1 431
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
-830 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
*🔥May Month Newspaper Current Affairs 01-05-2024 to 15-05-2024 Highlight🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕નૌકાદળના નવા પ્રમુખ કોણ બન્યા❓
*☑️દિનેશ ત્રિપાઠી*
⭕સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ઓનલાઈન ફિશિંગ (પૈસા માટે ફસાવવાની ગુનાખોરી) મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે❓
*☑️ત્રીજા*
*☑️પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે બ્રિટન*
⭕સોલોમન આઇલેન્ડ દેશના વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️જરમિયા માનેલે*
⭕ભારતનું સર્વપ્રથમ સ્વદેશી નિર્મિત UAV (અનમેન્ટેડ એરિયલ વેહિકલ) રજૂ કરાયું તેનું નામ શું છે❓
*☑️FWD-200B*
⭕પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️159મા*
⭕કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા બોક્સર કોણ બની❓
*☑️યાત્રી પટેલ*
⭕તાજેતરમાં અમેરિકી નૌસેનાએ અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે❓
*☑️મેન્ટા રે*
⭕તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 6-G ડિવાઇસ બનાવ્યું❓
*☑️જાપાન*
⭕રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાનની શરૂઆત ક્યાં થશે ❓
*☑️અમદાવાદ*
⭕ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમ્બરના રિપોર્ટ અનુસાર સૌરઊર્જા મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે❓
*☑️ત્રીજા*
*☑️2023માં 113 અરબ યુનિટનું ઉત્પાદન કર્યું*
⭕11 મે➖નેશનલ ટેક્નોલોજી ડે
⭕સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં વિશ્વની 2000 શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે❓
*☑️અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી*
*☑️ભારતમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ (વર્લ્ડ રેન્કિંગમાં 410મા ક્રમે)*
⭕ભારતે 10 વર્ષ માટે ચાબહાર પોર્ટ લીઝ પર લીધું.આ પોર્ટ કયા દેશનું છે❓
*☑️ઈરાન*
⭕બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું❓
*☑️સુશીલ મોદી*
⭕15 મે➖આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ
⭕તાજેતરમાં ભારતે ભારતીય AI પ્લેટફોર્મ રજૂ કર્યું જે વિશ્વની 98 ભાષામાં કામ કરશે તેનું નામ શું છે❓
*☑️હનુમાન*
*☑️સીતા મહાલક્ષ્મી હેલ્થકેર અને અબુધાબી સ્થિત 3 AI હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે વિકસાવ્યું છે*
⭕રાજસ્થાનના પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું❓
*☑️કમલા બેનિવાલ*
*☑️ગુજરાતમાં 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે*
*☑️ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા*
*☑️1954માં વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા હતા*
*☑️11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥મે મહિનાના મહત્વના દિન વિશેષ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●1 મે➖મજૂર દિવસ
●3 મે➖પ્રેસ ફ્રીડમ દિવસ
●7 મે➖વિશ્વ એથ્લેટીક્સ દિવસ
●21 મે➖આતંકવાદ વિરોધી દિવસ
●30 મે➖હિન્દી પત્રકારીતા દિવસ
●31 મે➖વિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
⭕તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે❓
*☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી*
⭕તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો❓
*☑️1 એપ્રિલથી*
⭕2 એપ્રિલ➖વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે
⭕તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો❓
*☑️ભરૂચ*
*☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની*
⭕તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે❓
*☑️1000 થી 2000 કિમી.*
⭕તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો❓
*☑️દક્ષિણ કોરિયા*
⭕તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું❓
*☑️ઓલિવિયા*
⭕તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો❓
*☑️સિતાર-તાનપુરા*
⭕ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું❓
*☑️પીટર હિગ્સ*
*☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું*
⭕આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ*
⭕ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો❓
*☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર*
⭕તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું❓
*☑️રશિયા*
⭕તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે❓
*☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ*
⭕તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા❓
*☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે*
*☑️કતાર સામે*
*☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન*
⭕ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી❓
*☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં*
⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો❓
*☑️હૈદરાબાદ*
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે*
*☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો*
⭕17 એપ્રિલ➖વિશ્વ હિમોફિલિયા દિવસ
⭕18 એપ્રિલ➖વર્લ્ડ હેરિટેજ ડે
⭕19 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે
⭕દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા❓
*☑️IPS અધિકારી નલીન પ્રકાશ*
⭕ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી❓
*☑️ફિલિપાઈન્સ*
⭕ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો❓
*☑️સિંગાપોર*
⭕કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા❓
*☑️વાસુકી નાગ*
*☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ*
*☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ*
*☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન*
⭕વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો❓
*☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી*
⭕24 એપ્રિલ➖રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ
⭕25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ
⭕IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો❓
*☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)*
*☑️કોલકાતાને હરાવ્યું*
⭕તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો❓
*☑️અજરખ*
⭕ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો❓
*☑️ન્યૂઝીલેન્ડ*
⭕તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી❓
*☑️પશ્ચિમ બંગાળ*
⭕QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે❓
*☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી*
*☑️વિશ્વમાં 20માં ક્રમે*
⭕ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું❓
*☑️ડી ગુકેશ*
⭕23 એપ્રિલ➖વિશ્વ પુસ્તક દિવસ
⭕એપ્રિલ માસનો છેલ્લો શનિવાર➖પશુ ચિકિત્સક દિવસ
⭕તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો❓
*☑️ચીનમાં*
⭕તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે❓
*☑️RTS-S અને R21*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-25-03-2024 થી 31-03-2024🗞️*
⭕રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર 'અનાદિમુક્ત વિશ્વમ' ક્યાં બનશે❓
*☑️અરવલ્લી*
⭕ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા કયું નામ આપવાની મંજૂરી આપી❓
*☑️શિવ-શક્તિ*
⭕ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં બનશે❓
*☑️મોટેરાના અગોરા મોલમાં*
⭕માઈક્રોસોફ્ટ વિન્ડોના નવા પ્રમુખ કોણે બનાવાયા❓
*☑️પવન દાવુલુરી*
⭕27 માર્ચ➖વિશ્વ રંગભૂમિ (થિયેટર) દિવસ
⭕કઈ ટીમે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો❓
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 277 રન)*
*☑️મુંબઈ ઇન્ડિયન્સ સામે*
⭕અરૂણાચલ પ્રદેશમાં એકમાત્ર મતદાતા માટે ક્યાં કેન્દ્ર સ્થપાશે❓
*☑️ચીન સરહદ નજીક માલોગામ ગામમાં*
*☑️મતદાતાનું નામ સોકેલા તયાંગ*
⭕મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ઈસ્લામિક દેશ કયો બન્યો❓
*☑️સાઉદી અરેબિયા*
*☑️રૂમી અલકાતહા ભાગ લેશે*
⭕ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 અનુસાર રોજગાર સૂચકાંકમાં ગુજરાત કયા ક્રમે છે❓
*☑️પાંચમા*
*☑️દિલ્હી મોખરે*
⭕ગુજરાતમાં મનરેગાના શ્રમિકોને દૈનિક કેટલા રૂપિયા મળશે❓
*☑️280 ૱*
*⭕ભારતમાં સૌપ્રથમ ક્રિકેટ જંબુસર નજીક ટંકારીયા ગામના મેદાન પર રમાયું હતું.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🗒️એપ્રિલ માસના મહત્વપૂર્ણ દિન વિશેષ🗒️*
➖➖➖➖➖➖➖➖➖➖➖
●7 એપ્રિલ➖વિશ્વ આરોગ્ય દિવસ
●14 એપ્રિલ➖આંબેડકર જયંતિ
●18 એપ્રિલ➖વિશ્વ ધરોહર દિવસ
●22 એપ્રિલ➖વિશ્વ પૃથ્વી દિવસ
●25 એપ્રિલ➖વિશ્વ મેલેરિયા દિવસ
💥💥
⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)સિઝન-2 , 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર*
*☑️દિલ્હીને હરાવ્યું*
⭕રશિયામાં વ્લાદિમીર પુટીન કેટલામી વાર રાષ્ટ્રપતિ બન્યા❓
*☑️5મી વાર*
⭕IQ એર રિપોર્ટ અનુસાર ભારત વિશ્વનો કેટલામો સૌથી પ્રદૂષિત દેશ બન્યો❓
*☑️ત્રીજો*
*☑️પ્રથમ બાંગ્લાદેશ અને બીજા ક્રમે પાકિસ્તાન*
*☑️દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની*
⭕20 માર્ચ➖વિશ્વ ચકલી દિવસ
⭕સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે❓
*☑️126મા*
*☑️ફિનલેન્ડ સતત સાતમા વર્ષે ટોચ પર*
⭕21 માર્ચ➖વિશ્વ કવિતા દિવસ
⭕22 માર્ચ➖વિશ્વ જળ દિવસ
⭕24 માર્ચ➖વર્લ્ડ ટીબી (ક્ષય) ડે
⭕તાજેતરમાં ઈસરોએ કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હિકલનું સફળ ઉતરાણ કર્યું.તેનું નામ શું છે❓
*☑️પુષ્પક (RLV LED -02)*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા❓
*☑️ઓર્ડર ઓફ ધ ડૂક ગ્યાલપો*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-01-03-2024 થી 24-03-2024🗞️*
⭕રાજસ્થાન સરકારે કઈ યોજના હેઠળ જાહેર કર્યું કે જેના બે થી વધુ બાળકો છે તે સરકારી નોકરી માટે પાત્ર નથી❓
*☑️રાજસ્થાન વિભિન્ન સેવા (સુધારેલ) નિયમ 2001*
⭕પ્રો કબડ્ડી સિઝન-10માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની❓
*☑️પુણેરી પાલતન*
*☑️હરિયાણા સ્ટીલર્સને હરાવ્યું*
⭕નમોશ્રી યોજના👇🏻
*☑️સગર્ભા બહેનોને પ્રથમ બે પ્રસુતિ માટે 12000/- જેટલી નાણાકીય સહાય (બંને વખત)*
*☑️અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે*
*☑️જે મહિલાઓ આંશિક રીતે (40%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય તેમના માટે*
*☑️વાર્ષિક આવક 8 લાખ રૂપિયા કરતા ઓછી હોવી જોઈએ*
⭕3 માર્ચ➖વલ્લભ વિદ્યાનગરનો 79મો સ્થાપના દિવસ અને વિશ્વ શ્રવણ દિવસ
⭕ભારતની જન ઔષધિ યોજનામાં જોડાનાર પ્રથમ દેશ કયો બનશે❓
*☑️મોરેશિયસ*
⭕તાજેતરમાં કયા દેશે ગર્ભપાતને બંધારણીય હક આપ્યો❓
*☑️ફ્રાન્સ*
⭕તાજેતરમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ક્યાં શરૂ થઇ❓
*☑️કોલકાતા*
*☑️હાવડા અને સાલ્ટ લેક વચ્ચે*
*☑️નદીમાં 13 મીટર નીચે*
⭕તાજેતરમાં કેરળમાં દેશની પ્રથમ AI ટીચર લોન્ચ કરવામાં આવી તેનું નામ શું છે❓
*☑️આઈરીશ*
⭕રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (ANSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*☑️કિશોર મકવાણા*
⭕પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોની તાજપોશી કરવામાં આવી❓
*☑️આસિફ અલી ઝરદારી*
⭕વિશ્વની પ્રથમ AI એર હોસ્ટેસને કઈ એરવેઝે લોન્ચ કરી❓
*☑️કતાર એરવેઝ*
⭕71મી મિસ વર્લ્ડ વિજેતા 2024 કોણ બની❓
*☑️ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પીઝકોવા*
*☑️ભારતની સિની શેટ્ટીએ ભાગ લીધો હતો*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલનું ઉદ્દઘાટન કયા રાજ્યમાં કર્યું❓
*☑️અરૂણાચલ પ્રદેશ*
*☑️13,000 ફૂટની ઊંચાઈએ બનેલી*
*☑️કામિંગ અને તવાંગ જિલ્લાને જોડે છે*
*☑️11.84 કિમી. લાંબી*
⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું❓
*☑️આસામના જોરહાટમાં*
*☑️84 ફૂટ ઊંચાઈ, કુલ લંબાઈ 125 ફૂટ*
*☑️લાચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યના એક મહાન સેનાપતિ હતા. 1671માં રાજા રામસિંહ પ્રથમના નેતૃત્વમાં મોગલ સેનાને હરાવી જીત્યું હતું*
⭕ભારત સરકારના અગત્યના ઓપરેશન👇🏻
*☑️કોરોના કાળમાં મદદ➖ઓપરેશન વંદે ભારત*
*☑️યમનથી ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન રાહત*
*☑️રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને સુરક્ષિત ઘરવાપસી➖ઓપરેશન ગંગા*
*☑️સુદાનથી દેશવાસીઓને ઘરવાપસી➖ઓપરેશન કાવેરી*
⭕તાજેતરમાં ભારત અને ઈએફટીએ (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થયા.ઈએફટીએ કયા ચાર સભ્ય દેશોનું બનેલું સંગઠન છે❓
*☑️આઈસલેન્ડ, લીશટેન્સ્ટીન, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ*
⭕દેશમાં CAA (સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ) લાગુ. ભારતના ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક કારણોસર હેરાનગતિનો સામનો કરીને આવેલા કયા 6 સમાજના લોકોને નાગરિકત્વ મળશે❓
*☑️હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી*
⭕તાજેતરમાં ભારતે 5 હજાર કિમી. કરતા વધુ ક્ષમતા ધરાવતી કઈ ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું❓
*☑️અગ્નિ-5*
⭕તાજેતરમાં કયું બોલાર્ડ પુલ ટગ નૌકા ભરૂચ ખાતે લોન્ચ કરવામાં આવ્યું❓
*☑️બલજીત*
⭕માર્ચ મહિનાનો બીજો બુધવાર➖નો સ્મોકિંગ ડે
⭕12 માર્ચ➖વિશ્વ ઝામર (ગ્લુકોમા) દિવસ
⭕તાજેતરમાં રાજસ્થાનના પોખરણ ખાતે સેનાની ત્રણેય દળની કવાયત યોજાઈ.આ કવાયતનું નામ શું છે❓
*☑️ભારત શક્તિ*
⭕તાજેતરમાં હરિયાણામાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*☑️નાયબસિંહ સૈની*
⭕અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં કેટલામાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું❓
*☑️96મા*
⭕અમેરિકાની સ્ટાર્ટ અપ ટેક કંપની કોગ્નિશને વિશ્વનો પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર લોન્ચ કર્યો.તેનું નામ શું❓
*☑️ડેવિન*
⭕14 માર્ચ➖વિશ્વ કિડની દિવસ
⭕કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ કઈ તારીખે હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવાશે❓
*☑️17 સપ્ટેમ્બર*
⭕તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર કોણ બન્યા❓
*☑️જ્ઞાનેશ કુમાર અને ડૉ.સુખબીર સંધુ*
⭕હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (માનવ વિકાસ)માં 193 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️134મા*
*☑️આયુષ્ય 67.2 થી વધીને 67.7 વર્ષ થયું*
*☑️માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5.42 લાખથી વધીને આશરે 5.76 લાખ રૂપિયા થઈ છે*
⭕રણજી ટાઇટલ (ક્રિકેટ) કઈ ટીમે જીત્યું❓
*☑️મુંબઈ (42મી વખત રણજી ટાઇટલ જીત્યું)*
*☑️વિદર્ભને હરાવ્યું*
⭕15 માર્ચ➖વર્લ્ડ સ્લીપ ડે
⭕ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક થઈ❓
*☑️ડૉ. અમી ઉપાધ્યાય*
⭕16 માર્ચ➖રાષ્ટ્રીય રસીકરણ દિવસ
⭕પ્રસાર ભારતીના નવા પ્રમુખ કોણ બન્યા❓
*☑️નવનીત સહગલ*
⭕સિકલસેન રોગનો સામનો કરવા દેશમાં પ્રથમવાર દવા બનાવવામાં આવી.આ દવાનું નામ શું છે❓
*☑️હાઇડ્રોક્સીયુરિયા*
I’m inviting you to use Google Pay, a simple and secure payments app by Google. Here’s my code (z9z88l)- just enter it before your first transaction. On your first payment, you will get a cashback of ₹21. https://g.co/payinvite/z9z88l
Join me on Google Pay!
Referrals
*🗒️માર્ચ મહિનાના મહત્વપૂર્ણ દિવસ🗒️*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*●1 માર્ચ ➖* વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ
*●3 માર્ચ➖* વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે
*●8 માર્ચ➖* આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
*●13 માર્ચ➖* ધૂમ્રપાન પ્રતિબંધ દિવસ
*●15 માર્ચ➖* વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
*●20 માર્ચ➖* ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ
*●21 માર્ચ➖* આંતરરાષ્ટ્રીય વન્ય દિવસ, વિશ્વ કવિતા દિવસ
*●22 માર્ચ➖* વિશ્વ જળ દિવસ
*●27 માર્ચ➖* વિશ્વ થિયેટર દિવસ
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
*🔥Newspaper Current 🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date :-21-02-2024 થી 29-02-2024🗞️*
⭕21 ફેબ્રુઆરી ➖વિશ્વ માતૃભાષા દિવસ
⭕ભારતીય ન્યાયતંત્રના 'ભીષ્મ પિતામહ' કહેવાતા વિખ્યાત ન્યાંયશાસ્ત્રી અને ભૂતપૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ જેમનું હાલમાં નિધન થયું ❓
*☑️ફલી સેમ નરીમન*
*☑️જન્મ :- 10-01-1929, નિધન :- 21-02-2024*
*☑️1991માં પદ્મભૂષણ, 2007માં પદ્મવિભૂષણ સન્માન મળ્યું હતું*
⭕1952માં શરૂ થયેલા રેડિયો શો ગીતમાલાથી જાણીતા થયેલા મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું ❓
*☑️અમીન સાયાની*
*☑️જન્મ :- 21-12-1932, નિધન :- 20-02-2024*
⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની કેટલામી સીઝન શરૂ થઈ ❓
*☑️બીજી*
⭕બ્રાહ્મોસ બાદ કયો દેશ ભારત પાસેથી તેજસ ફાઇટર જેટ ખરીદશે ❓
*☑️ફિલિપાઈન્સ*
⭕22 ફેબ્રુઆરી ➖વર્લ્ડ થીંકીંગ ડે (વિચાર દિવસ)
⭕1 માર્ચથી દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ ક્યાં શરૂ થશે❓
*☑️ઉજ્જૈન*
⭕દેશનો પ્રથમ સિગ્નેચર બ્રિજ ક્યાં તૈયાર થયો❓
*☑️બેટ દ્વારકા*
*☑️સુદર્શન સેતુ*
*☑️2.3 કિમી. લાંબો, 27 મીટર પહોળો, 18 મીટર ઊંચાઈ*
⭕બીબીસીના પ્રથમ ભારતીય મૂળના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ❓
*☑️ડૉ.સમીર શાહ*
⭕તાજેતરમાં ભારત, માલદિવ્સ અને શ્રીલંકાની સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી તેનું નામ શું છે ❓
*☑️દોસ્તી*
⭕ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે ફરીથી કોણ ચૂંટાયા❓
*☑️જે. જે. પટેલ*
*☑️અત્યાર સુધીના ઇતિહાસમાં બીજીવાર ચેરમેન બનવાનો વિક્રમ*
⭕ત્રણ નવા ક્રિમિનલ કાયદાનો અમલ ક્યારથી થશે ❓
*☑️1 જુલાઈથી*
⭕પોલીસ સામે ફરિયાદ માટે કયો ટોલ ફ્રી નંબર શરુ કરવામાં આવ્યો❓
*☑️14449*
⭕'ચિઠ્ઠી આઈ હે' અને 'ના કઝરે કી ધાર' જેવા ગીતોથી જાણીતા ગઝલ ગાયક જેમનું હાલમાં નિધન થયું❓
*☑️પંકજ ઉધાસ*
*☑️જન્મ :- 17 મે, 1951માં રાજકોટ નજીક જેતપુર, નિધન :- 26-02-2024*
*☑️1980માં પહેલું ગઝલ આલબમ 'આહટ'*
⭕પાકિસ્તાનમાં પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા❓
*☑️મરીયમ નવાઝ (પંજાબ રાજ્યના)*
⭕સૌથી મોટા ગ્લોબલ ટેકસટાઇલ પ્રોગ્રામ 'ભારત ટેક્સ 2024' ની શરૂઆત ક્યાં થઈ❓
*☑️નવી દિલ્હી*
⭕અમદાવાદની 613મી વર્ષગાંઠ, ઈ.સ. 1411માં માણેક બુર્જ પાસે પ્રથમ ઈંટ મુકાઈ હતી.
⭕પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ ફરી વડાપ્રધાન બનશે. આસિફ અલી ઝરદારી રાષ્ટ્રપતિ બનશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥