fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT

رفتن به کانال در Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

نمایش بیشتر
1 870
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+137 روز
+2130 روز
آرشیو پست ها
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (દિવ્યાંગ ભરતી) ડોક્યુમેન્ટ વેરિફિકેશન
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર (દિવ્યાંગ ભરતી) ડોક્યુમેન્ટ વેરિફિકેશન

➡️ ચોમાસામાં મચ્છરજન્ય રોગો સામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી; મેલેરિયાના રેકોર્ડબ્રેક 94 લાખથી વધુ ટેસ્ટ, 486 દર્દીઓને મળી ફ્રી સારવાર ➡️ રાજ્યમાં 19,500થી વધુ આરોગ્યની ટીમ દ્વારા 6.51 કરોડની વસ્તીનું સર્વેલન્સ, 29 લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ કરાયો ➡️ મચ્છરોના સફાયા માટે 3 લાખથી વધુ ઘરોમાં ફોગિંગ -ધુમાડો કરાયો; મચ્છરોનો ફેલાવો અટકાવવા કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા 4,998 સ્થળો પર મચ્છરોના પોરા ખાઈ જતી ખાસ 'પોરાભક્ષક' -લાર્વીવોરસ માછલીઓ મૂકાઈ ➡️ ગુજરાતને વાહકજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષિત રાખવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે...

મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ, ડેન્ગ્યુથી પરિવારને બચાવીએ... #AntiDengueMonth #AntiDengue #DenguePrevention

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તારીખ- 05/07/2026 સેનીટેશન સુપરીટેન્ડન્ડ

આપ સૌને અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. સૌને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના

#SMC LAB TECHNICIAN (GUHP) ▶️ આવી જ માહીતી માટે અમારી Telegram ચેનલ સાથે જોડાયેલ રહો. 👇 @mphwstudy

#smc store keeper cum junior farmacist result

હાલમાં આવનારી પરીક્ષાઓ 👉ગૌણ સેવા પસંદગી મંડળ MPHW(GSSSB202627/404) : 254 👉ગૌણ સેવા પસંદગી મંડળ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર (GSSSB202627/308 ): 75 👉ગૌણ સેવા પસંદગી મંડળ MPHW (નગરપાલિકા): (GSSSB202627/441)- 100 👉પંચાયત પસંદગી સેવા મંડળ(GPSSB202627/406) -420 અમદાવાદ મહાનગરપાલિકા સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર(05/2025-26) :85 હાલમાં રહેલ જગ્યાઓ ટોટલ જગ્યા - *934* જાહેરાત આવવાની બાકી :- 100‌ જગ્યા MPHS Supervisor instructor (medical nursing health sanitary inspector) ITI -100+ જગ્યા આવનાર સમયમાં ઉપરોક્ત કેડરોની પરીક્ષા આવશે અત્યારથી જ શરૂઆત કરતા હોય તો પણ પસંદગી થવાની પૂરેપૂરી સંભાવના છે જો પસંદગી ન થાય તો પોતાની તૈયારી પર સંદેહ કરવો. પોતાનો ideal પારિવારિક ધંધો કામ શરૂ કરી દેવું. એક પ્રયાસ પૂર્ણત: પોતાના માટે @mphwstudy

ઉપરોક્ત જગ્યા એ ગૌણ સેવા દ્વારા #441 બહાર પાડવામાં આવેલ છે તે જગ્યા નગરપાલિકામા એમપીડબલ્યુ તરીકે નિમણૂક આપવામાં આવશે. @mphwstudy

જાહેરાત ક્રમાંકઃ૪૪૧/૨૦૨૬૨૭, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના #GSSSB #NEWMPHW #441

100 marks test question & answer

Final_AnswerKey_LRD_08072026.pdf20.01 MB

Result_LaboratoryTechnician.pdf