IMP GK
300مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
اطلاعاتی وجود ندارد30 روز
- مشترکین
- پوشش پست
- ER - نسبت تعامل
در حال بارگیری داده...
معدل نمو المشتركين
در حال بارگیری داده...
☑️ બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસન સ્થળો ☑️
🏰 સાણા ગુફાઓ - ગીર સોમનાથ
🏰 સિયોત ગુફાઓ - કચ્છ
🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર
🏰 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર
🏰 દેવની મોરી - શામળાજી, અરવલ્લી
🏰 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ
🏰 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ,
🏰 ઉપરકોટ - જૂનાગઢ
🏰 અશોક શીલા - જૂનાગઢ
🏰 કડિયા ડુંગર - ભરૂચ
🏰 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
🏰 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ
🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા
✍ હિરેન ભરવાડ
પ્રથમ હિમાલયી ફિલ્મ મહોત્સવની મેજબાની ક્યું શહેર કરશે ?Anonymous voting
- દેહરાદૂન
- શિમલા
- શ્રીનગર
- લેહ
- ગંગટોક
ક્યાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિતે 4 નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?Anonymous voting
- છત્તીસગઢ
- ઝારખંડ
- ઉત્તર પ્રદેશ
- ઓડિશા
- મધ્ય પ્રદેશ
તાજેતરમાં ક્યું ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ભારતનું પ્રથમ " ક્રિપ્ટો યુનિકોર્ન " બન્યું છે ?Anonymous voting
- Kuber switch
- Wazir X
- Coin Switch
- CoinDCX
- Binance
ક્યાં ફાઉન્ડેશને હસ્તકલા ક્ષેત્રને મજબૂત કરવા માટે 'માય ઇ-હાટ' પોર્ટલ બહાર પાડ્યું છે ?Anonymous voting
- વિપ્રો ( vipro )
- એચસીએલ ( HCL )
- Reliance industries limited
- Tata group
- Adani group
કઈ કંપની દ્વારા " Fuelkart " નામથી ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે ?Anonymous voting
- IOCL
- BPCL
- HPCL
- Reliance
- Essar
વંદના કટારીયા ને ક્યાં રાજ્યની સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે ?Anonymous voting
- મણિપુર
- હરિયાણા
- પંજાબ
- ઉત્તરાખંડ
- હિમાચલ પ્રદેશ
ઈસાક હર્જોગ ક્યાં દેશના રાષ્ટ્રપતિ બન્યા છે ?Anonymous voting
- લિબિયા
- ઈરાક
- સીરિયા
- ઈરાન
- ઈઝરાયેલ
#BREAKING
#NewCabinetMinisters
🌟 આરોગ્ય અને રાસાયણિક અને ખાતરો મંત્રાલય સંયુક્ત બનશે અને મનસુખ માંડવીયા આ મંત્રાલય સંભાળશે
🌟 મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું નેતૃત્વ સ્મૃતિ ઈરાની કરશે આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન નો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો ( મહેન્દ્ર મુંજપરા તેના રાજ્ય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા )
🌟 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નવા બનેલા "સહકાર પ્રધાન" અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય સંભાળશે
🌟 અશ્વિની વૈષ્ણવ ભારતના નવા રેલ મંત્રી તથા માહિતી ટેકનોલોજી મંત્રી બન્યા
🌟 પીયુષ ગોયલ પાસે ગ્રાહક બાબતો, ખાદ્ય પદાર્થો અને જાહેર વિતરણ ઉપરાંત વાણિજ્ય અને ઉદ્યોગ
ખાતું યથાવત રહ્યું
🌟 ધર્મેન્દ્ર પ્રધાન નવા શિક્ષણ મંત્રી બન્યા ઉપરાંત કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રી બન્યા
🌟 હરદીપસિંહ પુરી ને અર્બન ડેવલપમેન્ટ, હાઉસિંગ અને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યા
🌟 જ્યોતિરાદિત્ય સિંધિયા ને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સોંપવામાં આવ્યું
🌟 પુરુષોત્તમ રૂપાલા ને ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય સોંપવામાં આવ્યું
🌟 અનુરાગ ઠાકુર નવા માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા ઉપરાંત રમતગમત અને યુવા બાબતોનો મંત્રાલય પણ સોંપવામાં આવ્યો
🌟 મીનાક્ષી લેખી ને વિદેશી બાબતો તથા સંસ્કૃતિ મંત્રાલય નાં રાજ્યમંત્રી બનાવામાં આવ્યા
🌟 પશુપતિ પારસ ને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય આપવામાં આવ્યું
🌟 ભૂપેન્દ્ર યાદવ ને શ્રમ મંત્રાલય તથા પર્યાવરણ વન અને આબોહવા નો ચાર્જ સોંપવામાં આવ્યો
🌟 ગિરિરાજ સિંહ - ગ્રામીણ વિકાસ
🌟 કિરણ રીજીજુ - સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ઉપરાંત કાયદા અને ન્યાયમંત્રી
🌟 સર્બાનંદ સોનોવાલ - આયુષ મંત્રી તથા બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય
🌟 નિશીથ પ્રમાણિક - ગૃહ બાબતો નાં રાજ્ય મંત્રી
🌟 નારાયણ રાણે - એમએસએમઇ મંત્રી
🌟 વીરેન્દ્ર સિંહ - સમાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
join : @gpsc_examss
Join : @gpsc_examss