cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

સંવેદના પરિવાર - પાલિતાણા : Let's Shape Future

نمایش بیشتر
پست‌های تبلیغاتی
673
مشترکین
+324 ساعت
+317 روز
+11330 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Photo unavailableShow in Telegram
સંવેદના પરિવારની શૈક્ષણિક સફરના સાથી અને વિદ્યાર્થીઓના સારથી મિત્રશ્રી ડી.કે.મકવાણા સાહેબને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ...
نمایش همه...
🎉 14
આજની મોક ટેસ્ટ - 1 માં અમે પૂરતા પ્રયત્નો કર્યા original પેપર વખતે જે માહોલ હોય તેવો માહોલ બનાવવાના . છતાં કોઈ ખામી રહી હોય તો ધ્યાન દોરજો..... Regards, સંવેદના પરિવાર - પાલિતાણા
نمایش همه...
👍 10🔥 2
ખૂબ સરસ આયોજન 👌👌આજે પાલીતાણા માં સંવેદના પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું પોલીસ કોન્સ્ટેબલ ની પરિક્ષા આપતા હોઈએ એવો જ અનુભવ થયો આજે અને અમારે કેટલી તૈયારી કરવાની હજુ બાકી છે કેટલી પ્રેક્ટિસ ની જરૂર છે એ જાણવા મળ્યું આ મોક ટેસ્ટ થી અમને ઘણો બધો લાભ થશે 🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર સંવેદના પરિવાર 🙏🏻🙏🏻
نمایش همه...
👍 12
મારું નામ મકવાણા બ્રિજેશ વશરામભાઇ છે... મે આજે સંવેદના પરિવાર પાલીતાણા ની mock test આપી હતી જેનો અનુભવ હું રજૂ કરું છુ. વર્તમાનમાં સ્વાર્થનાં જમાના માં બધા લોકો માત્ર ને માત્ર પૈસા 💸પૈસા જ કરે છે,આવા માં સંવેદના પરિવાર જે mock test લઈને યુવાનો નું ભવિષ્ય સુધારવાનું અને વિના મૂલ્યે આવી સરસ સેવા પૂરી પાડવા નું કામ કરે છે તે ખરેખર કાબિલે તારીફ છે... 15-17 લાખ ની ભરતી માં જે રીત નું પેપર હોવું જોઈએ તે, અને તેવી જ રીતે વિદ્યાર્થી ને એવું વાતાવરણ પૂરું પાડવું એ સરળ કામ નથી, અમુક નબળા વર્ગના યુવાનો અને સમસ્ત પાલીતાણાનાં યુવાનો ને આનાથી ફાયદો થશે, એ બદલ તમારો ખરે દિલ થી આભાર... અને આવું ને આવું આયોજન થતું રહે તેવી આશા સાથે thank youu -makwana brijesh v.
نمایش همه...
👍 13🤩 1
CONSTABALE MOCK TEST-01_29-05-2024-2-1 (1).pdf4.73 MB
👌 4
પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ મોક ટેસ્ટ - 1 આજે આપે આપી... ટેસ્ટ વિશેના feedback 9727524809 પર whatsApp માં મોકલજો.....
نمایش همه...
👍 4
🚔 સંવેદના પરિવાર - પાલિતાણા દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ - 1 👮‍♀ અગત્યની સૂચનાઓ ⌚️ટેસ્ટ તારીખ : 02.06.2024⌚️ ⌚️ટેસ્ટ સમય : સવારે 9.00 થી 12.00⌚️ ⌚️એન્ટ્રી સમય : સવારે 8.30 થી 8.50 ⌚️ ⌚️નો એન્ટ્રી : સવારે 8.55 પછી કોઈ પણ સંજોગોમાં એન્ટ્રી મળશે નહિ...⌚️ 👨‍🏫ટેસ્ટનું સ્થળ : દીકરીનું ઘર, કે.એસ . કપાસી કોલેજ કેમ્પસ, રેલ્વે ક્રોસિંગ પાસે, ભાવનગર રોડ પાલિતાણા.👨‍🏫 🎙ટેસ્ટ આપવા આવો ત્યારે original ID Proof સાથે લાવવાનું રહેશે...🎙 🚰ટેસ્ટનો સમય 3 કલાકનો હોય પાણીની બોટલ સાથે લાવવી. શરૂ ટેસ્ટે બહાર નીકળી શકશો નહિ.💧 ઉપરોક્ત સૂચનાઓનો અમલ ફરજિયાત કરવાનો રહેશે.... 🎙ક્લાસના કોઈ વિદ્યાર્થીઓ ટેસ્ટમાં ગેરહાજર રહેશે તો તેઓ પાસેથી રૂ.100 વસૂલવામાં આવશે અને ગેરહાજરીની જાણ વાલીને કરવામાં આવશે...🎙 🎙કલાસ સિવાયના વિદ્યાર્થીઓ ટેસ્ટમાં ગેરહાજર રહેશે તો તેઓની ડિપોઝિટ પરત મળશે નહિ..🎙 Good luck for the Test.... Thanks and regards, સંવેદના પરિવાર - પાલિતાણા Let's Shape Future
نمایش همه...
👍 7
મોક ટેસ્ટ - 1 માટે આપ સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ 💐💐
نمایش همه...
👍 3