fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Knowledge Group

Knowledge Group

رفتن به کانال در Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

نمایش بیشتر
1 441
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-37 روز
-2030 روز
آرشیو پست ها
photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

💥👩🏻‍✈️ પોલીસ પરીક્ષા માટે પ્રશ્નતોડ મટેરીયલ.... *હવે કોઈ ડર નથી,નોલેજ વાળો સાથે છે* *કલાસ કરવાનો સમય પૂરો* ✍🏻 મહેનત તો બધા કરે છે પણ શેની મહેનત ! શુ વાંચવું ! શુ યાદ રાખવું ! પરીક્ષામાં શુ પુછાય ! ✍🏻 સિલેક્શન માટેનો સ્ત્રોત એટલે નોલેજનું મટેરીયલ..... ✍🏻 વિષય મુજબ 8000 mcq પ્રિન્ટેડ મટેરિયલ કિંમત 1000/- 🥳ફ્રી 50 મોડેલ ટેસ્ટ, 25 હજાર વનલાઈનર પ્રશ્નોની pdf 🥳 *15 માર્ચ* સુધી વેચાણ ઉપલબ્ધ... રૂબરૂ મટેરીયલ મળશે.. 👌👌👌👌👌👌👌 https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK

photo content

photo content

photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

photo content

photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

જો તમે મારા ગ્રુપના સભ્ય છો તો તમને આ ઓફરમાં એક રકમમાં બે મટેરીયલ મળશે

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓ *✔પ્રીતિ સેનગુપ્તા* ➖➖➖➖➖➖➖ https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK

*⭕પોલીસ કોન્સ્ટેબલ માટે બેસ્ટ સામાન્ય જ્ઞાન⭕* ▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓ *✔અનાવાડા* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓ *✔સરસ્વતી નદી કિનારે* ▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓ *✔રાણી નાઈકીદેવી* ▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓ *✔સલ્તનતકાળ* ▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓ *✔દસમું* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓ *✔ગંગા* ▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓ *✔સુંદરી* ▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓ *✔ખેર* ▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓ *✔જંગલી ગધેડા* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓ *✔વાંદરાની* ▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓ *✔તાલુકા અદાલત* ▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓ *✔ટ્રાયલ કોર્ટ* ▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓ *✔1960* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓ *✔નજીરી અદાલત અથવા Court of Records* ▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓ *✔ફોજદારી અદાલત* ▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓ *✔1526માં* ▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓ *✔કાનવાના મેદાનમાં* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓ *✔શેરશાહ* ▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓ *✔બહેરામખાને* ▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓ *✔સલીમ* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓ *✔શુક્રવારે* ▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓ *✔રાજસ્થાન* ▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓ *✔પંજાબ* ▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓ *✔અસમ* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓ *✔9425 કિમી.* ▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓ *✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં* ▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓ *✔મધ્યપ્રદેશના નેપાનગરમાં* ▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓ *✔હોશંગાબાદ અને દેવાસમાં* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪જહાંગીરનો અર્થ શું થાય❓ *✔દુનિયાને જીતનાર* ▪રસખાનના ગુરુ કોણ હતા❓ *✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી* ▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓ *✔તેરમી* ▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓ *✔60* ▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓ *✔આઠ* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓ *✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક* ▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓ *✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે* ▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓ *✔રાજરાજ* *✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓ *✔53 મીટર* ▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓ *✔શિકારા* ▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓ *✔ઉત્તરપ્રદેશ* ▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓ *✔અસમ* ▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓ *✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં* ▪ગુરુ નાનકનો જન્મ❓ *✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં* ▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓ *✔નરસિંહ મહેતા* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓ *✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ* ▪અમેરિકા ખંડના શોધક❓ *✔ક્રિસ્ટોફર કોલંબસ* ▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓ *✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે* ▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓ *✔રેડ-ઇન્ડિયન* ▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓ *✔કેનેડા* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓ *✔4827 કિમી.* ▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓ *✔આલ્ફાલ્ફા* https://chat.whatsapp.com/IXishohpB9f6jHGiqEyhVK ▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓ *✔બ્રાઝિલ*

🛕12 જ્યોતિર્લીંગ  🛕 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 1️⃣ સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત. 👉 ગીર સોમનાથ જિલ્લામાં. 👉 પ્રભાસ પાટણમાં. 2️⃣ નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત. 👉 દેવભૂમિ દ્વારકા જિલ્લો. 3️⃣ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ. 👉 શિવપુરી જિલ્લો. 👉 નર્મદા નદીમાં માંધાતા પાસે. 4️⃣ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ. 👉 ઉજ્જૈન. https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 5️⃣ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્રપ્રદેશ. 👉 શ્રી શૈલમ જિલ્લો. 👉 કૃષ્ણા નદીના કિનારે. 6️⃣ ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર. 👉 પુણે જિલ્લો. 👉 ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ. https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 7️⃣ વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરપ્રદેશ. 👉 વારાણસી. 8️⃣ રામેશ્વર જ્યોતિર્લિંગ - તામિલનાડુ. 👉 રામનાથપુરમ જિલ્લો. 👉 દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં. 9️⃣ વૈજનાથ જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર. 👉 પરલી જિલ્લામાં. 👉 ભીરમંડલમાં પરલી ખાતે. 🔟 ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર. 👉 નાસિક જિલ્લો. https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 1️⃣1️⃣ કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ. 👉 રુદ્ર પ્રયાગ. 👉 હિમાલયમાં ગઠવાલ. 1️⃣2️⃣ ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર. 👉 ઔરંગાબાદ. 👉 વેલુર ખાતે https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

₹ 4000ના 8.5% કેટલા થાય? ₹3.40 ₹34 ₹340 ₹3400 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 ₹300ના 70%, ₹400ના 35% થી કેટલા વધુ છે? ₹70 ₹72 ₹68 ₹78 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 175% બરાબર છે: 0.175 175 1.75 17.5 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 કોઈ એક મીઠાઈમાં 30% ખાંડ છે. આવી 5.7 કિગ્રા મીઠાઈમાં કેટલી ખાંડ હશે? 1.071 કિગ્રા 1.17 કિગ્રા 0.171 કિગ્રા 1.71 કિગ્રા https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 530ના 77% નું માન છે. 4081 408.1 40.81 4.081 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 એક જૂથમાં ના 10 ખેલાડીઓમાંથી 4 જ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે છે. જો આ જૂથમાં એકંદરે 300 ખેલાડીઓ હોય, તો તે સ્પર્ધામાં કેટલા ખેલાડીઓએ ભાગ લીધો હશે? 140 120 170 44 https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 એક પાર્કિંગ માટેની જગ્યામાં ઊભેલી દરેક 5 મોટરમાંથી એક લાલ રંગની છે. આ સમૂહમાં કેટલા ટકા મોટર લાલ રંગની છે? 12.5% 25% 20% 30% https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0

photo content