Vishal sir's Guidance360°
# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution expert guidance # knowledge sharing platform Plz use ur discretion # 360° approach # C-iQ # Mindset Reset motivation # લક્ષ્યવેધ
نمایش بیشتر16 201
مشترکین
+8624 ساعت
+1687 روز
+1 55130 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
👍 3
Repost from Mains Masterclass by Vishal sir
જળવાયુ પરિવર્તનના કારણે રાજધાની બદલનાર પ્રથમ દેશ ?
જળવાયુ પરિવર્તન માટે ઉપયોગી ઉદાહરણ
👍 9👏 1
10) ‘મૂકનાયક’ સામાયિક કોના દ્વારા શરૂ કરવામાં આવેલું?Anonymous voting
- ડો. ડિ.પી. મુખરજી
- ડો. એ. આર. દેસાઈ
- ડો.બી.આર. આંબેડકર
- ડો. જી.એસ. ધુર્યે
👍 4❤ 1🫡 1
9) સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે?Anonymous voting
- વ્યારા
- ભોયણી
- મહૂડી
- ઝાંઝરકા
👍 1😱 1
8) ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે?Anonymous voting
- સુર્પીમ કોર્ટ
- રાજ્ય સરકાર
- રાજ્યપાલ
- હાઈકોર્ટ
😱 1
7) 44, 42, 40 ,………., 0 નો વધુમાં વધુ સરવાળો કેટલો થશે?Anonymous voting
- 504
- 506
- 500
- 502
👍 2
6) મનુષ્યના વાળામાં કેવું પ્રોટિન હોય છે?Anonymous voting
- ઓમેગા
- કેરાટીન
- એન્કેરોઇન
- સેક્ટેરીન
5) બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે?Anonymous voting
- મૂળભૂત ફરજો – જર્મની
- મૌલિક અધિકાર – અમેરિકા
- નિતિ નિર્દશક ત્તત્ત્વો – આયર્લેન્ડ
- બંધારણ સંશોધન પ્રક્રિયા – દક્ષિણ આફ્રિકા