fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

رفتن به کانال در Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

نمایش بیشتر
1 880
مشترکین
+124 ساعت
+57 روز
+2930 روز
آرشیو پست ها
ટ્વીટરમાં જઈને સર્ચમાં જઈને #MPHW_FHW_Bharati સર્ચ કરો અને જેટલાં ટ્વીટ દેખાય એ બધામાં રીટ્વીટ કરવું

ઉપરના દરેક મેસેજને અલગ અલગ કોપી કરી ટ્વીટરમાં જઈને પેસ્ટ કરી ટ્વીટ કરી દેવું

સાહેબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા પંચાયતના આરોગ્ય વિભાગમાં #mphw #fhw ની તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી લોકોને યોગ્ય સમયે આરોગ્ય સેવા અને યુવાનોને રોજગારી મળી રહે. #MPHW_FHW_Bharati @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

છેલ્લા પાંચ વર્ષથી રાહ જોઈને વિદ્યાર્થીઓની આર્થિક માનસિક અને સામાજિક ઝીંદગી નબળી પડતી જાય છે તાત્કાલિક પંચાયતમાં mphw fhw ની ભરતી કરવામાં આવે #MPHW_FHW_Bharati @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

આરોગ્યની સુખાકારીનું પ્રતિબિંબ ગણાતી mphw fhw ની ભરતી છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી નથી તાત્કાલિક પંચાયત mphw fhw ની ભરતી કરવામાં આવે #MPHW_FHW_Bharati @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

કોરોના જેવી મહામારીમાં જરૂર છે સારી આરોગ્ય સેવાની અને યુવાનો માંગે પંચાયતની ભરતી તાત્કાલિક mphw fhw ની ભરતી કરવામાં આવે #MPHW_FHW_Bharati @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

બેરોજગાર યુવાનો માંગે છે પંચાયત ભરતી યુવાનોની હવે ખૂટી રહી છે ધીરજ પંચાયત mphw fhw ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

સાહેબ પંચાયતના આરોગ્ય વિભાગની mphw fhw ની રાહ જોવામાં ઉંમર પણ નીકળી રહી છે તાત્કાલિક પંચાયતમાં ભરતી કરવામાં આવે @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 #MPHW_FHW_Bharati @tv9gujarati @abpasmitatv @sandeshnews @Zee24Kalak @AAPGujarat @INCGujarat @vmittra

મિત્રો પંચાયત ભરતી માટે 11 વાગ્યે ટ્વીટર અભિયાનનું આયોજન કરેલ છે તો દરેક મિત્રોએ પોતાની ફરજ સમજીને પોતાનું યોગદાન આપવું 11 વાગ્યે હેશટેગ સાથે મેસેજ આપી દેવામાં આવશે જે તમારે માત્ર કોપી કરી ટ્વીટરમાં પેસ્ટ કરી ટ્વીટ કરવાનું રહેશે દરેક મિત્રએ 6-7 ટ્વીટ કરવાના રહેશે..

શૈક્ષણિક લાયકાતમાં અચાનક ફેરફાર મુખ્ય સેવિકા💥🔥
શૈક્ષણિક લાયકાતમાં અચાનક ફેરફાર મુખ્ય સેવિકા💥🔥

હાલ આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ પ્રમાણે મુખ્ય સેવિકા મા કોઈપણ ગ્રેજ્યુએટની જગ્યાએ સ્પેસિફિક ડિગ્રી બેચર in home science
હાલ આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે આ પ્રમાણે મુખ્ય સેવિકા મા કોઈપણ ગ્રેજ્યુએટની જગ્યાએ સ્પેસિફિક ડિગ્રી બેચર in home science 2020 સોશિયોલોજી ચાઈલ્ડ ડેવલપમેન્ટ nutrition સોશિયલ વર્ક જેવી ડિગ્રી ધરાવનાર ઉમેદવાર ની પરીક્ષા આપવાની રહેશે

હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બુસ્ટર ડોઝ અપાશે 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે PM મોદીએ કરી જાહેરાત 3 જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ થશે 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે PM મોદીએ કરી જાહેરાત

કોઈપણ વિદ્યાર્થી ટ્વીટ કરે ત્યારે #Mphw_Fhw_Bharati હેશટેગનો ખાસ ઉપયોગ કરે

દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે દરેક પોતાની ‌જવાબદારી સમજી ટ્વીટ અને રિટવીટ કરજો આ તમારા ભવિષ્ય નો સવાલ છે