fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

رفتن به کانال در Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

نمایش بیشتر
1 885
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+107 روز
+3430 روز
آرشیو پست ها
💡MPHW GUJARAT💡 🧠>🔋 ચિકિત્સા સબંધી મુખ્ય આવિષ્કાર 🔬🩹🩺💊💉🩸🧬🦠🧫 🧬 DNA= વોટ્સન અને ક્રીક RNA= વોટસન અને આર્થર હ્રદય પ્રત્યારોપણ= ક્રિશ્ચન બર્નાર્ડ ગર્ભ નિરોધક ગોળી= પીનિક્સ એન્ટીજન= કાર્લ લેન્ડસ્ટીનર RH ફેક્ટર= કાર્લ લેન્ડસ્ટીનર લોહી ચઢાવવું= કાર્લ લેન્ડસ્ટીનર જીનેટિક કોડ= હરગોવિંદ ખુરાના ઓપન હાર્ટ સર્જરી= વોલ્ટન લીલે હક ઇન્સ્યુલીન= બેન્તિંગ અને બેસ્ટ વિટામીન = ફંક

હવે આ મુજબ ટેસ્ટ રહેશે
હવે આ મુજબ ટેસ્ટ રહેશે

હવે આ મુજબ ટેસ્ટ રહેશે
હવે આ મુજબ ટેસ્ટ રહેશે

Telegram MPHW GUJARAT 🧪તત્વ નું નામ અને સંજ્ઞા🧪 હાઇડ્રોજન-H હિલિયમ-He લિથિયમ-Li બેરિલિયમ-Be બોરોન-B કાર્બન-C નાઇટ્રોજન-N ઓક્સિજન-O ફલોરીન-F નિયોન-Ne સોડિયમ-Na મેગ્નેશિયમ-Mg એલ્યુમિનિયમ-Al સિલિકોન-Si ફોસ્ફરસ-P સલ્ફર-S ક્લોરિન - Cl આર્ગોન- Ar પોટેશિયમ- K કેલ્શિયમ-Ca

Types Of Injection ID-15° ચામડીના પ્રથમ પડ માં IV-25° વેન માં SC-45° ચામડી ની નીચે IM- 90° સ્નાયુમાં

MPHW GUJARAT ટેલીગ્રામ ચેનલ વાયરસ થી થતા રોગો અછબડા (chiken pox) --વેરિસેલા ઝોસ્ટર શિતળા (small pox)-- વેરિઓલા વાયરસ ઈનફ્લુએંજા(સરદી)-- ઓર્થોમિક્સો વાયરસ હડકવા-- રેબિસ વાયરસ લીસ્સા વાયરસ ટાઈપ-૧ ડેન્ગ્યુ- ફ્લેવી વાયરસ પોલીઓ- પોલીઓ વાયરસ સ્વાઇન ફ્લૂ -- H¹N¹ ક્રીમિયમ કોંગો-- નેઇરો વાયરસ ગાલ પચોલિયું (Mumps)-- Myxo virus RNA કમળો- હિપેટાઇટિસ બર્ડ ફ્લુ -- H⁵ N¹ એઇડ્સ-- HIV ઓરી (measles) -- paramyxo વાયરસ રુબેલા-- ટોગા વાયરસ હિપેટાઇટિસ A-- હિપેટાઇટિસ A વાયરસ હિપેટાઇટિસB- હિપેટાઇટિસ બી વાયરસ હિપેટાઇટિસ C-- હિપેટાઇટિસ C વાયરસ હિપેટાઇટિસ E-- હિપેટાઇટિસ E વાયરસ ચિકનગુનિય-- આલ્ફા વાયરસ ઝિકા વાયરસ-- ઝીકા વાયરસ ઇબોલા વાઇરસ-- ઇબોલા વાઇરસ યલો ફીવર-- આર્બો ફલેવી વાયરસ ફિબ્રીક્સ હર્પીસ-- હર્પીસ સિમ્પલેકશ વાયરસ 1,2

Telegram Channel - MPHW GUJARAT વિટામિન વૈજ્ઞાનિક નામ ખામીથી થતાં રોગ 🥬🥦🥝🥒🥒🌽🌶 વિટામીન-A રેટીનોલ- રતાંધળાપણું વિટામીન-B1 થાયામીન- બેરીબેરી વિટામીન B2 રિબોફ્લેવિન- કિલોસીસ, ગ્લોસાઈટિસ, અંગ્યુલર સોમે ટાઇટિસ વિટામીન B3 નિયાસિન-- પેલાગ્રા વિટામીન B5 પેન્ટોથેનિક એસિડ- થાક, અનિંદ્રા , હતાશા , ચીડિયાપણું, ઉલ્ટી , શ્વસન વિટામીન B6 પાયરીઓક્ષીન- એનીમિયા (પાંડુરોગ) વિટામીન B7 બાયોટેન-- લકવો, ચામડીના રોગો વિટામીન B9 ફોલિક એસિડ-- રુધિર ઘટે, જરૂરી વૃદ્ધિ ન થાય વિટામીન B12 સાયનોકોબાલામીન-- લોહીમાં ઘટાડો, એનીમિયા વિટામીન સી એસ્કોરબિક એસીડ- સ્કર્વી વિટામીન ડી કેલસિફેરોલ-- સુકતાન ,ostiomaylasis વિટામીન E ટેકોફેરોલ-- એનીમિયા , સફેદ ડાઘ વિટામીન K ફિલોક્વિનોન-- યકૃત રોગો , રુધિર ગંઠાવાની ક્રિયા ધીમી થસે..

MPHW/FHW Disscuss group: Sc 5000 Sc (trible) 3000 Phc 30000 Phc (trible) 20000 Chc 80000-120000 Uphc 50000 Uchc 5 લાખ Sc 5 રિપોર્ટ Phc 17 રિપોર્ટ Chc 33 રિપોર્ટ જિલ્લા હોસ્પિટલ 68 રિપોર્ટ મેડિકલ કોલેજ 79 રિપોર્ટ રજીસ્ટર 1 સામાન્ય માહિતી રજીસ્ટર 2 લાયક દંપતી રજીસ્ટર 3 કુટુંબ રજીસ્ટર 4 માતા રજીસ્ટર 5 બાળક રજીસ્ટર 6 મેલેરિયા રજીસ્ટર 7 જથ્થા રજીસ્ટર રજીસ્ટર 8 જન્મ મરણ વાહક જન્ય રોગ નિયંત્રણના ફોર્મ Vc 1 જિલ્લામાં જંતુનાશક Vc 1s દવાનો નમૂનો(દીવાલ પર) Vc 2 જિલ્લા દવાછટકાવ ફોર્મ Vc 3 મચ્છરદાની વિતરણ ફોર્મ Vc 4 મચ્છરદાની વિતરણ રજીસ્ટર @The_Chirag

🏅More live user than all MPHW app. Thanks to all the friend.
🏅More live user than all MPHW app. Thanks to all the friend.

ગુજરાત સરકારે સુર્ય ઉર્જા રૂફટોપ યોજના ની શરૂઆત કયા વર્ષેમાં કરી હતી?
Anonymous voting

આજે રેન્ડમ ટેસ્ટ રહેશે.

નીચેનામાંથી ક્યા સાહિત્યકાર અંગ્રેજી વ્યાકરણ પર સારી સજજતા ધરાવતા હોવાથી તેમને "ગ્રામેરિયન" ઉપનામ આપવામાં આવ્યું હતું?
Anonymous voting