Education 🎓🎓🎓
رفتن به کانال در Telegram
Http://t.me/kutcheducation1 📚 इंस्टाग्राम पेज https://www.instagram.com/kutcheducation
نمایش بیشتر1 992
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+17 روز
-530 روز
آرشیو پست ها
1 991
#CCE
☝️જાહેરાત ક્રમાંકઃ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩, સંવર્ગની ( ગૃપ-A અને ગૃપ-B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ‘‘ફી-રીફંડ‘‘ કરવાની મુદત લંબાવવા બાબત....
1 991
📚 TET-1 પરીક્ષા માટે ખાસ ઉપયોગી પુસ્તક 📚
📕 D.El.Ed. – Module | જ્ઞાનનો દરિયો
✨ 2026 Edition ✨
🎯 TET-1 પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
✅ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર
✅ મહત્વના MCQ સાથે સમજુતી
✅ પરીક્ષાલક્ષી તૈયારી માટે ઉપયોગી
💰 MRP : ₹499
🔥 OFFER PRICE : માત્ર ₹399
🚚 કુરીયર ચાર્જ સંપૂર્ણ ફ્રી
▪️ MRP :- ~ 499
▪️OFFER PRICE - 399
ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
*આ બુક ખરીદવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️
https://onlinebookzone.com/shop/gyan-prakashan/gyan-dariyo/?ref=20
1 991
📚 *લિબર્ટી ધોરણ 10 પેપર સેટ – 2027 📚*
🎯 બોર્ડ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી
📖 52 બોર્ડ + અસાઇન્મેન્ટ પ્રશ્નપત્રો
📝 વિષયવાર સ્માર્ટ એનાલિસિસ સાથે
💰 MRP: ₹ 230
🚚 ઓનલાઇન ખરીદી પર કુરિયર ચાર્જ સંપૂર્ણ ફ્રી!
*આ બુક ખરીદવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*⤵️
👉 https://onlinebookzone.com/shop/ssc-hsc-exam-books/std-10-liberty-board-paperset/?Ref=20
1 991
📢 ગુજરાતમાં હાલની મહત્વપૂર્ણ ભરતી | 6 ઓક્ટોબર 2026
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ માહિતી 👇
🔹 GSRTC Helper
👥 2,510 જગ્યાઓ
⏰ છેલ્લી તારીખ: 06/10/2026
📝 અરજી: OJAS
⚠️ આજે છેલ્લો દિવસ!
🔹 GSSSB Staff Nurse – Class 3
👥 131 જગ્યાઓ
⏰ છેલ્લી તારીખ: 12/10/2026
🎓 Nursing લાયકાત જરૂરી
📝 અરજી: OJAS
🔹 Gujarat Anganwadi Worker/Helper
👥 6,843 જગ્યાઓ
⏰ છેલ્લી તારીખ: 14/10/2026
⚠️ તાલુકા/જિલ્લા મુજબ જગ્યાઓ અને લાયકાત તપાસો.
🔹 GPSC Class-1 & Class-2
👥 26 જગ્યાઓ
⏰ છેલ્લી તારીખ: 08/10/2026
📝 અરજી: GPSC/OJAS
🔹 GMRC ભરતી
📌 વિવિધ O&M અને Land Acquisition/R&R પોસ્ટ
⏰ છેલ્લી તારીખ: 21/10/2026
⚠️ અનુભવ અને ટેકનિકલ લાયકાત જરૂરી હોઈ શકે છે.
📌 અરજી પહેલાં સત્તાવાર Notification જરૂર વાંચો. તારીખો અને લાયકાતમાં ફેરફાર થઈ શકે છે.
📲 ભરતી, પરીક્ષા, પરિણામ અને શિક્ષણની માહિતી માટે જોડાયેલા રહો.
📚 Kutch Education
https://t.me/kutcheducation1
#KutchEducation #GujaratBharti #GujaratJobs #SarkariBharti #GovernmentJobs #OJAS #GSSSB #GPSC #GSRTC #AnganwadiBharti #GujaratJobs2026
1 991
HTAT PROMOTION EXAM SEMI DIRECT પરીક્ષા: 2026
નિયમમાં થયેલ સુધારાઓ બાદ ફોર્મ ભરવાની નવી તારીખ
તા: 18/09/2026 થી 22/09/2026
લિંક:👇🏻👇🏻👇🏻
sebexam.org
પરીક્ષાની તારીખ:
તા: 01/11/2026..
