fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Tricky knowledge

Tricky knowledge

رفتن به کانال در Telegram

મિશન ખાખી,કોન્સ્ટેબલ, psi, ફોરેસ્ટ, કંડક્ટર, શિક્ષક ભરતી વગેરેની તૈયારી અને અપડેટ માટે જોડાઈ જાવ

نمایش بیشتر
2 517
مشترکین
-124 ساعت
-97 روز
-3130 روز
آرشیو پست ها
Cce result update
Cce result update

પોર્ટુગીઝોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી કે કિલ્લો કયા વર્ષમાં ક્યાં બાંધ્યો હતો?
Anonymous voting

photo content

photo content

ઈ.સ. 1453માં કઈ પ્રજાએ કૉન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું?
Anonymous voting

photo content

photo content

photo content

photo content

photo content

વિદ્યાસહાયક ☝️
વિદ્યાસહાયક ☝️

​🚨 ગુજરાત પોલીસ ભરતી 2026: માત્ર 3000 જગ્યાઓ! ​ચૂકી ગયા તો વર્ષો સુધી પસ્તાવાનો વારો આવશે. ફોર્મ, ગ્રાઉન્ડ અને તૈયારી વિશેની સંપૂર્ણ માહિતી માટે વિડિયો જુઓ: ​🔗 https://youtu.be/ku8SNKt2jzE ​મિત્રો સાથે પણ શેર કરો! 🎯

પોલીસ વાયરલેસ અપડેટ
પોલીસ વાયરલેસ અપડેટ

સરકારી ભરતી ના નિયમોમાં ફેરફાર

photo content
+1

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર સીધી ભરતીમાં અનુભવ, સંસ્થાના રજિસ્ટ્રેશન અને કર્મચારીઓની બઢતીના માપદંડોમાં સુધારો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 15 ઑક્ટોબર, 2026ના રોજ સરકારી ભરતીના નિયમોમાં સુધારા અંગે ઠરાવ જાહેર કર્યો. સીધી ભરતી માટે જરૂરી અનુભવની શરતો વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. નિયમોમાં ‘Have about’ શબ્દોના સ્થાને ‘Have at least’ શબ્દો મૂકવામાં આવ્યા છે, જેથી લઘુતમ અનુભવની મર્યાદા સ્પષ્ટ થશે. અનુભવની ગણતરીમાં હવે માત્ર હોદ્દાના દરજ્જાને બદલે ફરજો અને જવાબદારીઓની સમકક્ષતાને ધ્યાનમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ભરતી માટે અનુભવ આપતી માન્ય સંસ્થાઓના સંદર્ભમાં કેન્દ્ર અથવા રાજ્યના કાયદા હેઠળ નોંધાયેલી સહકારી સંસ્થાઓનો પણ સ્પષ્ટ સમાવેશ કરાયો છે. સંબંધિત જગ્યાએ રજિસ્ટ્રેશન જરૂરી હોય તો ઉમેદવારે અરજીની છેલ્લી તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરેલી હોવી જોઈએ. નિમણૂક સમયે સક્ષમ સત્તાધિકારીનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્ર રજૂ નહીં કરનાર ઉમેદવાર નિમણૂક માટે પાત્ર ગણાશે નહીં. જ્યાં રજિસ્ટ્રેશન જરૂરી ન હોય ત્યાં આ શરત લાગુ પડશે નહીં. કર્મચારીઓની બઢતી માટેના માપદંડોમાં પણ ફેરફાર કરાયો છે. MODEL FORM-1 અને MODEL FORM-2માં વિચારણા ક્ષેત્રમાં બઢતી માટે યોગ્ય ગણાવા ‘Good’ બેન્ચમાર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે MODEL FORM-4માં બઢતી માટે ‘Very Good’ બેન્ચમાર્કની જોગવાઈનો સમાવેશ કરાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સુધારેલા નમૂનાઓ મુજબ સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવા સચિવાલયના તમામ વિભાગોને સૂચના આપી છે.

photo content