cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Gujarati shayari lover💕

ગૂજરાતી શાયરી લવર💕 Admin :- @Dp_prajapati275 Joined WhatsApp group : https://chat.whatsapp.com/GgDSIYl0dDe6WQmSv8ZTnC

نمایش بیشتر
پست‌های تبلیغاتی
533
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+17 روز
+2330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

સમય સાથે ચાલવાની જરૂર નથી, સત્ય સાથે ચાલો, એક દીવસ સમય તમારી સાથે ચાલશે,
نمایش همه...
બીજાની જીંદગી માં પોતાની જગ્યા અને પોતાની જરૂરિયાત શોધવાનું બંધ કરી દો ખરેખર ખુશ રહેશો...
نمایش همه...
ડાળીઓ જો રહી તો પાંદડાને ફુલ પણ આવશે આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે
نمایش همه...
માતાના આશીર્વાદ મારી મુશ્કેલીઓથી એ રીતે ટકરાય છે સમયની બધી મુશ્કેલીઓ તેના કાળા ટીકાથી ડરે છે!! Happy Mother's Day !
نمایش همه...
મંઝિલ દૂર છે અને સફર ઘણી છે, નાની જીંદગીની ચિંતા ઘણી છે, મારી નાખતી આ દુનિયા ક્યારની આપણને પરંતુ માતાની પ્રાર્થનામાં અસર ઘણો છે! Happy Mother's Day Maa!
نمایش همه...
અરીસા પર પણ ભરોસો નહોતો એને, શણગાર સજી ને મને પૂછતી - હું કેવી લાગું છું...
نمایش همه...
🔥 1
રાહ નો જોશો મિત્રો જે કહેવું હોય એ કહી દેજો કારણ કે પછી એવું પણ બને કે એ કહેવાનું કોઈ મતલબ ના રહે
نمایش همه...
એ બાપ આજેય એઠવાડના હપ્તા ભરે છે જેની દીકરીના લગ્નમાં તમે થાળી એઠી મૂકી'તી
نمایش همه...
તાકાતની જરૂર તો ત્યારે પડે જ્યારે દુનિયામાં કંઈક ખોટું કરવું હોય બાકી દુનિયામાં બીજું બધું મેળવવા માટે ખાલી પ્રેમ જ કાફી છે
نمایش همه...
થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
نمایش همه...