fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

رفتن به کانال در Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

نمایش بیشتر
1 883
مشترکین
+124 ساعت
+117 روز
+3430 روز
آرشیو پست ها
GSSSB S.I કોલેટર જાહેર.. download કરો.. :: Online Job Application System :: https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

લાલ કીડીના શરીરમાંના ...... ને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે.
Anonymous voting

🔥ભાવનગર મહાનગરપાલિકા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર કોલ લેટર નોટિફિકેશન🔥▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://t.me/mphwfhwpratikahir ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

🔥ગાંધીનગર સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા અપડેટ🔥 મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૧૯૫/ર૦૨૦૨૧- સેનેટરી ઇન્સ્પેકટર, અન્વયેના સંવર્ગની સ્‍પર્ધાત્‍મક લેખિત કસોટી યોજવા માટેનો કાર્યક્રમ તા. ૧૩/૦૮/૨૦૨૧ અને તા. ૨૫/૦૮/૨૦૨૧ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉકત જાહેરાતોમાં દર્શાવેલ વિગતો અનુસાર "અરજીપત્રકમાં જનરલ કેટેગરી સિલેકટ કરનાર (PH અને Ex. Service man કેટેગરી સિવાયના) ઉમેદવારો દ્વારા પરીક્ષા ફી ભરવા માટેની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ નથી તે કારણસર જે ઉમેદવારોના અરજીપત્રકો રદ કરવામાં આવેલ છે તેની વિગતો તેમજ જાહેરાતોમાં તમામ કેટેગરીના જે ઉમેદવારોએ એક કરતાં વધારે અરજીપત્રક રજીસ્‍ટર્ડ-કન્‍ફર્મ કરેલ છે તેવા ઉમેદવારો દ્વારા છેલ્લે રજીસ્‍ટર્ડ કરેલ અરજીપત્રકને માન્ય રાખી અગાઉ કરેલ અરજીપત્રકને રદ કરવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર વિગતો -યાદી ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://t.me/mphwfhwpratikahir ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

આંગણવાડી ની શરૂઆત બીપી ........... ના અંતર્ગત કરવામાં આવી હતી.
Anonymous voting

નીચેનામાંથી કયું ફિલ્ટર બેક્ટેરિયા વધુ દૂર કરે છે ?
Anonymous voting

વર્મી કમ્પોસ્ટમા અંતિમ ઉત્પાદન શું છે ?
Anonymous voting

ભૂમિ પૂરાણની જગ્યા એરપોર્ટ થી કેટલા મીટર દૂર હોવી જોઈએ ?
Anonymous voting

ભૂમિ પુરાની નક્કી કરેલી જગ્યા એરપોર્ટ થી કેટલા મીટર દૂર કરવી જોઈએ ?
Anonymous voting

TRENCH METHODમાં કેટલા મીટર ઊંડો ખાડો ખોદવામાં આવે છે ?
Anonymous voting

સ્વચ્છતા પૂર્વક જમીન પૂરવી મેથડમાં કેટલા સી સામેલ છે ?
Anonymous voting

મેળામાં રહેતાં નિવાસી100 યાત્રાળુઓ માટે કેટલા શૌચાલય હોવા જોઈએ ?
Anonymous voting

નીચેનામાંથી કયો રોગ ઉંદર દ્વારા ફેલાય છે ?
Anonymous voting

મેન્સોનાઈડ મચ્છરની ઉત્પત્તિ ક્યાં થાય છે ?
Anonymous voting