MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 873
مشترکین
-124 ساعت
+67 روز
+2330 روز
آرشیو پست ها
SMC મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(GUHP)ની લેખિત પરીક્ષાનું પરિણામ(જાહેરાત નંબર: ૨૨૩૭, તા.૦૨/૦૧/૨૦૨૧) 🔥🔥
💥સુરત મહાનગરપાલિકા💥
પોસ્ટ::કલાકૅ
રિવાઈઝ ફાઇનલ આન્સર કી
Repost from ALL INDIA FOUNDATION
આપની કારકિર્દી, અમારો ધ્યેય 🌹🌹🌹
SMC MPHWમાં ફક્ત SMCના 10 પેજની PDFમાં 10માંથી 8 માર્કસનું પૂછાયેલ..❤️
🔥🔥 SMC FHW Coming Soon..🔥🔥
TARGET SMC WITH NIKUL TRIVEDI...🎯🎯
Link : 👇👇👇
https://nasrw.courses.store/310750?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
🔥 બિગ બ્રેકિંગ ન્યુઝ 🔥
📌 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની નવી ભરતી માટેના ફોર્મ ભરાવવાની શરુઆત થઈ ગઈ છે.
📌 રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ
http://117.240.113.212/
પર જઇને ઓનલાઇન અરજી કરી શકાય છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ માં સમાવિષ્ટ જે ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા તેમને ફરી એકવાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તક આપવામાં આવી છે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ સંવર્ગમાં જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે તમામ ઉમેદવારોનાં માર્ક્સ જાહેર..
Female Health Worker
Final Select List & Recommendation List
🚨🚨🚨 અગત્યનું 🚨🚨🚨🚨
પ્રોવિઝનલ આન્સર-કી માં જે લોકોના માર્ક 50 કરતા ઓછા થતા હતા અથવા 50 આજુબાજુ થતા હતા તે દોગલાઓ ડમી-ડમી કરી ને આખો દિવસ માથું દુઃખાવતા હતા અને ડમી નીકળી જશે તો પોતાનું નામ મેરિટમાં આવી જશે એવું વિચારતા હતા કેમ કે ઓછા માર્ક થતા હતા એટલે,
હવે.... અત્યારે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે કેમકે જે લોકો ડમી-ડમી કરી રહ્યાં હતાં તે લોકો હવે કોઈ જ પ્રકારની ડમી-ડમી વાણીનું ઉચ્ચારણ કરી રહ્યા નથી,
ઉપરથી તે લોકો ફાઈનલ આન્સર-કી માં 3 પ્રશ્નો બબાતે કોઈ જ પ્રકારનીરજુઆત કરવા જશો નહીં અને તે પ્રશ્નો સુધારાવશો નહીં તેવી વાહિયાત સલાહો આપી રહ્યા છે.
ઉપરોક્ત બાબતે હું એટલુંજ કહીશ કે જે કોઈને ફાઈનલ આન્સર-કી બાબતે પ્રોબ્લેમ હોય તો ચોક્કસ પણે રજુઆત કરવા GPSSB માં જવું જોઈએ,
કેમ કે જે લોકો અગાઉ કોઈ પરીક્ષામાં 1 કે 2 માર્ક માટે રહી ગયા હોય તે લોકો ને 1 કે 2 માર્કની વેલ્યુની ખબર પડે,
બાકી દોગલી નીતિ ધરાવતા વાહિયાત લોકોથી દૂર રહેજો કેમ કે તે લોકો પોતાનો સ્વાર્થ જ જુએ છે.
🙏 જય દ્વારકાધીશ 🙏
