cookie

ما از کوکی‌ها برای بهبود تجربه مرور شما استفاده می‌کنیم. با کلیک کردن بر روی «پذیرش همه»، شما با استفاده از کوکی‌ها موافقت می‌کنید.

avatar

Yusuf e zehra as

આ ટેલીગ્રામ ચેનલમાં અહાદીસે માસુમીન અને સબક આમુઝ વાકેઆત પોસ્ટ કરવામાં આવે છે.

نمایش بیشتر
پست‌های تبلیغاتی
234
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
اطلاعاتی وجود ندارد7 روز
-130 روز

در حال بارگیری داده...

معدل نمو المشتركين

در حال بارگیری داده...

👍 1
https://youtu.be/7dPLwjAfT1A?si=ajCcuUeKlyrJRIZP *ગુજરાતી મજ્લિસ* વિષય : *શૈતાન થી બચવાના ઉપાયો* *આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ અને આપના કોન્ટેક્ટ માં તથા આપના ગૃપ માં શેર કરી support કરવા ગુઝારિશ.*
نمایش همه...
શૈતાન થી બચવાના ઉપાયો

*_ખામોશી માં વધારે હિકમત-ડહાપણ છે..._* *હ. રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ* : *"ખામોશી હિકમત છે પરંતુ તેના ઉપર અમલ કરવાવાળા ખૂબ જ ઓછાં છે."* (નહ્જુલ ફસાહહ હ. ૧૬૩૬)
نمایش همه...
https://youtu.be/1_U-i3v0gog?si=9L0pKD9D_IY2Nu_g *ગુજરાતી મજ્લિસ* વિષય : *શૈતાન ની ઓળખ* *આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા અને શેર કરવા ગુઝારિશ*
نمایش همه...
શૈતાન ને ઓળખી લો | by: sajjadbhai lakhotara

*_૩ બાબતો અને ૩ ફાયદા_* *હ. ઈમામ જાફર સાદિક‌ અલય્હિસ્સલામ* : *ત્રણ વાતો માં ત્રણ ફાયદા છે* _જેની *ઝબાન સાચી* તેનો *અમલ પાક*_ _જેની *નિય્યત સારી* તેની *રોઝી વધારે*_ _જે *ઘરના લોકો સાથે સારૂ વર્તન કરે* તેની *ઉમ્ર લાંબી*_ (ખેસાલ. શૈખ સદૂક રહ.)
نمایش همه...
*_પસંદગી ની જગ્યા પર શાદી કરવા માટે..._* *હ. ઈમામ જાફર સાદિક અલય્હિસ્સલામ* : *"જે કોઈ સૂરા એ તાહા ને લખીને લીલા રેશમી કપડામાં લપેટીને પોતાની પાસે રાખે અને શાદી ના ઇરાદાથી કોઇની પાસે જાય તો નાકામિયાબ પરત નહીં ફરવું પડે."* (દુનિયા ઔર આખેરત કી ૧૦૦ પરેશાનીઓ કા હલ. પા. ૧૮)
نمایش همه...
https://youtu.be/bh__9SiPMOk?si=lzYbYVw5fnp_3esx https://youtu.be/bh__9SiPMOk *ગુજરાતી મહેફિલ - ૨* *વિલાદત જ. માસૂમા એ‌ કુમ સલામુલ્લાહે અલય્હા -૨* *સલામુન અલય્કુમ*, *નવી ચેનલ હોવાથી પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરવા અને શેર કરવા ગુઝારિશ*
نمایش همه...
વિલાદત જ. માસૂમા એ‌ કુમ સલામુલ્લાહે અલય્હા -૨