ કોર્ષ ટૂંક સમયમાં બંધ કરીએ છીએ જેને એનરોલ થવું હોય એ થઈ શકે છે ત્યાર બાદ જોડાઈ શકાશે નહીં.. | 1 100 |
| 16 | 💎CCE ગ્રુપ B 15 મોક ટેસ્ટ ફક્ત 99/-
⭐️આજે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર
મળવાપાત્ર રહેશે. ઓફરનો લાભ લેવા
માટે કુપન કોડ નાખીને ડિસ્કાઉન્ટ
મેળવો.
💵કોર્સમાં જ ફી ઘટાડી દીધી છે. ઓફર ફક્તને ફક્ત આજના દિવસ માટે રહેશે.
🛒 મોક ટેસ્ટમાં જોડાવા માટે પરીક્ષા
મંત્રાલય એપ ડાઉનલોડ કરો: https://play.google.com/store/apps/details?id=com.hciikw.uikobj
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 1 406 |
| 17 | 🔰 Police ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવનાર LRD અને PSI માટે🔰
🚨 Police Special Mentorship 7.0 (PSM 7.0) 🚨
✅ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી ભૂતકાળની 6 Mentorship... ✅
✅ VMC mentorship 1.0
✅ CCE & LRD mentorship 2.0
✅ મહેસૂલ તલાટી Mentorship 3.0
✅ પંચાયત Mentorship 4.0 (On going)
✅ Police Prelims Mentorship 5.0
✅ Master mentorship infinity ( On going)
🫴PPM 5.0 માં અને માસ્ટર મેન્ટરશીપમાંના તમામ Aspitrantsને 25%નું ખાસ ડિસ્કાઉન્ટ... 🫴
CODE - PPMOLD
For Join PSM 7.0
🧿 App Name : Mock Master
🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs
🧿 For IOS users :
Step 1
Register here:
https://mockmaster.akamai.net.in
Step 2
Download app
https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591
Org I'd - 8793878
પેમેન્ટ કરીને નીચેની I'd પર Screenshot મોકલવો...👇🏻👇🏻
👉 વધુ માહિતી માટે @MockmasterPSM પર મેસેજ કરવો.. | 1 993 |
| 18 | CBRT PYQs Test Series (GSSSB/GPSSB)
🙌 ટેક્નિકલ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ.... 🙌
✅ આ ટેસ્ટ સિરિઝમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા લેવામાં આવેલ 2025 અને 2026માં લેવામાં આવેલ CBRT મોડ દ્વારા લેવાયેલ પરીક્ષાની 90 માર્ક્સના નોન ટેક્નિકલ વિષય (ગણિત રિઝનિંગ, બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન) ની ટેસ્ટ આપવામાં આવશે.
👉 નવી લેવામાં આવતી ઓનલાઈન પરીક્ષાની પ્રોવિઝનલ કી ઉપલ્બધ થશે એમ વહેલીતકે અપલોડ કરી આપવા પ્રત્યન કરવામાં આવશે.
👉 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા લેવાતી ટેક્નિકલ પરીક્ષા માટે જે ઉપયોગી સાબિત થશે.
🗓️ આ ટેસ્ટ સિરિઝની વેલિડિટી એક વર્ષ સુધી રહેશે. 🤞
❌ પંચાયત કે માસ્ટર મેન્ટરશિપના વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ સિરિઝ ખરીદવી નહી. ❌
Enrollment fees -> 77/- only
For Join
👇👇👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs | 1 |
| 19 | 😊કરંટ અફેર્સ MCQs 😊
🔤🔤🔤🔤🔤🔤🔤
🚫 જાન્યુઆરી 2026 - CLICK HERE
🚫 ફેબ્રુઆરી 2026- CLICK HERE
🚫 માર્ચ 2026 - CLICK HERE
🚫 એપ્રિલ 2026 - CLICK HERE
🚫 મે 2026- CLICK HERE
🚫 જૂન 2026 - CLICK HERE
🚫 જુલાઇ 2026 -CLICK HERE
🚫 ઓગસ્ટ 2026- CLICK HERE
🚫 સપ્ટેમ્બર 2026 - CLICK HERE
📱 અત્યંત મહત્ત્વપૂર્ણ સ્ટડી મટીરિયલ
માટે જોડાયેલાં રહો.👇
@Parixa_Mantralay ✅ | 1 868 |
| 20 | #GSSSB #CCE | 2 468 |
