cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

🇮🇳નોલેજ ગ્રુપ ઓફ દેસાઇ🇮🇳

આવનારી સરકારી ભરતી (બિન સચિવાલય,તલાટી,ફોરેસ્ટ..ક્લાસ 3) પરીક્ષાઓ પાસ કરવા ઇચ્છતા હોવ તો જોઇન કરો અમારી આ ચેનલ.... @knowledgeforsuccess ચેનલ માં પરિક્ષાને અનુલક્ષી ને મટેરિયલ કે પોસ્ટ હશે.......ધન્યવાદ! જય હિન્દ🇮🇳 Admin : @vsdesai

نمایش بیشتر
کشور مشخص نشده استزبان مشخص نشده استدسته بندی مشخص نشده است
پست‌های تبلیغاتی
731
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

Photo unavailableShow in Telegram
Photo from ᴠ.s.ᴅᴇsᴀɪ
نمایش همه...
સુપ્રભાત મિત્રો😊 કેમ છો મિત્રો ? આજે હું એક થોડી મહત્વ ની વાત કરવા જઈ રહ્યો છુ તો થોડું ધ્યાન આપવા વિન્નતી લોકડાઉન થી માંડી ને અત્યાર સુધી આપડે બધા ધીમી ધીમી ગતિ એ તૈયારી કરતા આવિયા છીએ અને મારા ખ્યાલ મુજબ 85 % બધા સબ્જેક્ટ થઈ ગયા હોય એવું મારુ અનુમાન છે મિત્રો આટલી તૈયારી કર્યા પછી મન માં એક સવાલ ઉદભવે કે આટલી તૈયારી પછી જ્ઞાન કેમ નું ચેક કરવું ? અને જ્ઞાન ચેક કરવી તો એની સાચી મેથડ શું ? તો મિત્રો હું તમને કહું કે જેમ બિનસચિવાલય પેપર ગુજરાત સરકાર પરીક્ષા લે એમ જો કોઈ સંસ્થા પેપર લેતી હોય તો ફાયડો કરે ને ? તો એવુ એક કાર્ય કરી રહી છે બુક બર્ડ એકેડમી 【No Marketing】 એ પણ ગુણવત્તાસભર પેપર તો મિત્રો આની ટેસ્ટ અપાય જ હવે main મુદા ની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર જેવા સેન્ટરો માં આ પેપરો લેવાય છે અને એ લોકો પણ કહે જે કે જો તમારા એરિયા માં નજીક માં જો કોઈ તમારે સેન્ટર ઉભું કરવું હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ... જે ભાઈઓ/બહેનો દસાડાતાલુકો , માંડલ તાલુકો અને વિરમગામ તાલુકા માં રહી ને તૈયારી કરતા હોય અને એમને ટેસ્ટ દેવા જવું હોય તો ગાંધીનગર જવું પડે અથવા મીનીમમ 100km અંતર કાપવું પડે તો મિત્રો એમને કોસ્ટલી મોંધુ પડી જાય તો મિત્રો એવો પ્રયત્ન કરીએ કે આ ત્રણ તાલુકા ના મિત્રો કોઇ એક નજીક ના એરિયા માં ટેસ્ટ નું આયોજન નું વિચારે તો આ થઈ શકે.. અને વિરમગામ માં લાઈબ્રેરી છે તો ત્યાં ના મિત્રો પણ જોડાશે તો મિત્રો આપડે નજીક ના એરિયા માં ટેસ્ટ સેન્ટર કોઇ સંસ્થા ને આપી શકીએ છીએ તો મારા જેટલા પણ મિત્રો છે આ ત્રણ તાલુકા છે એમને મને સાથ સહકાર આપવા નો છે અને બીજા મિત્રો જે છે એમને એમના ગ્રુપ ચેનલ માં શેર કરવાનું છે આ ત્રણ જિલ્લામાં માં જો કોઇ સંસ્થા શિક્ષણીય વર્ક કરતું હશે તો એમને પણ વ્યાજવી કિંમતે પલવળે એવી રીતે પ્લાન કરવા નું આયોજન છે તો આપડા ત્રણ તાલુકા ના જેટલા પણ ભાઈઓ/બહેનો છે એમને મારો કોન્ટેક્ટ કરવા હું હદયપૂર્વક વિનંતી કરું છુ @gsssbloverr આ તમામ મિત્રો(ભાઈઓ/બહેનો) નું અલગ થી વોટ્સએપ ગ્રુપ બનાવામાં આવશે આભાર મિત્રો સાથ સહકાર આપવા વિનંતી. .
نمایش همه...
نمایش همه...
પરીક્ષાની તારીખ આવશે નહીં, લાવવી પડશે.

🎡 *ગુજરાત ના લોકમેળા* 🎡 🚔કચ્છ નાં લોક મેળા ❤️ ગંગાજી નો મેળો ❤️ જખ નો મેળો ❤️ રવેચી નો મેળો ❤️ હાજીપીર નો મેળો ❤️ ધ્રાંગ નો મેળો ❤️ પંખેરી પીર નો મેળો 🚔 બનાસકાંઠા નાં મેળાઓ ❤️ અંબાજી નો મેળો ❤️ મણીભદ્રવિર નો મેળો ❤️ મજાદર નો મેળો 🚔 પાટણ નાં મેળાઓ ❤️ કાત્યોક નો મેળો ❤️ વરાણા નો મેળો ❤️ લોટેશ્વર નો મેળો 🚔 મહેસાણા નાં મેળાઓ ❤️ બહુચરાજી નો મેળો ❤️ ઉતરાર્ધ મહોત્સવ ❤️ તાના રીરી સંગીત મહોત્સવ ❤️ પાલોદર નો મેળો 🚔 ગાંધી નગર નાં મેળાઓ ❤️ પલ્લી નો મેળો ❤️ અંબોડ નો મેળો ❤️ ધોળેશ્વર નો મેળો ❤️ વસંતોત્સવ 🚔 સાબર કાઠા નાં મેળાઓ ❤️ ચિત્ર વિચિત્ર નો મેળો ❤️ મુધૃણેશ્વર નો મેળો 🚔 અરવલ્લી નાં મેળાઓ ❤️ શામળાજી નો મેળો 🚔 છોટા ઉદેપુર નાં મેળાઓ ❤️ ભાંગુરિયા નો મેળો ❤️ કવાંટ નો મેળો 🚔 પંચમહાલ નાં મેળા ❤️ પાવાગઢ નો મેળો 🚔 દાહોદ નાં મેળા ❤️ ગાય ગૌહરી નો મેળો ❤️ ગોળ ગધેડા નો મેળો ❤️ ગળદેવ નો મેળો ❤️આમલી અગિયારસ નો મેળો 🚔 ખેડા નાં મેળા ❤️ ડાકોર નો મેળો ❤️ ફાગવેલ નો મેળો 🚔 અમદાવાદ નાં મેળાઓ ❤️ વૌઠાં નો મેળો ❤️ કાંકરિયા કાર્નિવલ ❤️ પતંગોત્સવ ❤️ શાહે આલમ અને સરખેજ નો મેળો 🚔 ભરૂચ નાં મેળાઓ ❤️ માઘ મેળો ❤️ સ્તંભેશ્વર નો મેળો ❤️ શુકલતીર્થ નો મેળો ❤️ ભાડભૂત નો મેળો ❤️ રીખવદાસ નો જૈન મેળો 🚔 તાપી na મેળાઓ ❤️ વલ્હેરી માતાનો મેળો ❤️ દેવલી માડીનો મેળો 🚔 ડાંગ નાં મેળાઓ ❤️ ડાંગ દરબાર ❤️ આદિવાસી નૃત્ય મહોત્સવ 🚔 સુરેન્દ્ર નગર નાં મેળાઓ ❤️ તરણેતર નો મેળો ❤️ દુધરેજ નો મેળો 🚔 ભાવનગર નાં મેળાઓ ❤️ નકડંગ નો મેળો ❤️ ગોપનાથ નો મેળો ❤️ પાલીતાણા જૈન મેળો 🚔 ગીર સોમનાથ નાં મેળાઓ ❤️ સોમનાથ નો મેળો 🚔 જૂનાગઢ નો મેળો ❤️ ભવનાથ નો મેળો ❤️ ઝુંડ નો મેળો 🚔 પોરબંદર નાં મેળાઓ ❤️ માધવપુર નો મેળો 🚔 દ્વારકા નાં મેળાઓ ❤️ દ્વારકાધીશ નો મેળો 🚔 આણંદ ના મેળાઓ ❤️ ખંભોળજ નો મેળો { ખ્રિસ્તી મેળો } 🚔 નર્મદા ના મેળાઓ ❤️ શિતળા સાતમ નો મેળો ❤️ ભારદવા નો મેળો ❤️ પંડુરી માતા નો મેળો 🚔 વલસાડ નાં મેળાઓ ❤️ ઉદવાડા નો મેળો 🚔 વડોદરા નાં મેળાઓ ❤️ ચાંદોદ કરનાળી નો મેળો
نمایش همه...
Many Names but one festival Happy Makar Sankranti to all.
نمایش همه...
ગુજરાત સરકારની યોજનાઓ. # સરકારી પુસ્તક
نمایش همه...