fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

Maths Buddies By Janisir

Maths Buddies By Janisir

رفتن به کانال در Telegram

આ ગ્રુપ માં ગણિત અને રિઝનિંગ ના ડેઇલી પ્રશ્નો મૂકવામાં આવશે જે ખાસ કરી ને વર્તમાન સમય ની ગુજરાત સરકાર ની પરીક્ષા પેટર્ન ને અનુસરે છે અને આવનાર CCE/ PSI /CONSTABLE/MPHW,FHW..તેમજ વિવિધ વર્ગ 3 ની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી થશે.

نمایش بیشتر
1 638
مشترکین
اطلاعاتی وجود ندارد24 ساعت
+27 روز
+6430 روز
آرشیو پست ها
11 vage live મળશું...

આજે લેક્સર રાખેલો છે તો તમામ મિત્રોએ આજે 11 વાગે રેડી રેજો .....................😂

Repost from Vipul_®amana
🔥📢 ભાવનગર મહાનગરપાલિકા MPHW ભરતી 2026 📢🔥 🎯 પરીક્ષા તારીખ: 01/11/2026 📚 FOCUS ZONE લઈને આવ્યું છે તમારા માટે 5 ખાસ મોડલ
🔥📢 ભાવનગર મહાનગરપાલિકા MPHW ભરતી 2026 📢🔥 🎯 પરીક્ષા તારીખ: 01/11/2026 📚 FOCUS ZONE લઈને આવ્યું છે તમારા માટે 5 ખાસ મોડલ પેપર! 💯 તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ સિલેબસ આધારિત 100 માર્કનું મોડલ પેપર પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. 🚀 ✅ મોડલ પેપરની વિશેષતાઓ: 📌 5 સંપૂર્ણ મોડલ પેપર 📌 100 માર્કનું સંપૂર્ણ સિલેબસ આધારિત પેપર 📌 CBRT પેટર્ન મુજબ પરીક્ષા આપવાની સુવિધા 📌 પેપરની પ્રિન્ટ કાઢીને પણ પ્રેક્ટિસ કરી શકશો 📌 પરીક્ષાના સ્તર મુજબ Easy, Medium અને Hard પેપરનો સમાવેશ 💰 માત્ર ₹49 માં 5 મોડલ પેપર! 🔥 📲 APP: https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 🌐 WEBSITE: https://focuszone.akamai.net.in 📞 HELP LINE: 8140902161 ⚡ મિત્રો, પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે આ માહિતી ભાવનગર MPHW ભરતીની તૈયારી કરતા તમામ મિત્રો સુધી જરૂર શેર કરજો. 🙏📚

હેલો મિત્રો આજે 11 વાગ્યે વાળો લેક્ચર અમુક કારણોસર બંધ રાખેલો છે જેની તમામ મિત્રોએ નોંધ લેવી તમામ મિત્રોએ સહયોગ આપતા વિનંતી 🙏

aos.pdf

423 Junior Industries Inspector (1).pdf

GSSSB AAE-303 PAK 2026 (1).pdf6.77 MB

🚀🔥 જવાહર નવોદય પરીક્ષા 2026 માટે ખાસ તૈયારી! 🔥🚀 🎯 FOCUS ZONE લઈને આવ્યું છે — જવાહર નવોદય પરીક્ષાના 10 ધમાકેદાર મોડેલ પે
🚀🔥 જવાહર નવોદય પરીક્ષા 2026 માટે ખાસ તૈયારી! 🔥🚀 🎯 FOCUS ZONE લઈને આવ્યું છે — જવાહર નવોદય પરીક્ષાના 10 ધમાકેદાર મોડેલ પેપર! 📚 📢 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ તક! ✅ 2026ના નવા સિલેબસ અને લેટેસ્ટ બ્લૂપ્રિન્ટ મુજબ તૈયારી ✅ 100 ગુણ અને 80 પ્રશ્નોની પરીક્ષા પેટર્ન મુજબ મોડેલ પેપર ✅ કુલ 10 પ્રેક્ટિસ મોડેલ પેપર ✅ પરીક્ષાના માળખાને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ પ્રશ્નપત્રો ✅ ઘરે બેઠાં પરીક્ષાની તૈયારી અને પ્રેક્ટિસ કરવાની ઉત્તમ તક 📅 પરીક્ષાની તારીખ: 28/11/2026 💥 માત્ર ₹99માં મળશે 10 મોડેલ પેપર! 💥 વિદ્યાર્થીઓને પરીક્ષાના પેટર્નથી પરિચિત કરવા અને નિયમિત પ્રેક્ટિસ દ્વારા તૈયારી મજબૂત બનાવવા માટે આ એક ઉત્તમ તક છે. 🎯 📲 આજથી જ તૈયારી શરૂ કરો! 📱 APP: https://play.google.com/store/apps/details?id=com.soosdy.wczwop 📞 સંપર્ક નંબર: 7201991893/ 8140902161 📢 આ માહિતી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવા માટે શેર કરો. 🙏

Sorry mitro aje સંખ્યાઓના પ્રકાર નો ભાગ-2 લાઈવ લીધો છે જોય લેજો તમામ મિત્રો શેર કરવું ભૂલી ગયો હતો લાઈક અને કોમેન્ટ કરજો દરેક મિત્રો 👍

દરેક મિત્રો આ લેક્ચર જોય લેજો દરરોજ 11:00 લાઈવ મળશું દરેક મિત્રો નીચે કોમેન્ટબોક્સમાં કોમેન્ટ કરો મિત્રો તમારા તમામ અભિપ્રાય જોવામાં આવશે .........🙏

GSSSB વિવિધ પરીક્ષાની તારીખો જાહેર 👍
GSSSB વિવિધ પરીક્ષાની તારીખો જાહેર 👍