MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
رفتن به کانال در Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
نمایش بیشتر1 869
مشترکین
+424 ساعت
+167 روز
+2130 روز
آرشیو پست ها
ગૌણ સેવા પસંદગી મંડળ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કેડરની જે પરીક્ષા છે જેમાં પાર્ટ એ 90 માર્કસનો હોય તેમ જ પાર્ટ બી 120 માર્ક્સ નો હોય બંને પાર્ટમાં 40% માર્કસ લાવવા ફરજિયાત છે જે તમામ ઉમેદવારોએ ધ્યાન લેવું.
ગણિત અને રીઝનીંગ નોર્મલ હશે 40% આવી જશે ચિંતા કરવાની જરૂર નથી.
@mphwstudy
#GSSSB
#349
#SANITARY INSPECTOR
ગૌણ સેવા પસંદગી મંડળ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર કેડરની જે પરીક્ષા છે જેમાં પાર્ટ એ 60 માર્કસનો હોય તેમ જ પાર્ટ બી 150 માર્ક્સ નો હોય બંને પાર્ટમાં 40% માર્કસ લાવવા ફરજિયાત છે જે તમામ ઉમેદવારોએ ધ્યાન લેવું.
ગણિત અને રીઝનીંગ નોર્મલ હશે 40% આવી જશે ચિંતા કરવાની જરૂર નથી.
@mphwstudy
#GSSSB
#349
#SANITARY INSPECTOR
AMC સેનેટરી સુપ્રીટેન્ડેન્ટ નું ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ જાહેર.
GSSSB SSI અને BMC MPHW બંને એક જ દિવસે એક્ઝામ છે તો તમે કઈ એક્ઝામ આપશો?
Mohit Pagi:
:: Online Job Application System ::
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3d
ભાવનગર મહાનગરપાલિકા કોલ લેટર ડાઉનલોડ
GSSSB #308 DIVYANG SANITARY INSPECTOR PAPER
USEFULL FOR UPCOMING EXAM
નાવી પિલ્લે અને નોબેલ શાંતિ પુરસ્કાર
દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના જાણીતા ન્યાયવિદ્ અને માનવાધિકાર કાર્યકર છે. તેમનો પરિવાર તમિલનાડુના ભારતીય તમિલ સમુદાય સાથે સંબંધિત છે.
International Criminal Court (ICC) 2003થી ન્યાયાધીશ તરીકે સેવા
નાવી પિલ્લેને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયા બાદ અમેરિકાએ ICC સામે આર્થિક પ્રતિબંધો લાદ્યાના અહેવાલો પ્રકાશિત થયા.
