fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

رفتن به کانال در Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

نمایش بیشتر
1 636
مشترکین
-124 ساعت
-17 روز
+6130 روز
آرشیو پست ها

MPHW અને FHW પંચાયત ની ભરતી માટે... ✅ MPHW :- 420 જગ્યા ✅ FHW :- 1948 જગ્યા 🔺 તમામ ટોપિક ના સિલેબસ મુજબ PYQ મટીરિયલ. 🔰 10,0
MPHW અને FHW પંચાયત ની ભરતી માટે... ✅ MPHW :- 420 જગ્યા ✅ FHW :- 1948 જગ્યા 🔺 તમામ ટોપિક ના સિલેબસ મુજબ PYQ મટીરિયલ. 🔰 10,000+ PYQ'S મળશે. 🏅 કિંમત :- માત્ર 99/- ₹ 🎯 નોંધ :- માત્ર 99/-₹ માં આખા સિલેબસ ના ( તમામ વિષયો ના) PYQ મળી રહેશે. ♻️ Demo PDF જોવા માટે આ લિંક પર ક્લિક કરશો એટલે અમુક ટોપિક ના 100 સવાલો જોવા મળશે... 👇👇👇 https://t.me/focusszone/4252 📲 Contact:- 7201991893

ગુજરાત_રોજગાર_સમાચાર_05_08_2026.pdf

સૌરાસ્ટ્ર સમાચાર ભાવનગર-19.pdf

કેમ લાગ્યા પ્રશ્નો ... લાઈક કરજો ચેનલ શેર કરજો ગણતરી કરીને જ જવાબ આપવો તેવો આગ્રહ રાખજો.

આજે અહીંયા રાખીએ છીએ મગજ ઉપર એક સાથે ભારણ નહીં આપી દેવાનું ... ધીમે ધીમે આખો સિલેબસ આપડે અહીંયા કવર કરી લેશું એની ગેરંટી.....

બે કર્મચારી છે, એક એ બીજાના પુત્રનો પિતા છે, તો આ બે કર્મચારી વચ્ચે શું સગપણ હશે ?
Anonymous voting

પિતાજીના સાઢુભાઈની બહેનની એકમાત્ર ભાભીની એકમાત્ર બહેનના સસરાના એકમાત્ર પૌત્રની પત્ની એટલે કોણ ?
Anonymous voting

A અને B બંને ભાઈઓ છે, C, Aનો પિતા છે, D, Cના પિતા છે, E, Bનો પુત્ર છે, તો જણાવો કે Dનો E સાથે શું સંબંધ હોઈ ?
Anonymous voting