fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

رفتن به کانال در Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

نمایش بیشتر
8 536
مشترکین
-124 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
-3730 روز
آرشیو پست ها
👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 27-09-2026 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો (સંસ્કૃતિ) ✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF! 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે. 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? • દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ • ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ • માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી 💰 સભ્યપદ પ્લાન્સ: • ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯

📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • Assistant Conservator of Forest • 2022] ━━━━━━━━━━━━━━━━━━ નીચે કિલ્લાઓ તથા તે કિલ્લા જે સ્થળે આવેલા છે તે સ્થળની જોડીઓ આપેલી છે. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે? 1. કંઠકોટ કિલ્લો – કચ્છ 2. ઉપરકોટ કિલ્લો – જૂનાગઢ 3. ઈલ્વ દુર્ગ કિલ્લો – પાલનપુર 4. માણેક બુર્જ અને ભદ્ર કિલ્લો – અમદાવાદ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. કઈ ગુજરાતી વિભૂતિએ, ઔદ્યોગિક જગતમાં ગુજરાતનું નામ સુપ્રસિદ્ધ કર્યું છે?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • Project Manager • 2019] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના સ્થળો પૈકી કયા સ્થળો વિશ્વ વારસાના સ્થળો તરીકે UNESCO (યુનેસ્કો) દ્વારા જાહેર થયેલા છે ? 1. અજંટાની ગુફાઓ 2. છત્રપતિ શિવાજી ટર્મીનસ 3. કોણાર્ક સૂર્યમંદિર 4. લાલ કિલ્લો, દિલ્હી ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. વૈદીક સાહિત્યમાં કઈ નદીનો ઉલ્લેખ કરવામાં આવે છે ?
Anonymous voting

Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q1. [GPSC • GAS-Class1&2 • 2024] ━━━━━━━━━━━━━━━━━━ ભાઇબીજ(ભાઈદુજ)ની ઉજવણી અને વિવિધ સમુદાયોમાં તેના મહત્ત્વ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ 1. ભાઇબીજ પર હિન્દુ સ્ત્રીઓ તેમના ભાઈને તેમના ઘેર આમંત્રિત કરે છે, તેમને જમાડે છે અને બદલામાં ભેટ મેળવે છે. 2. આ દિવસે ગુજરાતમાંથી ઘણા યાત્રાળુઓ યમુના નદીમાં સ્નાન કરવા માટે વિશેષ ટ્રેનો કે બસોમાં મથુરા જાય છે. 3. જૈનોમાં ભાઈબીજને શુભ માનવામાં આવે છે કારણ કે મહાવીરની બહેન સુનંદાએ તેના ભાઈ નંદીવર્ધનને મહાવીરના નિર્વાણ પછીના શોકના સમયગાળાને સમાપ્ત કરવા માટે તેમના ઘેર આમંત્રણ આપ્યું હતું. 4. ભાઇબીજ મુખ્યત્વે હિન્દુઓનો તહેવાર છે, પરંતુ જૈન પરંપરાઓમાં ખાસ કરીને મહાવીર અને તેમના પરિવારની પરંપરાઓના સંબંધમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

🎯 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: સાંસ્કૃતિક વારસો 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • General Manager • 2019] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાતના ભાતીગળ મેળાઓ અને તેના સ્થળો પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? (1) કાળિયા ઠાકોરજીનો મેળો – ખેડા (2) ભવનાથનો મેળો - જૂનાગઢ (3) નકળંગનો મેળો ભાવનગર (4) ગોળ ગધેડાનો મેળો - કચ્છ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. અમદાવાદ શહેરની એમ.જે. લાઈબ્રેરીનું સ્થાપત્ય કઈ શૈલીનું છે?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • Curator • 2022] ━━━━━━━━━━━━━━━━━━ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? 1. દાદાભાઈ નવરોજી - રાસ્તગોફતાર 2. ઍની બેસન્ટ ન્યૂ ઇન્ડિયા 3. અરવિંદ ઘોષ - પ્રબુદ્ધ ભારત 4. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર - સોમપ્રકાશ ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો: