fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Knowledge Group

Knowledge Group

رفتن به کانال در Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

نمایش بیشتر
1 441
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-37 روز
-2030 روز
آرشیو پست ها
Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

આ જાહેરાત સેર કરો અને મેળવો ભારતમાં યુરોપિયન પ્રજા મરાઠા સામ્રાજ્ય ની pdf ફ્રી 9913620444 ઉપર સ્ક્રીનશોર્ટ મોકલવો
આ જાહેરાત સેર કરો અને મેળવો ભારતમાં યુરોપિયન પ્રજા મરાઠા સામ્રાજ્ય ની pdf ફ્રી 9913620444 ઉપર સ્ક્રીનશોર્ટ મોકલવો

દિવ્યાંગ માટે વિશેષ ભરતી કુલ જગ્યાઓ *21000+* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM *નોલેજ એકેડમી પાલનપુર માં દિવ્યાંગ વ્યક્તિને ફ્રી શિક્ષણ આપવામાં આવશે* આજે જ રજીસ્ટ્રેશન કરો વોટ્સઅપ 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ, દિવ્યાંગ સર્ટી મોકલે.... *21114* ની ભરતી કરવામાં આવશે. ✍🏻 40% દિવ્યાંગતા હોઈ અને ગ્રેજ્યુએટ હોવું ફરજીયાત ☑️ નોટિફિકેશન 28 ફેબ્રુઆરી ☑️ ઓનલાઈન એપ્લિકેશન 30 એપ્રિલ ☑️ લેખિત પરીક્ષા ઓગસ્ટ 2025 ☑️ નિમણૂક પત્ર નવેમ્બર 2025 https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

આ જાહેરાત સેર કરી સ્ક્રીનશોર્ટ મોકલો અને મેળવો પોલીસ માટે ,gpsc માટે ઉપયોગી pdf ફ્રી દિલ્લી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય સિંધુ સભ્યતા જૈનધર્મ બૌદ્ધ ધર્મ

photo content

🚍 GSRTC દ્વારા 1658 જગ્યાની જાહેરાત *ITI એક વર્ષનો કોર્ષ કરેલ સભ્યો માટે સરકારી નોકરી* —————————————- https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK 📚 ITI નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા *ફીટર* અથવા *ટર્નર* અથવા *ઇલેક્ટ્રીશીયન* અથવા શીટ મેટલ વર્કર અથવા *ઓટો મોબાઇલ્સ* બોડી રીપેરર અથવા *વેલ્ડર* અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઈન્ટર જનરલ અથવા ઓટો મોબાઈલ પેઈન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ. —————————————- 🚍 બેચ પ્રારંભ 1 જાન્યુઆરી સમય 5 માસ ફ્રી દરેક વિષયનું મટેરિયલ્સ નોલેજ ટેસ્ટ રજીસ્ટ્રેશન વોટ્સએપ 9913620444 *જરૂરીયાદ સભ્યો સુધી સેર કરો* ✍🏻ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે કિંમત 40/- ✍🏻 બેચ ફી 3500/- ✍🏻 રજીસ્ટ્રેશન બેચ ડોક્યુમેન્ટ ITI કોર્ષ સર્ટી ઝેરોક્ષ ફોટો ઓનલાઈન ફોર્મ ભરેલની ઝેરોક્ષ 🚍 GSRTC દ્વારા 1658 જગ્યાની જાહેરાત https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK ——————————————

💥 શનિવારે 11 વાગે સફળતાનો સેમિનાર કેન્દ્ર અને રાજ્ય સરકારની વર્ષ 2025ની તમામ ભરતીઓનો સેમીનાર તમે અને તમારા મિત્રોને અવશ્ય રજીસ્ટ્રેશન કરાવો... 9913620444 વોટ્સએપ https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

DOC-20241205-WA0036..pdf1.18 MB

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

આ જાહેરાત આપના વોટ્સઅપ સ્ટેટ્સ ,વોટ્સઅપ ગ્રુપ ,સોશિયલ મીડિયામાં સેર કરી વ્યુ સાથે સ્ક્રીનશોર્ટ 9913620444 ઉપર વોટ્સઅપ કરો ફ્રિમાં pdf જાન્યુઆરી થી નવેમ્બર કરન્ટ અફેર વનલાઈનર 1600 પ્રશ્નો અને mcq 1200 પ્રશ્નો તદ્દન ફ્રી...

quiz health.pdf1.39 MB

SN MS MPHW SI FHW.pdf7.24 KB

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

⭕તેલંગણાના કયા બંધ પાસે ભારતીય સ્કીમર પક્ષીઓ પહેલીવાર જોવા મળ્યા❓ *☑️મનૈર બંધ* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕કયા મંત્રાલયે PM-YASASVI યોજનાને અમલમાં મૂકી❓ *☑️સામાજિક ન્યાય - રોજગાર મંત્રાલય* ⭕હાલમાં મેકોન્ગ નદીમાં દેખાયેલી સાલ્મોન કાર્પ માછલીની IUCN સ્થિતિ શું છે❓ *☑️કટોકટ ભય ધરાવતી* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕ઓક્ટોબર - 2024માં કઈ સંસ્થાએ વૈશ્વિક આર્થિક સર્વેક્ષણનો હેવાલ પ્રસિદ્ધ કર્યો હતો❓ *☑️આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)* ⭕વૈશ્વિક પ્રકૃતિ સંરક્ષણમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️176મા* ⭕એશિયન ગોલ્ડન કેટ (સોનેરી બિલાડી) ફરીથી ક્યાં દેખાઈ❓ *☑️આસામના માનસ નેશનલ પાર્કમાં* ⭕22 ગ્રાન્ડસ્લેમના ચેમ્પિયન ટેનિસ સ્ટાર રાફેલ નડાલે તાજેતરમાં સન્યાસ લીધો. તેઓ કયા દેશના છે❓ *☑️સ્પેન* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕અમેરિકાના નવા શિક્ષણમંત્રી કોણ બન્યા❓ *☑️લિન્ડા મૈકમોહન* ⭕દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ક્યાં બનશે❓ *☑️રાજકોટમાં* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕ઝારખંડમાં હેમંત સોરેન કેટલામીવાર મુખ્યમંત્રી બનશે❓ *☑️ચોથીવાર* ⭕IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો❓ *☑️ભારતનો રિષભ પંત (27 કરોડ)* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕ગ્લોબલ પાવર ઈન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *☑️ચોથા* *☑️સૈન્ય માનવબળમાં ભારત પ્રથમ* ⭕એસ્સાર ગ્રુપના સહ-સંસ્થાપક અને જાણીતા ઉદ્યોગપતિ જેમનું હાલમાં નિધન થયું❓ *☑️શશીકાંત રૂઇયા* *☑️1969માં કાકા રવિની સાથે એસ્સાર જૂથનો પાયો નાખ્યો હતો* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕મત્સ્યપાલનમાં શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ કયા રાજ્યને મળ્યો❓ *☑️ઉત્તરાખંડ* ⭕ભારતીય નૌસેનાએ સબમરીનમાંથી 3500 કિમી દૂર ત્રાટકી શકતી કઈ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું❓ *☑️કે-4* https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM ⭕ભારતની સરકારે ગુજરાતની કઈ હસ્તકલાને GI (જીઆઈ) ટેગ આપ્યો❓ *☑️ઘરચોળા* *☑️ગુજરાતની કુલ 27 વસ્તુઓને GI ટેગ મળ્યા, હસ્તકલામાં 23મો GI ટેગ મળ્યો* ➖➖➖➖➖➖➖➖ https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy

આ ઇમેજ સેર કરો ,સ્ક્રીનશોર્ટ 9913620444 ઉપર વોટ્સઅપ કરો મેળવો pdf ફ્રી જૈન ધર્મ ,બૌદ્ધ ધર્મ ,સિંધુખીણની સભ્યતાની 80 પેજની pdf ફ્રી...

Photo from Knowledge Academy
Photo from Knowledge Academy