cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Skybird foundation🎯

Help for Competitive exams......!

نمایش بیشتر
الهند145 294زبان مشخص نشده استدسته بندی مشخص نشده است
Advertising posts
140مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Really important news for everyone...👌
نمایش همه...
🙏🏻ખલીલ ધનતેજવી🙏🏻 તેમનું નિધન આજે થયું .. ભગવાન તેમની આત્માને શાંતિ આપે (04/04/2021) 🤘🏻ગુજરાતી કવિ🤘🏻 👉🏻ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ✍🏻‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે. 👉🏻તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.  👉🏻તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું. હાલમાં, તેઓ વડોદરાના રહેવાસી છે. 👉🏻ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. *સાહિત્ય સર્જન* 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻 *ગઝલસંગ્રહ* 🔖સાદગી 🔖સારાંશ (૨૦૦૮) 🔖સરોવર (૨૦૧૮) 📄*નવલકથા*📄 📜ડો. રેખા (૧૯૭૪) 📜તરસ્યાં એકાંત (૧૯૮૦) 📜મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪) 📜લીલા પાંદડે પાનખર (૧૯૮૬) 📜સન્નાટાની ચીસ (૧૯૮૭) 📜સાવ અધૂરા લોક (૧૯૯૧) 📜લીલોછમ તડકો (૧૯૯૪) 🏵*પુરસ્કારો*🏵 🏆 ૨૦૦૪માં કલાપી પુરસ્કાર  🏆 ૨૦૧૩માં ગુજરાતી ગઝલ પુરસ્કાર 🏆 ૨૦૧૯માં  નરસિંહ મહેતા પુરસ્કાર
نمایش همه...
Photo from Destiny.....
نمایش همه...
PI શારીરિક કસોટી: પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની શારીરિક કસોટી અગાઉ નિર્ધારિત કાર્યક્રમ (22-26 એપ્રિલ) મુજબ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર ખાતે લેવાશે. કેટલાક ઉમેદવારો કોરોના સંક્રમિત થયા છે એવી ટ્વીટસ આવે છે. ૧ લી માર્ચ 2021 પછી કોવિડથી સંક્રમિત થયેલ ઉમેદવારોને આધારભૂત તબીબી પ્રમાણપત્રો રજુ કર્યેથી મેઇન્સ પહેલાં શારીરિક કસોટી ( PET/PST )માટે બીજી તક આપવામાં આવશે. વધુ વિગત માટે આયોગની વેબસાઈટ જોતા રહેવું. દિનેશ દાસા ચેરમેન
نمایش همه...