Current Affairs™
Admin @Yashpalsinh_7337 👉 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી તમામ GPSC - CLASS 1/2/3-Binsachivalay- PSI Senior Clerk - Head Clerk - Talati બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે ! 🤝 🤗 🤘
نمایش بیشتر35 570
مشترکین
+624 ساعت
+227 روز
+18230 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
નદી અને તેના ઉદગમ સ્થાન અંગે કઈ જોડ ખોટી છે?Anonymous voting
- ભાદર - જસદણના મદાવાના ડુંગરમાંથી
- ઘેલો - આભપરા ડુંગરમાંથી
- ખારી - દક્ષિણધારના ચાડવા ડુંગરમાંથી
- કાળુભાર - સમઢિયાળા રાયપુરના ડુંગરમાંથી
👍 25❤ 6
પઢીયાર ને cce નું dv કરાવવા માટે ગૌણ સેવાએ 5:50 નો સમય આપેલો છે જયારે પઢીયાર ગૌણ સેવાના રૂમમાં જાય છે તો ત્યાં mirror image માં 6:40 નો સમય જોવે છે તો પઢીયાર ત્યાં કેટલા ટાઈમે પોંહચયો હશે 😜😜😜Anonymous voting
- 30 મિનિટ વહેલો
- 40 મિનિટ વહેલો
- 25 મિનિટ વહેલો
- પઢીયાર સમયસર પોંહચયો છે 😜😜
😁 23👍 5😱 4👏 2
નર્મદા નદી જ્યાં ખંભાતના અખાત ને મળે છે એ વિસ્તાર ને સુ કહે છેAnonymous voting
- અલિયા બેટ
- ગોઢા
- કોપાલીની ખાડી
- વાકળ નું મૈદાન
👍 6
અહમદશાહે અમદાવાદના નિર્માણની(બાંધકામ )શરૂઆત ક્યાં થી કરી હતીAnonymous voting
- A.રાજગઢ
- B.ભદ્રનો કિલ્લો
- માણેક બુર્જ
- A અને b બન્ને
👍 11
Amc gk🔥
1411 માં અમદાવાદ ના બાંધકામ ની શરૂઆત ક્યાં થી થઇ હતીAnonymous voting
- માણેક બુર્જ
- ભદ્રનો કિલ્લો
- કાલુપુર રેલવે સ્ટેશન
- પ્રેમ દરવાજા
👍 1🔥 1
Amc special
1411 માં અમદાવાદ નું ઉદઘાટન ની શરૂઆત ક્યાં થી થઇ હતીAnonymous voting
- ભદ્રનો કિલ્લો
- માણેક બુર્જ
- કાલુપુર
- પ્રેમ દરવાજા
👍 12
SUB A/C / AUDITOR mate Ramani sir ni ek book jevi pdf che.hoi to mokljo
@Yashpalsinh_7337
👍 7❤ 2