fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

رفتن به کانال در Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

نمایش بیشتر
8 542
مشترکین
+524 ساعت
-37 روز
-4930 روز
آرشیو پست ها
Q6. વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે?
Anonymous voting

Q5. ભારતીય સંવિધાન અન્વયે લોકસભામાં એંગ્લો ઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુક્તિ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે?
Anonymous voting

Q4. રાજ્યસભાના સભ્ય બનવા માટેની નક્કી કરવામાં આવેલી યોગ્યતામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
Anonymous voting

Q3. રાજ્યસભામાં વિવિધ રાજ્યો અને સંઘપ્રદેશોના પ્રતિનિધિત્વ બાબતે નીચેના પૈકી કઈ અનુસૂચિમાં સમજૂતી આપેલ છે ?
Anonymous voting

Q2. રાષ્ટ્રપતિને સંસદના કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે?
Anonymous voting

Q1. ભારતમાં જાહેર નાણાંના ખર્ચને મંજૂર કરવાનો આખરી અધિકાર નીચેનામાંથી કોને છે?
Anonymous voting

🎯 🌙 નાઈટ મેગા ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 10 | 📚 વિષય: બંધારણ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 VIP મોક ટેસ્ટ લાઇવ પૂર્ણ થઈ ગઈ છે! ━━━━━━━━━━━━━━━━━━ 💎 આજના વિષય બંધારણ ની ૫૦ પ્રશ્નોની સંપૂર્ણ ટાઈમ્ડ મોક ટેસ્ટ VIP પ્રાઇવેટ ગ્રુપમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ! 📥 તમામ ૫૦ પ્રશ્નોની વિસ્તૃત સોલ્યુશન PDF VIP સભ્યોને આપી દેવામાં આવી છે. તમે પણ GPSC / CCE / PSI ની સંપૂર્ણ વિષયવાર તૈયારી કરવા માગો છો? 👉 આવતીકાલની ૫૦ પ્રશ્નોની મોક ટેસ્ટ ચૂકશો નહીં!

👇 આજના ૫૦ પ્રશ્નોના VIP Mega Mock Test માં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

📑 CurrentAdda દૈનિક વિષયવાર રિવિઝન બુકલેટ (PDF) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 13-10-2026 | 📚 વિષય: બંધારણ (સંઘ સરકાર) ✅ પ્રશ્નો, ઉત્તરો અને AI વિસ્તૃત સમજૂતી સાથેનું સોલ્યુશન PDF! 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ પ્રશ્નોની LIVE MEGA MOCK TEST યોજાશે. 🔥 VIP TEST BATCH માં શા માટે જોડાવું? • દરરોજ રાત્રે ૫૦ પ્રશ્નોની LIVE મોક ટેસ્ટ • ૬૧,૫૦૦+ PYQ પ્રશ્નોની વિષયવાર PDF મટીરીયલ • માત્ર ₹૨/દિવસ ના દરે પ્રીમિયમ તૈયારી 💰 સભ્યપદ પ્લાન્સ: • ૧ મહિનો: માત્ર ₹૬૦ | ૨ મહિના: માત્ર ₹૯૯ | ૩ મહિના: માત્ર ₹૧૧૯

🎯 IndiaBix નવી ડેઈલી કરંટ અફેસ ક્વિઝ લાઈવ! 📅 તારીખ: 12 ઓક્ટોબર 2026 📝 દરેક પ્રશ્નના જવાબ સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે. 🔗 ક્વિઝ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો: https://currentadda.vercel.app/quiz/indiabix-2026-10-12 ━━━━━━━━━━━━━━━ 📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો: 👉 https://t.me/currentadda #CurrentAffairs #IndiaBix #DailyQuiz #GSSSB #GPSC #GujaratGK #CurrentAdda

📚 CURRENT AFFAIRS QUIZ 📚 📅 Date: October 12, 2026 🌐 Language: Gujarati ❓ Questions: 30+ 🔥 Daily updates for competitive exams ⭐ WHY JOIN OUR CHANNEL? ⭐ • Daily Current Affairs Updates • Free Study Material • MCQs & Quizzes • Exam Notifications 🚀 Join Now: @currentadda Curated by: Current Adda

📄 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?) ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION) ━━━━━━━━━━━━━━━━━━ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે! 🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા: • 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ • 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF • 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન • 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ 💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans): • ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ) • ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય) • ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર) ⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા): ૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે. ૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે. ૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [Police • Constable • 2022] ━━━━━━━━━━━━━━━━━━ ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો: (1) સંસદ સભ્યો તથા વિધાન સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. (2) સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. (3) રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. ઉપરના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. કેબીનેટ સમિતિઓ વિશે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી?
Anonymous voting

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • DySO • 2025] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના બંધારણીય પદાધિકારીઓમાંથી કોને સંસદની કુલ સભ્ય સંખ્યાની બહુમતી દ્વારા તેમના પદ પરથી દૂર કરી શકાય છે અને તે સંખ્યા હાજર અને મતદાન કરતાં સભ્યોની સંખ્યાના બે તૃતીયાંશથી વધુ સભ્યોની હોવી જોઈએ? 1. રાષ્ટ્રપતિ 2. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા 3. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિ 4. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ?
Anonymous voting