fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Rojgar Kacheri Valsad

Rojgar Kacheri Valsad

رفتن به کانال در Telegram

🧩જિલ્લા રોજગાર કચેરી,વલસાડ 🧩 ------------------------------------------------ 🔅અમારી સેવાઓ : rb.gy/l9a27 ~~~~~~ 🌐Join Social Media.... 🔹Whatsapp : rb.gy/iyrqz 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3

نمایش بیشتر
932
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
-27 روز
-830 روز

در حال بارگذاری داده‌ها

ابر برچسب‌ها
هیچ داده‌ای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
نوامبر '26
نوامبر '260
در 0 کانال‌ها
اکتبر '26
+3
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '260
در 0 کانال‌ها
Get PRO
اوت '260
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '260
در 0 کانال‌ها
Get PRO
ژوئن '260
در 0 کانال‌ها
Get PRO
مه '260
در 0 کانال‌ها
Get PRO
آوریل '260
در 0 کانال‌ها
Get PRO
مارس '260
در 0 کانال‌ها
Get PRO
فوریه '260
در 0 کانال‌ها
Get PRO
ژانویه '260
در 0 کانال‌ها
Get PRO
دسامبر '250
در 0 کانال‌ها
Get PRO
نوامبر '250
در 0 کانال‌ها
Get PRO
اکتبر '250
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '250
در 0 کانال‌ها
Get PRO
اوت '250
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '250
در 0 کانال‌ها
Get PRO
ژوئن '250
در 0 کانال‌ها
Get PRO
مه '250
در 0 کانال‌ها
Get PRO
آوریل '250
در 0 کانال‌ها
Get PRO
مارس '250
در 0 کانال‌ها
Get PRO
فوریه '250
در 0 کانال‌ها
Get PRO
ژانویه '250
در 0 کانال‌ها
Get PRO
دسامبر '24
+11
در 0 کانال‌ها
Get PRO
نوامبر '24
+16
در 0 کانال‌ها
Get PRO
اکتبر '24
+6
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '24
+15
در 0 کانال‌ها
Get PRO
اوت '24
+16
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '24
+14
در 0 کانال‌ها
Get PRO
ژوئن '24
+13
در 0 کانال‌ها
Get PRO
مه '24
+3
در 0 کانال‌ها
Get PRO
آوریل '24
+3
در 0 کانال‌ها
Get PRO
مارس '24
+11
در 0 کانال‌ها
Get PRO
فوریه '24
+8
در 0 کانال‌ها
Get PRO
ژانویه '24
+12
در 0 کانال‌ها
Get PRO
دسامبر '23
+6
در 0 کانال‌ها
Get PRO
نوامبر '23
+6
در 0 کانال‌ها
Get PRO
اکتبر '23
+17
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '23
+26
در 0 کانال‌ها
Get PRO
اوت '23
+16
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '23
+23
در 0 کانال‌ها
Get PRO
ژوئن '23
+10
در 0 کانال‌ها
Get PRO
مه '23
+9
در 0 کانال‌ها
Get PRO
آوریل '23
+10
در 0 کانال‌ها
Get PRO
مارس '23
+3
در 0 کانال‌ها
Get PRO
فوریه '23
+13
در 0 کانال‌ها
Get PRO
ژانویه '23
+16
در 0 کانال‌ها
Get PRO
دسامبر '22
+13
در 0 کانال‌ها
Get PRO
نوامبر '22
+6
در 0 کانال‌ها
Get PRO
اکتبر '22
+6
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '22
+13
در 0 کانال‌ها
Get PRO
اوت '22
+23
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '22
+28
در 0 کانال‌ها
Get PRO
ژوئن '22
+20
در 0 کانال‌ها
Get PRO
مه '22
+17
در 0 کانال‌ها
Get PRO
آوریل '22
+27
در 0 کانال‌ها
Get PRO
مارس '22
+28
در 0 کانال‌ها
Get PRO
فوریه '22
+26
در 0 کانال‌ها
Get PRO
ژانویه '22
+34
در 0 کانال‌ها
Get PRO
دسامبر '21
+21
در 0 کانال‌ها
Get PRO
نوامبر '21
+26
در 0 کانال‌ها
Get PRO
اکتبر '21
+30
در 0 کانال‌ها
Get PRO
سپتامبر '21
+37
در 0 کانال‌ها
Get PRO
اوت '21
+57
در 0 کانال‌ها
Get PRO
ژوئیه '21
+78
در 0 کانال‌ها
Get PRO
ژوئن '21
+71
در 0 کانال‌ها
Get PRO
مه '21
+26
در 0 کانال‌ها
Get PRO
آوریل '21
+35
در 0 کانال‌ها
Get PRO
مارس '21
+62
در 0 کانال‌ها
Get PRO
فوریه '21
+52
در 0 کانال‌ها
Get PRO
ژانویه '21
+78
در 0 کانال‌ها
Get PRO
دسامبر '20
+828
در 0 کانال‌ها
تاریخ
رشد مشترکین
اشارات
کانال‌ها
07 نوامبر0
06 نوامبر0
05 نوامبر0
04 نوامبر0
03 نوامبر0
02 نوامبر0
01 نوامبر0
پست‌های کانال
GSSSB CCE 2.0 ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-૩ ની નવી ભરતી જાહેર જાહેરાત ક્રમાંક: 468/2026-27 કુલ
GSSSB CCE 2.0 ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-૩ ની નવી ભરતી જાહેર જાહેરાત ક્રમાંક: 468/2026-27 કુલ જગ્યાઓ: ૧,૨૩૭ ગ્રુપ-A (૨૪૩): હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સબ રજિસ્ટ્રાર અને અન્ય ગ્રુપ-B (૯૯૪): જુનિયર ક્લાર્ક શૈક્ષણિક લાયકાત: કોઈપણ પ્રવાહમાં સ્નાતક, કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન, ગુજરાતી અથવા હિન્દીનું જ્ઞાન વયમર્યાદા: ૨૦ થી ૩૫ વર્ષ (૩૦/૧૧/૨૦૨૬ મુજબ). અનામત વર્ગ અને મહિલાઓને નિયમાનુસાર છૂટછાટ. ફોર્મ ભરવાની તારીખ: ૦૫/૧૧/૨૦૨૬ (બપોરે ૨:૦૦ થી) થી ૩૦/૧૧/૨૦૨૬ (રાત્રે ૧૧:૫૯ સુધી) ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૨/૨૦૨૬ ઓનલાઈન અરજી: ojas.gujarat.gov.in વધુ વિગતો માટે GSSSB ની મૂળ જાહેરાત જરૂર વાંચો: gsssb.gujarat.gov.in

2
🚆 ભારતીય રેલવેમાં સ્ટેશન માસ્ટરની ભરતી 2026 🇮🇳 📢 રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક! 🏢 ભરતી
🚆 ભારતીય રેલવેમાં સ્ટેશન માસ્ટરની ભરતી 2026 🇮🇳 📢 રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તક! 🏢 ભરતી બોર્ડ: Railway Recruitment Board (RRB) 📌 પદનું નામ: સ્ટેશન માસ્ટર 🔢 કુલ જગ્યાઓ: 1,215 🎓 લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduation) 🎂 વયમર્યાદા: 20 થી 33 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર) 💰 પ્રારંભિક મૂળ પગાર: ₹35,400 પ્રતિ મહિનો (7મા પગાર પંચ મુજબ લેવલ-6) 📅 મહત્વપૂર્ણ તારીખો: 🟢 અરજી શરૂ: 27 ઓક્ટોબર, 2026 🔴 અરજી કરવાની છેલ્લી તારીખ: 25 નવેમ્બર, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) 🌐 ઓનલાઇન અરજી: https://www.rrbapply.gov.in 🔎 સત્તાવાર વેબસાઇટ: https://www.rrb.indianrailways.gov.in ⚠️ નોંધ: અરજી કરતાં પહેલાં સત્તાવાર ભરતી સૂચના વાંચી લાયકાત, વયમર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય નિયમોની ચકાસણી અવશ્ય કરવી. 🔰 નવી ભરતી અને રોજગારની માહિતી માટે અમને Follow કરો 👇 -------------------------- 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
240
3
*‼️નવી ભરતી‼️* 🤩 *GSSSB દ્વારા આવી સ્ટાફ નર્સ ની મોટી ભરતી 2026* ✓ જગ્યાનું નામ: સ્ટાફ નર્સ વર્ગ 3 ✓ પગાર: 40,800/- ✓ છેલ્લી
*‼️નવી ભરતી‼️* 🤩 *GSSSB દ્વારા આવી સ્ટાફ નર્સ ની મોટી ભરતી 2026* ✓ જગ્યાનું નામ: સ્ટાફ નર્સ વર્ગ 3 ✓ પગાર: 40,800/- ✓ છેલ્લી તારીખ: 12/10/2026 ----------------------- 🔰 નવી ભરતી અને રોજગારની માહિતી માટે અમને *Follow* કરો 👇 🔹Whatsapp :*shortus.io/hj* 🔹Instagram : *rb.gy/rdoh0* 🔹Facebook : *rb.gy/iuglr3* 🔹Telegram : *t.me/mccvalsad* ----------------------
393
4
🔰 ક્લસ્ટર જોબફેર🔰 ક્લસ્ટર જોબફેરનું આયોજન તા. 18/09/2026 ના રોજ કનુ દેસાઈ ઓડિટોરિયમ, VIA, વાપી ખાતે કરવામાં આવ્યું હતું. ઉક+4
🔰 ક્લસ્ટર જોબફેર🔰 ક્લસ્ટર જોબફેરનું આયોજન તા. 18/09/2026 ના રોજ કનુ દેસાઈ ઓડિટોરિયમ, VIA, વાપી ખાતે કરવામાં આવ્યું હતું. ઉક્ત રોજગાર ભરતી મેળામાં વિવિધ ઉદ્યોગો તથા ક્ષેત્રોના કુલ 41 નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 587 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી કુલ 439 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયરશ્રી, વાપી મહાનગરપાલિકા, શ્રીમતી દક્ષાબેન પટેલ, માનનીય ધારાસભ્યશ્રી, કપરાડા શ્રી જીતુભાઈ ચૌધરી તથા પ્રમુખશ્રી, VIA વાપી શ્રી સતીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા રોજગાર અધિકારીશ્રી સુશ્રી પારૂલબેન પટેલ, રોજગાર અધિકારી, આહવા-ડાંગ શ્રી વી.એસ. ભોયે, આચાર્યશ્રી, આઈ.ટી.આઈ. વાપી શ્રીમતી નેહલબેન પટેલ તથા આચાર્યશ્રી, આઈ.ટી.આઈ. પારડી શ્રી તેજસભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.
407
5
📢 ક્લસ્ટર જોબ ફેર 2026 🎯 જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ વલસાડ, નવસારી, આહવા-ડાંગ તથા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપીના સંયુક્ત
📢 ક્લસ્ટર જોબ ફેર 2026 🎯 જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ વલસાડ, નવસારી, આહવા-ડાંગ તથા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વાપીના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. 🏢 30+ કંપનીઓ 💼 2000+ ખાલી જગ્યાઓ 🎓 લાયકાત: 10th, ITI, Diploma, B.Sc., M.Sc., B.Pharm., B.Tech., M.Tech., B.E. વગેરે 📅 તારીખ: 18 સપ્ટેમ્બર, 2026 (શુક્રવાર) ⏰ સમય: સવારે 10:00 કલાકથી 📍 સ્થળ: કનુ દેસાઈ VIA ઓડિટોરિયમ, વાપી GIDC ચાર રસ્તા, વાપી 📄 ઉમેદવારોએ બાયોડેટા/રિઝ્યૂમ તથા જરૂરી દસ્તાવેજો સાથે સમયસર હાજર રહેવું. ----------------------- 🔰 નવી ભરતી અને રોજગારની માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
452
6
📮 ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026 BPM / ABPM / Dak Sevak 🎓 ધોરણ 10 પાસ 🎂 ઉંમર: 18 થી 40 વર્ષ 💰 TRCA ₹10,000 થી ₹29,380 સ
📮 ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2026 BPM / ABPM / Dak Sevak 🎓 ધોરણ 10 પાસ 🎂 ઉંમર: 18 થી 40 વર્ષ 💰 TRCA ₹10,000 થી ₹29,380 સુધી 📝 પસંદગી: 10મા ધોરણના ગુણના આધારે મેરિટ 📅 રજીસ્ટ્રેશન: 31-08-2026 થી 19-09-2026 📅 ઓનલાઈન અરજી: 02-09-2026 થી 21-09-2026 ---------------------- 🔰 નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
526
7
بدون متن...
599
8
📢 વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન – ભરતીની તક વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Apprenticeship Training માટે ઉમેદવારોની નોંધણી કર
📢 વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન – ભરતીની તક વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Apprenticeship Training માટે ઉમેદવારોની નોંધણી કરવામાં આવી રહી છે. 🎓 લાયકાત: ITI પાસ / સંબંધિત ટ્રેડના ઉમેદવારો 📝 ઉમેદવારોએ Apprenticeship India Portal પર Registration તથા e-KYC પૂર્ણ કરવાનું રહેશે. 🔗 Apprenticeship Portal: https://apprenticeshipindia.gov.in 📋 ત્યારબાદ નીચે આપેલ Google Form પણ ભરવાનું રહેશે: 🔗 https://forms.gle/1DaR2DfPtKQxdqq49 👉 રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સમયસર રજીસ્ટ્રેશન કરી જરૂરી માહિતી/દસ્તાવેજો સાથે ફોર્મ ભરવું. 📌 નોંધ: વધુ માહિતી માટે જોડાયેલ ભરતીની PDF/જાહેરાત ધ્યાનપૂર્વક વાંચવી. 🔰 નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
469
9
📢 GSSSB ભરતી 2026-27 | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ (વર્ગ-3) ✅ કુલ 82 જગ્યાઓ 📝 જાહેરાત ક્રમાંક: 450/2026-27 🎓 લાયકાત: * BBA / BCA
📢 GSSSB ભરતી 2026-27 | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ (વર્ગ-3) ✅ કુલ 82 જગ્યાઓ 📝 જાહેરાત ક્રમાંક: 450/2026-27 🎓 લાયકાત: * BBA / BCA / B.Com * B.Sc. (Mathematics/Statistics) * B.A. (Economics/Mathematics/Statistics) * અથવા સરકાર માન્ય સમકક્ષ લાયકાત * કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન તથા ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી. 👤 વયમર્યાદા: 20 થી 35 વર્ષ (નિયમ મુજબ વયમાં છૂટછાટ મળશે) 💰 પગાર: * પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર: ₹49,600 પ્રતિ માસ * ત્યારબાદ લેવલ-7 મુજબ ₹39,900 થી ₹1,26,600 📅 ઓનલાઈન અરજી શરૂ: 01-08-2026 (બપોરે 2:00 વાગ્યે) ⏳ છેલ્લી તારીખ: 21-08-2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) 🌐 અરજી કરો: https://ojas.gujarat.gov.in ----------------------- 🔰 નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
566
10
📢 ફક્ત મહિલાઓ માટે સુવર્ણ તક! 👩‍💼✨ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર/સ્વરોજગાર મે
📢 ફક્ત મહિલાઓ માટે સુવર્ણ તક! 👩‍💼✨ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર/સ્વરોજગાર મેળો 🏢 7 પ્રતિષ્ઠિત કંપનીઓ 💼 410થી વધુ ખાલી જગ્યાઓ 🎓 5 પાસથી ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતી મહિલાઓ માટે તક 📅 તારીખ: 04-08-2026 (મંગળવાર) 🕙 સમય: સવારે 10:00 કલાકે 📍 સ્થળ: પ્રજાપતિ વાડી, પારડી. 📲 તમામ પાત્ર મહિલા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર હાજર રહેવું. ----------------------- 🔰 નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
522
11
📢 PM ઈન્ટર્નશિપ યોજના 2026 યુવાનો માટે સુવર્ણ તક ✨ ભારત સરકાર દ્વારા 12 મહિનાની ઈન્ટર્નશિપ સાથે દર મહિને ₹5,000 થી ₹9,000 સુ
📢 PM ઈન્ટર્નશિપ યોજના 2026 યુવાનો માટે સુવર્ણ તક ✨ ભારત સરકાર દ્વારા 12 મહિનાની ઈન્ટર્નશિપ સાથે દર મહિને ₹5,000 થી ₹9,000 સુધી સ્ટાઈપેન્ડ અને કામનો વાસ્તવિક અનુભવ મેળવવાની તક. ----------------------- 🔰 નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
612
12
Indian Air Force – Agniveervayu 📅 અરજી: 06 જુલાઈ થી 26 જુલાઈ 2026 📝 ઓનલાઈન પરીક્ષા: 22–23 સપ્ટેમ્બર 2026 ✅ 12 પાસ / ડિપ્લોમ
Indian Air Force – Agniveervayu 📅 અરજી: 06 જુલાઈ થી 26 જુલાઈ 2026 📝 ઓનલાઈન પરીક્ષા: 22–23 સપ્ટેમ્બર 2026 ✅ 12 પાસ / ડિપ્લોમા / વોકેશનલ ઉમેદવારો માટે ઉત્તમ તક 👨‍✈️ પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે. 📲 વધુ માહિતી માટે ઉપર આપેલ પોસ્ટર જુઓ. ----------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
611
13
🇮🇳 ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક! ✈️ 📢 Airmen Group 'Y' (Medical Assistant) 📅 અરજી: 06 જુલાઈ 2026 થી 26 જુલાઈ 202
🇮🇳 ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક! ✈️ 📢 Airmen Group 'Y' (Medical Assistant) 📅 અરજી: 06 જુલાઈ 2026 થી 26 જુલાઈ 2026 📝 ઓનલાઈન પરીક્ષા: 22–23 સપ્ટેમ્બર 2026 ✅ 12 પાસ (PCB + English) અથવા નિયત Pharmacy લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. 🌐 ઓનલાઈન અરજી કરો: https://iafrecruitment.edcil.co.in ----------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
490
14
🏦 **IBPS PO/MT ભરતી 2026 આવી ગઈ!** 🎉 સરકારી બેંકમાં **Probationary Officer (PO) / Management Trainee (MT)** બનવાની સુવર્ણ ત
🏦 **IBPS PO/MT ભરતી 2026 આવી ગઈ!** 🎉 સરકારી બેંકમાં **Probationary Officer (PO) / Management Trainee (MT)** બનવાની સુવર્ણ તક. 📅 **ઓનલાઈન અરજી:** 01-07-2026 થી 21-07-2026 ✅ કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન ✅ ઉંમર: 20 થી 30 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ) 💰 આકર્ષક પગાર અને સરકારી સુવિધાઓ 🏦 દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાં નોકરીની તક ⏳ **અંતિમ તારીખની રાહ ન જુઓ, આજે જ અરજી કરો!** 🌐 વધુ માહિતી અને અરજી માટે: *www.ibps.in* ----------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને *Follow* કરો 👇 🔹Whatsapp :*shortus.io/hj* 🔹Instagram : *rb.gy/rdoh0* 🔹Facebook : *rb.gy/iuglr3* 🔹Telegram : *t.me/mccvalsad* ----------------------
440
15
GSET 2026 – ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 📢 આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત! 🗓 ઓનલાઈન ફી ભ
GSET 2026 – ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 📢 આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત! 🗓 ઓનલાઈન ફી ભરવાની તારીખ: 22 જૂન 2026 થી 21 જુલાઈ 2026 📝 ઓનલાઈન રજિસ્ટ્રેશન: 22 જૂન 2026 થી 22 જુલાઈ 2026 📅 પરીક્ષાની તારીખ: 29 નવેમ્બર 2026 (રવિવાર) ⏰ સમય: સવારે 9:30 થી બપોરે 12:30 📚 કુલ વિષયો: 36 📍 પરીક્ષા કેન્દ્રો: ગુજરાતના 12 શહેરોમાં 💰 ફી: 🔹 General / EWS / SEBC (NCL): ₹900 + બેંક ચાર્જ 🔹 SC / ST / Third Gender: ₹700 + બેંક ચાર્જ 🔹 PwD: ₹100 + બેંક ચાર્જ ✅ લાયકાત: * UGC માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી. * જનરલ માટે ઓછામાં ઓછા 55% અને અનામત વર્ગ માટે 50% ગુણ. * અંતિમ વર્ષના અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ શરતી રીતે અરજી કરી શકે છે. 🌐 વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે: www.gujaratset.ac.in ---------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
551
16
📢 પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2026 📢 🇮🇳 યુવાનો માટે સુવર્ણ તક! ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત દેશ
📢 પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના 2026 📢 🇮🇳 યુવાનો માટે સુવર્ણ તક! ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ યોજના અંતર્ગત દેશમાં રોજગાર સર્જનને વેગ આપવામાં આવી રહ્યો છે. 💼 યોજનાના મુખ્ય ફાયદા: ✔ પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને આર્થિક સહાય ✔ નોકરીદાતાઓને ભરતી માટે પ્રોત્સાહન ✔ ખાનગી ક્ષેત્રમાં વધુ રોજગાર તકો ✔ EPFO હેઠળ નોંધાયેલા યુવાનોને સીધો લાભ 🎯 લક્ષ્ય: દેશના યુવાનોને કૌશલ્ય આધારિત રોજગાર આપી આત્મનિર્ભર બનાવવું 👩‍💼👨‍🏭 કોણ લાભ લઈ શકે? ✔ પ્રથમ વખત નોકરી મેળવનાર યુવાનો ✔ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા ઉમેદવારો ✔ નવી ભરતી કરનાર કંપનીઓ 🚀 ભારતના વિકાસ તરફ એક મજબૂત પગલું – આત્મનિર્ભર ભારત તરફની દિશા!
563
17
📢 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી 2026 📢 🔰 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક (વર્ગ-3) 📌 જાહેરાત ક્રમાંક: 423/2026-27 ✨ કુલ
📢 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી 2026 📢 🔰 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક (વર્ગ-3) 📌 જાહેરાત ક્રમાંક: 423/2026-27 ✨ કુલ જગ્યાઓ: 60 🗓 અરજી તારીખો: 👉 06/06/2026 (14:00 કલાક) થી 👉 20/06/2026 (23:59 કલાક સુધી) 🌐 અરજી માટે: https://ojas.gujarat.gov.in 🎓 લાયકાત: ✔️ ઈજનેરી/ટેક્નોલોજી (Mechanical, Electrical, Electronics વગેરે) માં ડિગ્રી અથવા ડિપ્લોમા (સિવિલ સિવાય) ✔️ ડિપ્લોમા ઉમેદવાર માટે 2 વર્ષનો અનુભવ જરૂરી ✔️ કોમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત ✔️ ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન 🎂 ઉંમર મર્યાદા: ✔️ 18 થી 35 વર્ષ (નિયમ મુજબ છૂટછાટ લાગુ) 💰 પગારધોરણ: ✔️ પ્રથમ 5 વર્ષ: ₹40,800 ફિક્સ પગાર ⚠️ ખાસ નોંધ: ✔️ એક જ ઓનલાઈન અરજી માન્ય રહેશે ✔️ અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચવી ફરજિયાત છે ---------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
756
18
🚌 GSRTC મેગા ભરતી 2026 🚌 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 🎯 8,917+ સરકારી નોકરીની સુવર્ણ તક 🚍 કંડક્ટર (Conduc
🚌 GSRTC મેગા ભરતી 2026 🚌 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 🎯 8,917+ સરકારી નોકરીની સુવર્ણ તક 🚍 કંડક્ટર (Conductor) ✅ કુલ જગ્યાઓ : 4,318 ✅ લાયકાત : ધો. 12 પાસ ✅ માન્ય કંડક્ટર લાયસન્સ અને બેજ ✅ ફિક્સ પગાર : ₹26,000 પ્રતિ માસ 🚍 ડ્રાઈવર (Driver) ✅ કુલ જગ્યાઓ : 4,599 ✅ લાયકાત : ધો. 12 પાસ ✅ હેવી લાયસન્સ + PSV બેજ ✅ ફિક્સ પગાર : ₹26,000 પ્રતિ માસ 📅 ઓનલાઈન અરજી તારીખ 06/06/2026 થી 05/07/2026 💻 અરજી કરો : 🌐 https://ojas.gujarat.gov.in ---------------------- 🔰 આવી જ નવી ભરતી માહિતી માટે અમને Follow કરો 👇 🔹Whatsapp :shortus.io/hj 🔹Instagram : rb.gy/rdoh0 🔹Facebook : rb.gy/iuglr3 🔹Telegram : t.me/mccvalsad ----------------------
576
19
🔰 મેગા જોબફેર ધરમપુર –૨૦૨૬ 🔰 તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, BAPS મંદિર પાસે, નાસિક રોડ, ધરમપુર
🔰 મેગા જોબફેર ધરમપુર –૨૦૨૬ 🔰 તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, BAPS મંદિર પાસે, નાસિક રોડ, ધરમપુર ખાતે રોજગાર/એપ્રેન્ટિસશીપ જોબફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ જોબફેરમાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ-૨૫ નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ-૬૯૬ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૪૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. 🎤 મુખ્ય મહેમાન તથા વિશિષ્ટ ઉપસ્થિતિ • શ્રી અરવિંદભાઇ પટેલ, માન. ધારાસભ્યશ્રી, ધરમપુર * શ્રી હાર્દિકભાઈ ઢોડિયા, મામલતદારશ્રી, ધરમપુર * સુશ્રી પી.એલ. પટેલ, રોજગાર અધિકારી, વલસાડ * શ્રી જે.ટી. પટેલ, આચાર્યશ્રી, આઇ.ટી.આઇ., ધરમપુર * શ્રી જીજ્ઞેશભાઈ, આચાર્યશ્રી, BAPS આઈ.ટી.આઈ., ધરમપુર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યુવાઓને રોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મેગા જોબફેરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ ઇન્ટરવ્યુ લઈ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
508
20
🔰 મેગા જોબફેર–૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયો 🔰 તા. ૦૩/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ હોલ, ને.હા. નં. ૪૮, ધરમ
🔰 મેગા જોબફેર–૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયો 🔰 તા. ૦૩/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ હોલ, ને.હા. નં. ૪૮, ધરમપુર ચોકડી, વલસાડ ખાતે રોજગાર/એપ્રેન્ટિસશીપ મેગા જોબફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા જોબફેરમાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ ૨૪ નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ ૧૨૨૮ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૬૮૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. 🎤 મુખ્ય મહેમાન: • માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યુવાઓને રોજગાર, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જોબફેરમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઈ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
497