MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 871
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+127 روز
+2130 روز
آرشیو پست ها
ટોટલ વસ્તીના કેટલા ટકા લોકોને મેન્ટલ ડિસઓર્ડર જોવા મળે છે?
૧૦ મે ૨૦૨૬ના રોજ યોજવામાં આવેલ ૬૪ જાહેરાતોની સામાન્ય અભ્યાસની કોમન પરીક્ષા(જાહેરાત ક્રમાંક : ૯૯૯૫/૨૦૨૫-૨૬)ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
જાહેરાત ક્રમાંક :- 410/2026-27 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ.) વર્ગ -3 અંગેની વિગતવાર સૂચનાઓ..
♦️
માત્ર દિવ્યાંગ માટે ♦️
📌 કુલ જગ્યા :
- 11
📌 ફોર્મ ભરવાની તા. 15/05/2026 થી 29/05/2026 સુધી..
આજે ગુજરાત લોકભવન, ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવજીના ગુજરાતના લોકાયુક્ત પદના શપથ ગ્રહણ સમારોહમાં મહામહિમ રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના સાથી મંત્રીમંડળના સભ્યશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો સાથે હાજરી આપી.
The International Nurses Day theme for 12 May 2026 is “Our Nurses. Our Future. Empowered Nurses Save Lives,” announced by the International Council of Nurses (ICN).
આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026’નો મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પ્રારંભ; તા. 17 મે સુધી ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે 48 કિગ્રા (મહિલા વિભાગ) કેટેગરીની સ્પર્ધા યોજાઈ...
ભારતની સ્ટાર વેઈટલિફ્ટર કોમલ કોહરે 48 કિલો કેટેગરીના ‘ક્લીન એન્ડ જર્ક’ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો; સાથે જ ‘ઓવરઓલ ટોટલ’ સ્કોરમાં પણ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું...
આજની આ સ્પર્ધામાં ચાઈનીઝ તાઈપેઈ (TPE)ના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલ ટેલીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું...
#AsianWeightliftingChampionships2026
#GSSSB
સ્ટાફ નર્સ (આયુર્વેદ) ની પરીક્ષાની તારીખ જાહેર
25/06/2026
