MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 876
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+37 روز
+2430 روز
آرشیو پست ها
સાહેબ પંચાયતના આરોગ્ય વિભાગની mphw ની ભરતીની રાહ જોવામાં ઉંમર પણ નીકળી રહી છે
તાત્કાલિક પંચાયતમાં ભરતી કરવામાં આવે
#MPHWની_ભરતી_જાહેર_કરો
@CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1
@GujPRHDept
@tv9gujarati
@abpasmitatv
@sandeshnews
@Zee24Kalak
@AAPGujarat
@INCGujarat
છેલ્લા પાંચ વર્ષથી રાહ જોઈને વિદ્યાર્થીઓની આર્થિક માનસિક અને સામાજિક ઝીંદગી નબળી પડતી જાય છે
તાત્કાલિક પંચાયતમાં mphw ની ભરતી કરવામાં આવે
#MPHWની_ભરતી_જાહેર_કરો
@CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1
@GujPRHDept
@tv9gujarati
@abpasmitatv
@sandeshnews
@Zee24Kalak
@AAPGujarat
@INCGujarat
મિત્રો આ આપડું હેઝટેગ છે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીયા વગર ટ્વીટ અને રિટવીટ કરવાનું છે
👇👇👇👇👇👇👇👇
#MPHWની_ભરતી_જાહેર_કરો
@brijeshmeja1 @GujPRHDept
@vmittra @Rushikeshmla @Bhupendrapbjp
મિત્રો આજે 10 વાગ્યે આપડે એક ટ્વીટર માધ્યમથી MPHWની ભરતીની જે જાહેરાત બાકી છે તે માટે એક ટવીટરના માધ્યમથી ઝુંબેશ ચલાવીશું તો તમામ લોકો આ ટ્વીટર અભિયાન માં સાથ સહકાર આપવા વિનંતી
આ ટ્વીટર અભિયાનનો હેઝ ટેગ તમને 9:45 મળી જશે અને કોને કોને ટેગ કરવાના છે તે પણ મળી જશે
બસ આપડે બધાએ એકસાથે 10 વાગ્યે ટ્વીટ અને રિટવીટ કરવાનું છે માટે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે તમારી 5 મિનિટ આ અભિયાનમાં આપવા વિનંતી અને આપના મિત્રોને પણ ઉપરોક્ત અભિયાન બાબતે માહિતી શેર કરવા વિનંતી
💥નિ: શુલ્ક મદદ💥
ગુજરાતના કોઈ પણ જિલ્લામા રહેતા હોય અને જે બહેનોને FHWનું ફોર્મ ભરવાનું બાકી હોય અથવા તો ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જે તમને તમારું ફોમૅ ભરી આપશો અને તે પણ તદ્દન નિ: શુલ્ક...
જે બહેનો રાજકોટ રહે છે તેને રૂબરૂ જાવું હોય તો પણ નીચેના એડ્રેસ ઉપર રૂબરૂ મુલાકાત કરીને પોતાનું ફોર્મ ભરી શકે છે..
ખાસ નોંધ- ઉપરોક્ત મદદ માત્રને માત્ર મદદ કરવાના હેતુથી કરેલ છે માટે કોઈને ફરજિયાત નથી જેને તકલીફ પડતી હોય અને ફોર્મ ભરવાનું બાકી હોય તે આ સેવાનો લાભ લઇ શકે છે ..
બહારના જે પણ જિલ્લાના બહેનો છે તે ફોન ઉપર માહિતી આપી પોતાનું ફોર્મ ભરાવી શકે છે
હજી કહું છું કોઈ ને ફરજિયાત નથી .
સંપર્ક સૂત્ર
અંબર ઈન્ફોકોમ, રાજકોટ
કોટક શેરી નં -૧, સાંગણવા ચોક મેઈન રોડ, રાજકોટ
મોં:- ૯૪૦૯૭૧૦૪૬૭
FHW માં ફોર્મ ભરતી વખતે
ધોરણ 10 ની માહિતી નાખવાની છે
ત્યાર બાદ ANM ના બન્ને વર્ષના ટકા સરેરાશ કરીને નાખવાના છે ✅
પ્રથમ વર્ષ+દ્વિતીય વર્ષ/2= ટકા
ઉદાહરણ👇👇
56+60=116
116/2= 58%
અગાઉ ફોર્મ ભરી દીધું હોય અને ભૂલ હોય તો બીજી વાર ફોર્મ ભરી દેવું એટલે લાસ્ટ ભરેલું ફોર્મ માન્ય રહેશે
ટુંક સમયમાં government બનાવેલ MPHW ટ્રેનિંગ કૉર્સ ની PDF upload કરવામાં આવશે💥💥 government onthentic PDF
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર ,સેનેટરી ઇન્સ્પેકટર વર્ગ-3 ની તૈયારી કરતા મિત્રો માટે ઉપયોગી ગ્રુપ
https://t.me/MPHWALE
S.I.H.F.W. VADODARA
GOVT. OF GUJARAT ANM course Module ALL
Othentic PDF 💥💥💥💥📚📖👆
🔥બિગ બ્રેકિંગ ન્યુઝ🔥
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૮-૦૫-૨૦૨૨ નાં રોજ લેવાનાર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઇ છે.
કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.👇
http://117.240.113.212/PrintCallLetter.aspx
ક્યાં વંશના મચ્છર માટે જૈવિક નિયંત્રણ કરવાનું શક્ય નથી?
વેસ્ટર્ન ઈક્વાઈન એન્સેફેલાઈટીસ સાથે નીચેનામાંથી કયું સુસંગત છે?
🔥Bin-Sachivalay Paper 2022
BMC FHW વેઇટિંગ ઓપન 🔥🔥🔥🔥✅✅
🔥બ્રેકિંગ ન્યુઝ🔥
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા મુખ્ય સેવિકા અને ગ્રામસેવક સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર
📌મુખ્યસેવિકા પરીક્ષા તારીખ:- ૦૫-૦૬-૨૨
📌ગ્રામસેવક પરીક્ષા તારીખ :- ૦૫-૦૬-૨૨
બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે ?
અમ્બીલીકલ કોર્ડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે ?
ત્રણ વર્ષની ઉંમર સુધીમાં વિટામિન એ ના કેટલા ડોઝ આપવામાં આવે છે ?
નીચેનામાંથી કયું વિધાન કાંગારુ કેર દર્શાવે છે ?
નીચેનામાંથી કઈ બાબત જોખમની સંભાવના ધરાવતી સગર્ભાને ઓળખવામાં સહાયરૂપ છે ?
