fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Knowledge Group

Knowledge Group

رفتن به کانال در Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

نمایش بیشتر
1 441
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-37 روز
-2030 روز
آرشیو پست ها
photo content

PSI/CONSTABLE knowledge ⚫️ "તમે મને કોઈ રાષ્ટ્રની ભૂગોળ જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઈતિહાસ જણાવીશ" - આ ઉક્તિ નેપોલિયનની છે. ⚫️ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે આવેલું છે. ⚫️ગુજરાતમાં રાજ્ય કક્ષાનું અભિલેખાગાર ગાંધીનગર ખાતે આવેલું છે. ⚫️પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ઈ.સ. 1498માં ભારત આવ્યો હતો. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️ ડૉ. જી. એમ. મોરાયસે 'હિસ્ટ્રી ઑફ ક્રિશ્ચિયાનિટી ઈન ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે. ⚫️પોર્ટુગીઝ કંપની ભારતમાં 'એસ્ટાડો ડા ઈન્ડિયા' તરીકે ઓળખાતી હતી. ⚫️ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની V.O.C. (Vereenigde Oost-Indische Compagnie) તરીકે ઓળખાતી. ⚫️બર્નિયર, ટેવરર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓએ ભારતની આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું છે ⚫️જી. બી. મેલેશને 'હિસ્ટ્રી ઑફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા' પુસ્તક લખ્યું છે. ⚫️વિલકિન્સને 'દક્ષિણ ભારતના ઈતિહાસની રૂપરેખા' ગ્રંથ લખ્યો છે. ⚫️ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1757 થી 1857 સુધી રહ્યું. બ્રિટિશ તાજનું શાસન 1858 થી 1947 સુધી ચાલ્યું. ⚫️થોમ્બસન ઍન્ડ ગૅરેટે 'કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' માં બ્રિટિશ ભારતનું આલેખન કર્યું છે. ⚫️ બ્રેડેન પોલવેલનો 'લૅન્ડ સિસ્ટમ ઑફ બ્રિટિશ ઈન્ડિયા' એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. ⚫️૧૮૫૭ના વિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ ૧૮૫૯માં સર સૈયદ અહેમદે કર્યું હતું. ⚫️વીર સાવરકરે ૧૮૫૭ના વિદ્રોહને “ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ” ગણાવ્યો છે. ⚫️સુરેન્દ્રનાથ સેને 'અઢારસો સત્તાવન' (Eighteen Fifty-Seven) નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. ⚫️ આર. સી. મજમુદારે 'ધ સિપોય મ્યુટીની ઑફ ઇન્ડિયા 1857' ગ્રંથ લખ્યો છે. ⚫️જે. ડબલ્યુ. કેચીએ અને કર્નલ મોલેસને 'હિસ્ટ્રી ઑફ ધ સિપોય વોર' લખ્યું છે. ⚫️ ગુજરાતમાં ૧૮૫૭ના વિદ્રોહ પર સંશોધન કરનાર ઈતિહાસકાર ડૉ. આર. કે. ધારૈયા છે. ⚫️દાદાભાઈ નવરોજીએ 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા' પુસ્તક લખ્યું. ⚫️ રોમેશચંદ્ર દત્તે 'ઈકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા' ગ્રંથ લખ્યો છે. ⚫️પટ્ટાભી સીતારામૈયાએ 'હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' લખ્યું છે. ⚫️ નવજીવન પ્રકાશને ગાંધીજીના વિચારોને ૧૦૦ ગ્રંથોમાં 'ગાંધીજીનો અક્ષરદેહ' નામે પ્રકાશિત કર્યા છે. ⚫️લેપિન્સ અને કોલિયરે 'અડધી રાત્રે આઝાદી' (Freedom at Midnight) ગ્રંથ લખ્યો છે. ⚫️રામચંદ્ર ગુહાએ 'ઇન્ડિયા આફ્ટર ગાંધી' પુસ્તક લખ્યું છે. ⚫️મગનલાલ વખતચંદે 'ગુજરાત દેશનો ઈતિહાસ' અને 'અમદાવાદનો ઈતિહાસ' લખ્યો છે. ⚫️એલેક્ઝેન્ડર ફાર્બસે 'રાસમાળા' માં ગુજરાતનો ઈતિહાસ આલેખ્યો છે. ⚫️કર્નલ ટોડે 'ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડિયા' માં ગુજરાત-રાજસ્થાનના પ્રવાસની નોંધ કરી છે. ⚫️જૅમ્સ મેકમર્ડો અને કર્નલ વૉકરે કચ્છ અને કાઠિયાવાડ પર ગ્રંથો લખ્યા છે. ⚫️૧૭૮૦માં જૅમ્સ એ. હીકીએ ‘બેંગોલ ગેઝેટ' થી ભારતમાં પત્રકારત્વ શરૂ કર્યું. ⚫️રાજા રામમોહનરાયને 'ભારતીય પત્રકારત્વના પિતા' કહેવામાં આવે છે. ⚫️રાજા રામમોહનરાયે 'સંવાદ-કૌમુદી' પત્રનું સંચાલન કર્યું હતું. ⚫️દાદાભાઈ નવરોજીનું વર્તમાનપત્ર 'રાસ્તગોફતાર' હતું. ⚫️લોકમાન્ય તિલકે 'મરાઠા' (અંગ્રેજી) અને 'કેસરી' (મરાઠી) પત્રો શરૂ કર્યા હતા. ⚫️એની બેસન્ટે 'ન્યૂ ઇન્ડિયા' અને 'કોમનવિલ' સામાયિકો ચલાવ્યા હતા. ⚫️બારીન્દ્ર અને અરવિંદ ઘોષના પત્રો 'યુગાન્તર' અને 'સંધ્યા' હતા. ⚫️ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું પત્ર 'સોમપ્રકાશ' હતું. ⚫️ સ્વામી વિવેકાનંદે 'પ્રબુદ્ધ ભારત' શરૂ કર્યું હતું. ⚫️મોતીલાલ ઘોષનું પત્ર 'અમૃત બાઝાર પત્રિકા' હતું. ⚫️ગાંધીજીના મુખ્ય પત્રો 'યંગ ઈન્ડિયા' અને 'હરિજન' હતા. ⚫️મોતીલાલ નેહરુએ 'ઈન્ડિપેન્ડન્ટ્સ' અખબાર શરૂ કર્યું હતું. ⚫️મૌલાના આઝાદનું પત્ર 'અલ-હિલાલ' હતું. ⚫️હિંદુસ્તાન ગદર પાર્ટીનું મુખપત્ર 'ગદર' હતું. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️કેશવચંદ્ર સેનનું પત્ર 'સુલભ સમાચાર' હતું. ⚫️ બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ઈ.સ. 1834 માં અમલી બનાવી. ⚫️બ્રિટિશ શાસન પહેલા મુગલોના 'દામ' અને 'રૂપિયા' પ્રચલિત હતા. ⚫️કંપની શાસનમાં સોનાના 'ગીની' પ્રકારના સિક્કા હતા. ⚫️ઈ.સ. 1858માં તાજનું શાસન શરૂ થતા રાણી વિક્ટોરિયાની છબીવાળા સિક્કા આવ્યા. ⚫️એડવર્ડ સાતના સિક્કા 'બોડિયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા. ⚫️ રાજા જ્યૉર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા હતા. ⚫️દેશી રજવાડાઓના રાજાઓ પોતાના અલગ સિક્કા બહાર પાડી શકતા. https://chat.whatsapp.com/ClcKguoEHHCFKKcycPOxOM?mode=gi_t ⚫️સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરાના રાજાઓ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા.

નફો અને નુકસાન પોલીસ CCE માટે ઉપયોગી 🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻🫵🏻 1 ખરીદ કિંમત વ્યાખ્યા: વસ્તુ જે ભાવે ખરીદવામાં આવે તેને ખરીદ કિંમત કહે છે. ઉદાહરણ: કોઈ વસ્તુ ૧૦૦ રૂપિયામાં ખરીદી હોય, તો તેની ખરીદ કિંમત ૧૦૦ રૂપિયા કહેવાય. 2 વેચાણ કિંમત વ્યાખ્યા: વસ્તુ જે ભાવે વેચવામાં આવે તેને વેચાણ કિંમત કહે છે. ઉદાહરણ: કોઈ વસ્તુ ૧૨૦ રૂપિયામાં વેચી હોય, તો તેની વેચાણ કિંમત ૧૨૦ રૂપિયા કહેવાય. 3 નફો વ્યાખ્યા: જ્યારે વેચાણ કિંમત, ખરીદ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નફો થાય છે. સૂત્ર: નફો = વેચાણ કિંમત – ખરીદ કિંમત ઉદાહરણ: ખરીદ કિંમત = ૧૦૦ વેચાણ કિંમત = ૧૨૦ નફો = ૧૨૦ – ૧૦૦ = ૨૦ રૂપિયા 4 નુકસાન વ્યાખ્યા: જ્યારે ખરીદ કિંમત, વેચાણ કિંમત કરતાં વધારે હોય, ત્યારે નુકસાન થાય છે. સૂત્ર: નુકસાન = ખરીદ કિંમત – વેચાણ કિંમત ઉદાહરણ: ખરીદ કિંમત = ૧૦૦ વેચાણ કિંમત = ૮૦ નુકસાન = ૨૦ રૂપિયા https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t 5 નફાની અને નુકસાનની ટકાવારી નફાની ટકાવારી: (નફો ÷ ખરીદ કિંમત) × ૧૦૦ નુકસાનની ટકાવારી: (નુકસાન ÷ ખરીદ કિંમત) × ૧૦૦ ઉદાહરણ: નફો = ૨૦, ખરીદ કિંમત = ૧૦૦ નફાની ટકાવારી = ૨૦% 6 મહત્વના સૂત્રો ૧) નફો હોય ત્યારે: વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ + નફાની ટકાવારી) ÷ ૧૦૦ ૨) નુકસાન હોય ત્યારે: વેચાણ કિંમત = ખરીદ કિંમત × (૧૦૦ – નુકસાનની ટકાવારી) ÷ ૧૦૦ ૩) નફામાં ખરીદ કિંમત: ખરીદ કિંમત = વેચાણ કિંમત × ૧૦૦ ÷ (૧૦૦ + નફાની ટકાવારી) 7 પરીક્ષા પ્રકારનું ઉદાહરણ પ્રશ્ન: એક વસ્તુ ૫૦૦ રૂપિયામાં ખરીદી અને ૧૦% નફા સાથે વેચી. તો વેચાણ કિંમત કેટલી? ઉકેલ: વેચાણ કિંમત = ૫૦૦ × (૧૧૦ ÷ ૧૦૦) વેચાણ કિંમત = ૫૫૦ રૂપિયા https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t

photo content

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

*📚ગુજરાતી ભાષા સાહિત્ય નોલેજ.📚* °°°°°°°°°°°°°°°°°°°°°°°°°° સ્પે.પોલીસ માટે નૉલેજ ●લોર્ડ લિટનની 'ઝેનોની' કૃતિનો ભાવાનુવાદ કરનાર : *મણિલાલ દ્વિવેદી* ●મણિલાલ દ્વિવેદીના નાટકને 'તરુણ લેખકની શુદ્ધ સંસ્કારી રસજ્ઞતા' તરીકે બિરદાવનાર : *નવલરામ પંડ્યા* ●ગુજરાતી સાહિત્યના 'ભીષ્મ પિતામહ' તથા હરિગીત છંદમાં ફેરફાર કરી 'ખંડ હરિગીત' છંદ ઉપજાવનાર : *નરસિંહરાવ દિવેટિયા* ●નરસિંહરાવ દિવેટિયાએ 'જ્ઞાનબાલ' ઉપનામથી સર્જેલ સાહિત્ય પ્રકાર : *નિબંધ* ●રમણભાઈ નિલકંઠની રચના 'ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ'નો સાહિત્ય પ્રકાર : *વ્યાખ્યાન* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●1902માં 'વસંત' માસિક શરૂ કરનાર : *આનંદશંકર ધ્રુવ* ●1895માં 'શિક્ષણનો ઈતિહાસ' પુસ્તક લખનાર : *કવિ 'કાન્ત'* ●ન્હાનાલાલની સૌપ્રથમ નાટ્યકૃતિ : *ઈન્દુકુમાર* ●અગેય સોનેટ અને પ્રવાહી પંક્તિ રચનાર કવિ : *બ.ક.ઠાકોર* ●બલવંતરાય ઠાકોરે સોનેટમાં સૌપ્રથમવાર પ્રયોજેલો છંદ : *પૃથ્વી* ●ડોલન શૈલીમાં રચાયેલી સૌપ્રથમ રચના : *વસંતોત્સવ* ●બ.ક.ઠાકોરે વિવેચન માટે પ્રયોજેલા શબ્દો : *કલાસખી અને શાસ્ત્રસખી* ●'આજન્મ પ્રયોગકાર' તરીકે નામના મેળવનાર : *બ.ક.ઠાકોર* ●મુક્તધારા અને મહાછંદનો નવો પ્રયોગ કરનાર : *અરદેશર ખબરદાર* ●કવિ બોટાદકરનો પ્રિય શબ્દ : *પ્રણય* ●'જીવન નિષ્ઠાના કવિ' તરીકે જાણીતા બનનાર : *દેશળજી પરમાર* ●જલિયાંવાલા બાગની કવિતાથી જાણીતા બનેલા સર્જક : *ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●'બે ઘડી મોજ' સામયિક પ્રગટ કરનાર : *હરજી લવજી દામાણી* ●ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા સાચા અર્થમાં પ્રગટ કરનાર : *નારાયણ હેમચંદ્ર* ●ગુજરાતી તરીકે 'ઉત્કટ ગુજરાતી ભક્તિ' દાખવનાર : *રણજિતરામ વાવાભાઈ મહેતા* ●ગુજરાતી રંગભૂમિને વ્યવસ્થિત પાયા પર મૂકી આપનાર તથા નાટકમાં યુગલ ગીતોની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક : *ડાહ્યાભાઈ ધોળશાજી* ●કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક : *રાજાધ્યક્ષ* ●આધુનિક યુગનું આંદોલન ચલાવનાર સર્જક : *સુરેશ જોશી* ●નિરંજન ભગતે 'આધુનિક અરણ્ય' તરીકે ઓળખાવેલું શહેર : *મુંબઈ* ●1961માં ભારત સરકાર તરફથી વિદ્ધતા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન મેળવનાર : *પંડિત સુખલાલજી* ●'જૈન વિશારદ'ની પદવી પ્રાપ્ત કરનાર સર્જક : *દલસુખભાઈ માલવણિયા* ●સતત પ્રવાસી જીવન જીવનાર સર્જક : *સ્વામી આનંદ* ●કનૈયાલાલ મુનશીએ 'ઘનશ્યામ વ્યાસ' ઉપનામથી રચેલી સૌપ્રથમ વાર્તા : *મારી કમલા* ●મહાદેવભાઈ દેસાઈએ ખાન અબ્દુલ ગફાર ખાન પર આધારિત રચેલી કૃતિ : *બેખુદાઈ ખિદમતગાર* ●ગુજરાતી અવેતન રંગભૂમિનો પાયો નાખનાર : *ચંદ્રવદન ચીમનલાલ મહેતા* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t ●ગુજરાતી કવિતામાં ભાઈબહેનના પ્રેમને સૌપ્રથમવાર સફળ આવિષ્કાર કરનાર : *ચંદ્રવદન મહેતા* ●ત્રિભુવનદાસ લુહારે 'મરીચિ' ઉપનામથી સૌપ્રથમ લખેલું કાવ્ય : *એકાંશ દે* ●જયંતી દલાલની સ્વાતંત્ર્ય ચળવળ પર આધારિત નવલકથા : *પાદરના તીરથ* ●હેલન કેલરની આત્મકથા લખનાર સર્જક : *જયંતિ દલાલ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0?mode=gi_t

photo content
+1

🥳💥 ઓફર 21 ફેબ્રુઆરી સુધી એડમીશન કનફોર્મ કરો 👮‍♂️ ગુજરાત પોલીસ - સ્પેશિયલ બેચ 👮‍♀️ (નોલેજ એકેડેમી, પાલનપુર) શું તમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો? તો તમારા માટે સુવર્ણ તક! ✨ વિશેષતાઓ: મોંઘી ફીમાંથી મુક્તિ: હવે ફી ભરવાની ચિંતા છોડો. ફ્રી ટેસ્ટ ફ્રી મટેરિયલ્સ ફ્રી મેપ ફ્રી ઇ મટેરિયલ્સ 👩🏻‍✈️🧑🏻‍✈️👩🏻‍✈️🧑🏻‍✈️🧑🏻‍✈️🧑🏻‍✈️ *અનોખી ઓફર: 50% ફી નોકરી મળે તો જ ભરવાની!* ✅ વિશ્વાસ: 100% ખાતરીપૂર્વક જવાબદારી સાથે તૈયારી. ✍🏻 એડમીશન માટે આવો ત્યારે આધારકાર્ડ એલ.સી 12 પાસ માર્કશીટ પ્રેક્ટિકલ પાસની ઝેરોક્સ સાથે આવવું ટોકન ફી માત્ર 4500/- (5 માસ સુધી અન્ય કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી) 📍 સ્થળ: નોલેજ એકેડેમી, પાલનપુર 3 જો માળ, ગોપાલ ટ્રેડ કોમ્પ્લેક્ષ,IDBI બેંક પાસે, હરસિધ્ધ અણમોલ પાસે ,ગઠામણ ગેટ.. 📞 રજિસ્ટ્રેશન માટે સંપર્ક: વધુ માહિતી માટે આજે જ વોટ્સઅપ કરો: 👉 99136 20444 (નોલેજ એકેડેમી, પાલનપુર) https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK?mode=gi_t

*એપ્સ અને પોર્ટલ* https://chat.whatsapp.com/Gbll0GZ7WMYEnRQcSYS5K0 🫰 એપ્સ/પોર્ટલ - જારીકર્તાઓ • કાયકા સેતુ પોર્ટલ - કર્ણાટક • ગજ રક્ષક એપ - મધ્યપ્રદેશ • જ્ઞાન ભારતમ પોર્ટલ - ભારત સરકાર • ECINET એપ - ભારતીય ચૂંટણી પંચ • પ્રતિભા સેતુ પોર્ટલ - યુનિયન પબ્લિક સર્વિસ કમિશન • પ્રવાહ પોર્ટલ - ભારતીય રિઝર્વ બેંક • UMEED પોર્ટલ - કેન્દ્ર સરકાર • 'સેચેટ' એપ - નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી • AI ચેટબોટ 'સારથી' - હરિયાણા સરકાર • ઈ-સેહત એપ - જમ્મુ અને કાશ્મીર (આરોગ્ય વિભાગ) • RISE એપ - ઉત્તર પ્રદેશ સરકાર • સ્વારેલ એપ - ભારતીય રેલ્વે • RBIDATA પોર્ટલ - ભારતીય રિઝર્વ બેંક • 'મિત્ર' પોર્ટલ - સેબી • સન્માન સંજીવની એપ - હરિયાણા સરકાર • ભારતપોલ પોર્ટલ - ગૃહ પ્રધાન અમિત શાહ https://www.instagram.com/reel/DUkpq9jkuog/?igsh=MWN5YnNmbG5iajBjbw==

photo content

photo content

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb

photo content

photo content

શિક્ષણની યોગ્ય જાહેરાત સેર કરી યોગ્ય નિર્ણય ભવિષ્ય માટે સેર કરવા વિનંતી

🫵🏻🫵🏻 *ટૂંક સમયમાં બેચ શરૂ થશે રજીસ્ટ્રેશન ફરજિયાત...* SSC GD (કૉન્સ્ટેબલ) ભરતી – કુલ ખાલી જગ્યાઓ: 26,487 https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK 📝 1️⃣ લેખિત પરીક્ષા (CBT – Computer Based Test) 📌 કુલ પ્રશ્નો : 80 ⏱ સમય : 60 મિનિટ 🎯 કુલ ગુણ : 160 (દરેક પ્રશ્ન 2 ગુણ) ❌ નેગેટિવ માર્કિંગ : 0.25 ગુણ 📚 વિષયો અને પ્રશ્નો General Intelligence & Reasoning-20 General Knowledge & Awareness 20 Elementary Mathematics 20 Hindi / English 20 કુલ 80 પ્રશ્નો 160 માર્ક 🏃‍♂️ 2️⃣ પ્રેક્ટિકલ પરીક્ષા (Physical Test) 🔹 Physical Efficiency Test (PET) 🧑‍♂️ પુરુષ ઉમેદવાર દોડ : 5 કિ.મી. – 24 મિનિટ ઉંચાઈ : 170 સે.મી. (છૂટછાટ લાગુ) છાતી : 80–85 સે.મી. 👩‍♀️ મહિલા ઉમેદવાર દોડ : 1.6 કિ.મી. – 8.30 મિનિટ ઉંચાઈ : 157 સે.મી. 🔹 Physical Standard Test (PST) ઉંચાઈ છાતી (માત્ર પુરુષો માટે) વજન (ઉંચાઈ પ્રમાણે) 🏥 3️⃣ મેડિકલ ટેસ્ટ આંખો સાંભળવાની ક્ષમતા શરીર上的 ટેટૂ નિયમો સામાન્ય સ્વાસ્થ્ય 🎯 પસંદગી પ્રક્રિયા (Selection Process) 1️⃣ લેખિત પરીક્ષા 2️⃣ PET / PST 3️⃣ મેડિકલ ટેસ્ટ 4️⃣ ફાઇનલ મેરિટ લિસ્ટ https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK

🧑🏻‍✈️👩🏻‍✈️🧑🏻‍✈️👩🏻‍✈️🧑🏻‍✈️👩🏻‍✈️ 💥 *ફ્રી બેચ ફ્રી મટેરિયલ*💥 દરેક મહિલા અને ભાઈઓ માટે🏃🏃 👌🏻 વર્ષ 2026માં સરકારી નોકરી માટે ઉજ્જવળ તકો🫵🏻 👌🏻 તા.31 જાન્યુઆરી સમય સવારે 10 વાગે સેમિનારમાં હાજરી આપો અને મેળવો જબરદસ્ત ઓફર.. 👍🏻 સેમિનારમાં જોઈન કરવા આપનું નામ અને એડ્રેસ 9913620444 ઉપર વોટ્સએપ કરવું.... https://chat.whatsapp.com/GU4rsyyF7EyDRuR8QWaFcK