🌎શકિત ઍકડૅમી 🌍Shakti Academy🌏
Motto:- 🌀 "Opportunities don't happen, you create them." 🌀
نمایش بیشتر457
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-27 روز
-630 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
અધિકારી તથા પોલીસ કર્મચારીને મળતા સરકારી લાભો તથા વિવિધ યોજનાઓ અંગેની માહિતી.pdf
અધિકારી_તથા_પોલીસ_કર્મચારીને_મળતા_સરકારી_લાભો_તથા_વિવિધ_યોજનાઓ_અંગેની.pdf2.51 MB
🙇સાહિયકાર🙇
🌳 બકુલ ત્રીપાઠી 🌳
👉 જન્મ : નડિયાદ
👉 ઉપનામ : ઠોઠ નિશાળીયો
કૃતિઓ
હાસ્યનિબંધ
👉 સચરાચર
👉 સોમવારની સવારે
👉 દ્રોણાચાર્યનુ સિંહાસન
👉 હૈયુ ખોલીને હસીએ
👉 ગોવિંદે માંડી ગોઠડી
લલિત નિબંધ
👉 વૈકુંઠ નથી જાવું
👉 હિંડોળો ઝકમઝોળ
👉 મન સાથે મૈત્રી
👉 અષાઢની સાંજ
👉 પ્રિય સખી
*🔥Newspaper Current🔥*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🗞️Date:-16-08-2023 થી 31-08-2023🗞️*
⭕કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયનું નામ બદલીને શુ કર્યું❓
*☑️પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય*
⭕કઈ યોજના હેઠળ 30 લાખ કારીગરોને પ્રથમ તબક્કામાં 1 લાખ અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયાની લોન 5%ના વ્યાજદરે આપવામાં આવશે❓
*☑️વિશ્વકર્મા યોજના*
⭕અનક્લેઈમ્ડ ડિપોઝીટ માટે RBIએ કયું પોર્ટલ લોન્ચ કર્યું❓
*☑️ઉદ્દગમ પોર્ટલ*
⭕વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ ગઈ❓
*☑️હંગેરીની રાજધાની બુડાપેસ્ટ ખાતે*
⭕રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કોલકાતા ખાતેથી કયું યુદ્ધજહાજ લોન્ચ કર્યું❓
*☑️INS વિધ્યગિરી*
⭕દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં ખુલ્લી મુકાઈ❓
*☑️બેંગલુરુ*
⭕મહારાષ્ટ્રના પ્રથમ ઉદ્યોગરત્ન પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા❓
*☑️ઉદ્યોગપતિ રતન તાતાને*
⭕19 ઓગસ્ટ➖વર્લ્ડ ફોટોગ્રાફી ડે
⭕વર્લ્ડ ઓફ સ્ટેટીસ્ટિકસે વસતીની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 20 શહેરોની યાદી જાહેર કરી જેમાં સૌથી વધુ વસતી કયા શહેરમાં છે❓
*☑️જાપાનના ટોક્યોમાં*
*☑️દિલ્હી વિશ્વનું ત્રીજું સૌથી મોટું શહેર*
*☑️બીજા નંબરે ઇન્ડોનેશિયાનું જકાર્તા*
*☑️પાંચમા નંબરે મુંબઈ*
⭕મહિલા ફૂટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*☑️સ્પેન*
*☑️ઈંગ્લેન્ડ*
*☑️ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફાઈનલ રમાઈ હતી*
⭕BSFના ઇન્સ્પેક્ટર જનરલ (IG) પદે કોની નિયુક્તિ કરવામાં આવી❓
*☑️પિયુષ પટેલ*
⭕વિશ્વના ટોચના 50 ધનવાન શહેરોમાં કયું શહેર પહેલા ક્રમે છે❓
*☑️ટોક્યો*
*☑️મુંબઈ 37મા ક્રમે*
*☑️દિલ્હી 39મા ક્રમે*
⭕વૈશ્વિક ડાયરેક્ટ સેલિંગ રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*☑️11મા ક્રમે*
*☑️3.23 અબજ ડોલર ડાયરેક્ટ સેલિંગ*
⭕રાજસ્થાનમાં છઠ્ઠો ટાઇગર રિઝર્વ કયા વિસ્તારમાં મળ્યો❓
*☑️કરૌલી-ધોસપુરના જંગલોમાં*
*☑️ક્ષેત્રફળ 1058 વર્ગ કિમી.*
*☑️દેશમાં કુલ 56 ટાઇગર રિઝર્વ વિસ્તાર થયા*
⭕તાજેતરમાં બ્રિક્સ (BRICS) દેશોની 15મી બેઠક ક્યાં મળી❓
*☑️દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં*
⭕ઈસબગુલના કુલ ઉત્પાદનમાં ગુજરાત દેશના રાજ્યોમાં કેટલા ટકા ઉત્પાદન સાથે ટોચના ક્રમે છે❓
*☑️90 ટકા*
⭕ચૂંટણી પંચ દ્વારા નેશનલ આઇકોન કોણે બનાવવામાં આવ્યા❓
*☑️સચિન તેંડુલકર*
⭕24 ઓગસ્ટ➖ગુજરાતી ભાષા દિવસ
⭕ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાવાળો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો❓
*☑️પહેલો*
⭕નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અનુસાર કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરેલ રેન્કિંગમાં સ્વચ્છ હવા ધરાવતા શહેરોની યાદીમાં દેશમાં સૌથી સ્વચ્છ હવા કયા શહેરની છે❓
*☑️ઇન્દોર*
*☑️વડોદરા 7મા ક્રમે*
*☑️અમદાવાદ 8મા ક્રમે*
*☑️સુરત 13મા ક્રમે*
⭕બ્રિક્સ (BRICS) દેશોના જૂથમાં કયા નવા 6 દેશ જોડાયા❓
*☑️1.આર્જેન્ટિના, 2.ઇજિપ્ત, 3.ઇથોપિયા, 4.ઈરાન, 5.સંયુક્ત આરબ અમિરાત અને 6.સાઉદી અરબ*
*☑️હવે બ્રિક્સ પ્લસ તરીકે ઓળખાશે*
*☑️આ છ દેશ 1 જાન્યુઆરી,2024થી બ્રિક્સમાં જોડાશે*
⭕વર્ષ 2021 માટે જાહેર થયેલા 69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર👇🏻
*☑️શ્રેષ્ઠ અભિનેતા➖અલ્લુ અર્જુન (પુષ્પા : ધ રાઈઝ)*
*☑️શ્રેષ્ઠ અભિનેત્રી➖આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રિતી સેનન (મિમી)*
*☑️શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ➖છેલ્લો શો (દિગ્દર્શક પાન નલીન)*
*☑️શ્રેષ્ઠ ફીચર ફિલ્મ➖રોકેટ્રી-ધ નમ્બી ઇફેક્ટ*
*☑️શ્રેષ્ઠ દિગ્દર્શક➖નિખિલ મહાજન (ગોદવરી ધ હોલી વોટર)*
*☑️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ➖સરદાર ઉધમ*
*☑️RRR ફિલ્મને સૌથી વધુ 7 એવોર્ડ*
*☑️ગંગુબાઈ અને સરદાર ઉધમને 5 એવોર્ડ*
⭕ગુજરાતના કયા સ્થળને એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યું❓
*☑️ધોળાવીરા*
⭕રાજ્ય વાઈલ્ડ લાઈફ બોર્ડના આંકડા અનુસાર ગુજરાતમાં👇🏻
*☑️211 ડોલ્ફીન*
*☑️2143 ગીધ*
*☑️358 રીંછ*
*☑️2274 દીપડા*
*☑️કાળિયારની સંખ્યા ઘટી*
*☑️વરુ અને ઝરખની વસતી ગણતરી પ્રથમ વખત થઈ*
⭕ચેસ વર્લ્ડકપમાં કોણ ચેમ્પિયન બન્યું❓
*☑️મેગ્નસ કાર્લસન*
*☑️ભારતના આર. પ્રજ્ઞાનનંદાની હાર*
⭕નેશનલ સ્માર્ટ સીટી એવોર્ડ 2022માં દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં પ્રથમ ક્રમે કયું શહેર છે❓
*☑️ઇન્દોર*
*☑️સુરત બીજા ક્રમે*
⭕ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતના રેકોર્ડ કેટલા ખેલાડીઓ ઉતરશે❓
*☑️634 ખેલાડીઓ*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રીસના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા❓
*☑️ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર*
⭕ચંદ્રના દક્ષિણ ધ્રુવના જે હિસ્સામાં ચંદ્રયાન ઉતર્યું તે સ્થળને શું નામ આપવામાં આવ્યું❓
*☑️શિવશક્તિ પોઇન્ટ*
*☑️દેશમાં દરવર્ષે 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (નેશનલ સ્પેસ ડે) તરીકે ઉજવાશે*
*☑️2019માં જે સ્થળે ચંદ્રયાન-2 ઉતર્યું તે તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશે*
⭕વર્લ્ડ એથ્લેટીક્સ ટોક્યોમાં નીરજ ચોપરાએ કેટલા મીટરનો થ્રો કરી ગોલ્ડ જીતનાર પહેલા ભારતીય બન્યા❓
*☑️88.17 મીટર*
⭕30 ઓગસ્ટ➖વિશ્વ વ્હેલ શાર્ક દિવસ
⭕ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં OBCને 27% અનામત કયા પંચની ભલામણથી આપવામાં આવી❓
*☑️જસ્ટિસ ઝવેરી પંચ*
⭕જમ્મુ કાશ્મીરના કયા બે પ્રકારના મધને GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો❓
*☑️ડોડા જિલ્લાના ભદ્રવાહ રાજમા અને રામબન જિલ્લાના સુલાઈ મધને*
⭕કયા રાજયમાં નવા હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર વકીલ આત્મસન્માન લગ્ન કરાવી શકશે❓
*☑️તમિલનાડુ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
⚫️ ગણપતરામ ભટ્ટ:
🇮🇳 પ્રતાપ નાટક
⚫️ અનંતપ્રસાદ વૈષ્ણવઃ
🇮🇳 રાણકદેવી
⚫️ ગોવર્ધનરામ ત્રિપાઠી:
🇮🇳 સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા
⚫️ મણિલાલ દ્વિવેદી:
🇮🇳 કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા
⚫️ બાળશંકળ કંથારિયાઃ
🇮🇳 કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી
⚫️ કેશવલાલ ધ્રુવઃ
🇮🇳 મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન
⚫️ આનંદશંકર ધ્રુવ:
🇮🇳 આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
⚫️ નરસિંહરાવ દિવેટિયા:
🇮🇳 કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ
⚫️ રમણભાઈ નીલકંઠ:
🇮🇳 રાઈનો પર્વત, ભદ્રંભદ્ર
⚫️ સુરસિંહજી ગોહિલ:
🇮🇳 કલાપિનો કલરવ, બિલ્વમંગળ
⚫️ નાનાલાલ:
🇮🇳 વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ
⚫️ દામોદર બોટાદકર:
🇮🇳 કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી
⚫️ ગાંધીજી:
🇮🇳 સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો
⚫️ કાકા કાલેલકર:
🇮🇳 ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ
⚫️ કિશોરલાલ મશરુવાળા:
🇮🇳 જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન
⚫️ મહાદેવ દેસાઈ:
🇮🇳 વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)
⚫️ નરહરિ પરીખ:
🇮🇳 માનવ અર્થશાસ્ત્ર
વર્તમાન વિશેષ 📰 📰📰📰📰📰
~~
⚠️ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરનારા દેશો
૧. સોવિયત યુનિયન (1966)
૨. યુએસએ (1966)
૩. ચાઇના (2013)
૪. ભારત (2023)
⚠️ચંદ્રયાન-૩ જ્યાં ઊતર્યું તે જગ્યા નું નામ "શિવ શક્તિ પોઇન્ટ".
- વિક્રમ લેન્ડ જ્યાં ઉતર્યું તે જગ્યાનું નામ "શિવ શક્તિ પોઇન્ટ".
- ચંદ્રયાન-૨ એ ચંદ્ર પર જ્યાં પોતાના પદ્મશ ચિન્હો છોડ્યા તે જગ્યાનું નામ "તિરંગા".
- ચંદ્રયાન-૩ ની ડિઝાઇન સુરતના "મિતુલ ત્રિવેદી" એ બનાવી છે.
- ચંદ્રયાન - ૩ થી જોડાયેલા પાંચ નામો.
૧. ડો.એસ સોમનાથ (ઈસરો ચીફ)
૨. ડો. કલ્પના કે (ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર)
૩. પી.વીરમુથવેલ (પ્રોજેક્ટ ડાયરેક્ટર)
૪. એસ. ઊન્નીકિશ્નન નાયર (VSSC ડાયરેક્ટર)
૫. એસ.શંકરન (URAC ડાયરેક્ટર)
- 23 ઓગસ્ટ હવેથી "નેશનલ સ્પેસ ડે" તરીકે ઓળખાશે.
⚠️ 69 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો.
- શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો.
- શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ.
- શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી.
- બેસ્ટ એકશન ડિરેક્શન અને બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ - RRR.
- શ્રેષ્ઠ અભિનેતા એવોર્ડ - અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ).
- શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠીયાવાડી) અને કૃતિ સેનન (મીની).
⚠️ ગગનયાન મિશન.
- 2024 અંત સુધીમાં ઈસરો 3 મનુષ્યને ધરતીથી 400 કિ.મી ઉપર અવકાશમાં ત્રણ દિવસ માટે લઈ જશે.
⚠️ ભૂતપૂર્વ WWE ચેમ્પિયન હાર્ટ અટેકથી નિધન.
-બ્રેવાયટ અને ધ ફીન્ડ તરીકે જાણીતા ભૂતપૂર્વ WWE ચેમ્પિયન વિન્ડહેમ રોટુંડાનું નિધન થયું.
- તેઓ તેમની ત્રીજી પેઢીના કુસ્તી બાજ હતા. જેમનું હાર્ટ અટેક થી મૃત્યુ થયું.
- તેમની ઉંમર માત્ર 36 વર્ષ હતી.
یک طرح متفاوت انتخاب کنید
طرح فعلی شما تنها برای 5 کانال تجزیه و تحلیل را مجاز می کند. برای بیشتر، لطفا یک طرح دیگر انتخاب کنید.